Lifestyle Lifestyle – Page 23 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • milk-640x480
  અમૂલ હવે હળદરવાળું દૂધ અને આઈરીશ મોકટેલ પણ વેંચશે

  એશિયાની સૌથી મોટી દૂધની બ્રાંડ અમૂલ ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય સ્તરે હલ્દી દૂધ (હળદરવાળું દૂધ) લાેંચ કરશે. દેશની નવી પેઢીના સ્વાદને સંતોષવા માટે હલ્દી દૂધ સાથે અમૂલ આઈરીશ ડ્રિંક મોકટેલ પણ લાેંચ કરશે. બંને પ્રાેડક્ટ દેશમાં પ્રથમ વખત રજૂ થઈ રહી છે. ખેડા જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલના નામે જાણીતી છે, તેના દ્વારા દૂધની … Continue reading અમૂલ હવે Read More

 • medical-shop
  રાજ્યના 70 ટકા મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ નથી !

  રાજ્ય મેડિકલ સ્ટોર્સ પર ફામાર્સિસ્ટની ગેરહાજરી અંગે લડત ચલાવતા ગુજરાત જનતા જાગૃતિ મંચે દાવો કર્યો છે કે રાજ્યમાં 70 ટકા મેડિકલ સ્ટોર્સ પર ફામાર્સિસ્ટની હાજરી હોતી નથી. બીજી તરફ, કેમિસ્ટ્સ એસોસિયેશને જણાવ્યું છે કે પ0 ટકાથી વધારે મેડિકલ સ્ટોર્સમાં માલિક પોતેજ ફામાર્સિસ્ટ છે અને આેનલાઇન ફાર્મસી કંપનીઆે મોટા પાયે દવાઆેનું વેચાણ કરે છે ત્યારે નાના … Read More

 • pani-puri
  કરોડપતિ પિતાની પુત્રી રસ્તા પર રોજ સાંજે વેંચે છે પાણીપુરી, કારણ જાણી થશે આશ્ચર્ય

  સુરત શહેરના પાલ વિસ્તારની ગણતરી પોશ એરિયા તરીકે કરવામાં આવે છે. અહીના વીઆઇપી રોડ એટલે કે ગૌરવપથના એક ખૂણામાં રોજ સવારે દસ વાગ્યે એક કાર આવીને ઊભી રહે છે અને તેમાંથી જીન્સ અને ટીશર્ટ પહેરીને એક યુવતી નીચે ઊતરે છે. આ દ્રશ્ય જોનારાઆેને પહેલી નજરે તો એવું જ લાગે છે કે આ યુવતી અહી કોઇ … Continue reading કરોડપતિ પિતાની પુત્રી રસ્તા પર રોજ સાંજે વેંચ Read More

 • oral-cancer-sores
  મોઢાના કેન્સરની આેળખ કરવી સરળ બનશે

  મોઢાના કેન્સરની પ્રારંભીક અવસ્થામાં જ આેળખ કરવી સરળ બનશે. હિમાચલ પ્રદેશમાં મંડી સ્થિત ભારતીય પ્રાૈદ્યાેગિકી સંસ્થાન (આઈઆઈટી)માં મોઢાના કેન્સરની આેળખ કરવા માટે એક નવી ટેકનીક વિકસાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેન્સરની આેળખ કરવા માટે અત્યારે બાયોપ્સી જ એકમાત્ર રીત છે જેમાં શરીરના એ હિસ્સામાંથી એક અંશ કાઢીને તપાસ માટે મોકલવામાં આવે છે પરંતુ આઈઆઈટી … Read More

 • charcoal skin
  ચહેરાને 10 મિનિટમાં ચમકાવી દેશે આ ફેસપેક, યુવક-યુવતી બંને માટે છે ઉપયોગી

  ચારકોલ ત્વચાની અશુદ્ધિઓને દૂર કરે છે. ચહેરાની સુંદરતા વધારે છે અને નવો ગ્લો આપે છે. ચારકોલના ઉપયોગથી ચહેરાના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે. ચારકોલ કાચા કોલસામાંથી બને છે તેથી તેમ જ્યારે તેને ચહેરા પર લગાવો છો ત્યારે ચહેરો કાળો લાગે છે પરંતુ તેને ચહેરા પરથી સાફ કરો છો ત્યારે ચહેરો ચમકી જાય છે. ચારકોલ … Continue reading ચહેરાને 10 મિનિટમાં ચમકાવી દે Read More

