Lifestyle Lifestyle – Page 29 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • download
  આંખોની સુંદરતા વધારશે યોગ્ય મેકઅપ

  ચહેરાની સુંદરતામાં મોટો ફાળો આંખો અને આઇબ્રોનો હોય છે. આંખો દિલનો અરીસો હોય છે તો આઇબ્રો આંખોનું ઘરેણું. દરેક લોકો માટે મોટી અને સુંદર આંખ આશીર્વાદિત નથી હોતી. દરેક વ્યક્તિને આંખના અલગ-અલગ આકાર હોય છે અને તમામ આકાર સુંદર જ હોય છે. દરેકના ફેસ કટની જેમ આંખો પણ અલગ હોય છે. અલગ આંખોના શેપ પ્રમાણે … Read More

 • hqdefault
  લગ્ન પ્રસંગે પહેરો બનારસી સાડી, લાગશે એકદમ અલગ જ અંદાજ

  લગ્ન દરેક યુવતીની લાઇફનો સૌથી ખાસ મોમેન્ટ હોય છે અને એટલે આ ખાસ દિવસ પર તે સુંદર અને સૌથી અલગ દેખાવા ઈચ્છે છે. એવામાં મોટાભાગની યુવતીઓ પોતાના લગ્ન માટે લહેંગા પસંદ કરે છે. હેવી એમ્બેલિશ્ડથી લઈને એમ્બ્રોયડર્ડ અને ડિઝાઇનર સુધી, તે પોતાને ભીડથી અલગ દેખાડવા માટે અને લગ્ન પર અલગ દેખાવા માટે ખૂબ મહેનત કરે … Read More

 • images
  હેરમાસ્કથી કરો વાળની પણ માવજત

  દરેક છોકરી ઇચ્છે છે કે તેના વાળ લાંબા, ઘાટા અને સુંદર હોય.ચહેરા સાથે સાથે વાળ પણ વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. તમને હજારોની ભીડમાં પણ અલગ તારવશે. તેથી ચહેરા સાથે સાથે વાળની સુંદર હોવુપણ ખૂબ જરુરી છે પરંતુ બદલાતા હવામાન અને પોલ્યુશનના કારણે વાળ ખરવા અને ડેડ્રંફ જેવી સમસ્યાઓ આવી રહી છે. *છોકરીઓ આ મુશ્કેલીઓ દૂર … Read More

 • 1
  લગ્ન પ્રસંગમાં પહેરો સાડી સાથે પેપલમ બ્લાઉઝ

  લગ્નની સીઝન શરૂ થાય એટલે ડિઝાઇનિંગની દુનિયામાં હલચલ શરૂ થઇ જાય, કારણ કે દર વર્ષે માનુનીઓને કંઇક ને કંઇક નવું જોઇતું હોય અને એ જ ચેલેન્જ ડિઝાઇનરની સામે પણ હોય, ક્યો ડિઝાઇનર શું નવું બજારમાં લઇ આવશે અને તે નવી ડિઝાઇન બજારમાં કેટલી સફળ થશે? તે રેશીયો પણ નોંધવામાં આવતો હોય છે. નવી સીઝનમાં નવી … Read More

 • 1111
  લગ્નમાં પહેરો અલગ અલગ પ્રકારની ફેશન જ્વેલરી

  નારીની સૌથી મોટી નબળાઈ એટલે આભૂષણ. શાળામાં અભ્યાસ કરતી છોકરી હોય, કુંવારી કે પરિણીત યુવતી હોય, પ્રૌઢા હોય કે વૃદ્ધા, કોઈ પણ વયમાં આભૂષણનું આકર્ષણ યથાવત્ રહે છે. આજની તારીખમાં સોનાની કિંમત જે રીતે વધી રહી છે તે જોઈને કોઈ પણ માતા પોતાની શાળા કે કોલેજમાં ભણતી પુત્રીને રોજેરોજ સોનાના ઘરેણાં પહેરવા ન આપે તે … Read More

 • download
  સળવાળા અને સ્ટાલિશ ‘ક્રશ્ડ સ્ક્રર્ટ

  સળવાળા સ્કર્ટની ખાસિયત એ છે કે તે કોઇપણ કદકાઠીની માનુની પર શોભે છે.વળી વોયલ અથવા કોટનમાંથી બનેલા ક્રિંકલ્ડ સ્કર્ટ તો અત્યંત સુવિધાજનક હોય છે અને તેનાથી હરવા-ફરવામાં પણ કોઇ મુશ્કેલી થતી નથી. આ ઉપરાંત સ્લિકમાંથી પણ સળવાળા સ્કર્ટ બનાવામાં આવે છેલોંગ ક્રિંકલ્ડ સ્કર્ટ અત્યંત સુંદર દેખાતા હોવાથી અને તે ભારતીય માનુનીની પહેલી પસંદ હોવાથી પણ … Read More

 • 3 copy copy
  લગ્નમાં પહેરો અનુષ્કાની જેમ વેલ્વેટ સાડી,જુઓ કેટલીક સુંદર વેલ્વેટ સાડીયા

  અનુષ્કા શર્માના લગ્નની ઘણી ચર્ચા થઇ રહી હતી.ત્યારે બધા લોકો દ્વારા તેની કેમસ્ટ્રીના પણ ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.એક વાત આશ્ચર્યની છે જેમાં બધાની નજર હતી. તે છે અનુષ્કાની ખાસ વેલ્વેટ સાડી.એ પછી શાદી રસમ દરમિયાન પેહેરલ ઓઉટફીટ હોય કે પછી શાદીમાં પહેરેલા પાવડર પિન્ક લેંઘા હોય કે પછી મહેંદીમાં તેને પહેરેલો બ્રાઈટ આઉટફિટ ડ્રેસ … Continue reading લગ્નમાં Read More

 • Valentine-Day
  આ વેલેન્ટાઇન ડે પર તમારી ગર્લફ્રેન્ડને આપો આ “સ્પેશિયલ ગિફ્ટ”

  વેલેન્ટાઇન ડેનાં હવે થોડાંક દિવસો જ બાકી છે. એવામાં કપલ્સ ગિફ્ટ લેવાનાં પ્લાનિંગમાં વ્યસ્ત છે. બોયફ્રેન્ડ કન્ફ્યુઝ છે કે આ વર્ષે તેઓ ગિફ્ટમાં શું આપે કે જેમાં પોતાની ગર્લફ્રેન્ડનું દિલ જીતી શકાય.જો કે હવે આપને વધારે પરેશાન થવાની જરૂર નથી કેમ કે આજે અમે તમને એવી ગિફ્ટ્સ વિશે વાત કરીએ છીએ કે જે તમે તમારા … Read More

 • 25
  લગ્નની સીઝનમાં આકર્ષક લુક મેળવવા પહેરો ચોકર, ટેમ્પર જ્વેલરી

  જો તમે કંઈ નક્કિ નથી કરી શકતા કે લગ્નના દિવસે તમે શું પહેરશો તો તમે લાઈટવેટ ચોલી સાથે સફેદ હીરાજડીત ચોકર પહેરી શકો છો અને જો તમે સિલ્ક સાડી પહેરી રહ્યા છો તો સોનાની ટેમ્પલ જ્વેલરી (દેવી-દેવતાઓની આકૃતિવાળા ઘરેણા) પહેરી શકો છો. ૧. આજકાલ ચોકરની ખૂબ જ ફેશન ચાલી રહી છે. જે ચોલી હોય કે … Continue reading Read More

Most Viewed News
VOTING POLL