 • hing
  હિંગના સેવનથી દૂર થશે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ

  હિંગના ઔષધીય ગુણ વિશે ખૂબ ઓછા લોકો જાણતાં હોય છે. સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારતી હિંગ આરોગ્ય માટે લાભકારક છે. હિંગના ઉપયોગથી અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ હિંગના ચમત્કારી લાભ વિશે. – હિંગમાં કોઉમારિન નામનો પદાર્થ હોય છે. આ પદાર્થ રક્તને પાતળું કરવા માટે ઉપયોગી છે. તેનાથી બીપી પણ નિયંત્રણમાં રહે છે. … Continue reading હિંગના સેવ Read More

 • 28861_hd
  તૈયાર છો પ્લાસ્ટિક વગરની લાઇફ માટે

  મહારાષ્ટ્રના પર્યાવરણ-વિભાગના પ્રધાન રામદાસ કદમના સહયોગમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે રાજ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધને પર્યાવરણના રક્ષણનું મોટું સાધન ગણે છે. જોકે આવતી કાલે મરાઠી નૂતન વર્ષ ગુઢીપાડવાથી શરુ કરવામાં આવનારા પ્રતિબંધની અસરકારકતા વિશે અનેક સવાલો છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધના અમલ બાબતે સમસ્યાઆેની વણજાર ઊભી છે. ગુઢીપાડવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ તબક્કાવા Read More

 • 7
  વેક્સિંગ કરાવ્યા પછી સ્કીન એલર્જીથી મેળવો છુટકારો, વાંચો આ સાત રીત…

  ગરમી આવતા જ લોકો તેના ડ્રેસિંગ સ્ટાઇલને લઈને ઘણા ચિંતા કરતા હોય છે. હાફ સ્લીવ અને શોર્ટ ડ્રેસ પહેરવા માટે છોકરીઓ વાળથી કેમ છુટકારો મેળવવો તે બાબતે ચિંતા હોય છે. આ ચિંતા દૂર કરવા માટે વેકિસંગ એક જ બેસ્ટ વિકલ્પ છે. ઘણી એવી છોકરીઓ છે જે વેક્સ કરાવ્યા પછી પણ તેને ઘણી મુશ્કેલીઓ થાય છે. … Continue read Read More

 • 2
  આ લોટનો ઉપયોગ કરવાથી દુર થશે ચહેરા પરના દાગ-ધબ્બા, જાણો તેની રીત

  ઘઉંનો લોટ આપણે રોટલી બનવવામાં ઉપયોગ કરે છે. તેમાંથી આપણે અનેક પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મળે છે. ત્વચાને નિખારવા અને ખુબસુરત બનવવા માટે તમે ઘઉંના લોટનું ઉપયોગ કરી તેનું ફેસપેક બનાવી શકો છો. આ પેકને બનાવવું એટલું મુશ્કેલ નથી પણ આના ફાયદા જાણી તમને આશ્ચર્ય થશે. પ્રાકૃતિક તત્વના પ્રદુષણથી જે ચેહરાને નુકશાન થાય છે … Continue reading Read More

 • 10
  ત્વચાની સુંદરતા વધારવા માટે જાતે જ બનાવો નેચરલ બ્લીચ…

  ચેહરાને બેદાગ અને ખુબસુરત બનવવા માટે છોકરીઓ આજકાલ બ્લીચ કરવાતી હોય છે.પરંતુ કેમિકલ વાળુ બ્લીચ ચેહરા પર એલર્જી અને ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. એના કરતા તમે ઘરે જ જાતે નેચરલ બ્લીચ બનાવો અને ચેહરાની રંગત વધારો. તો જાણો કેમિકલ વિનાની બ્લીચની રીત… ૧.મોસંબીની છાલ મોસંબીની છાલમાં સાઇટ્રિક એસિડ નેચરલ બ્લીચ હોય છે. મોસંબીની છાલને … Continue reading Read More

Most Viewed News
VOTING POLL