Lifestyle Lifestyle – Page 3 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • hair-1
  સમય વેડફ્યા વગર પણ કરી શકાય વાળની માવજત

  વાળની સુંદરતા અને મજબૂતી દરેક યુવતી માટે ખૂબ જ જરૂરી હોય છે. આ માટે તેને ખાસ દેખરેખની જરૂર હોય છે. તેથી સૂતા પહેલાં કેટલીક ટિપ્સ ફૉલો કરો. આનાથી વાળની સુંદરતા લાંબા સમય સુધી જળવાયેલી રહેશે. એલોવેરા જેલ તમારાં વાળને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે તેને શાઇની બનાવે છે. એલોવેરામાં મોજૂદ A, B, C અને Eની સાથે જ … Read More

 • tometoes1
  ઉનાળામાં ટામેટાથી મેળવો બેદાગ ત્વચા

  ઉનાળામાં સ્કિન ટેનિંગ જેવી સમસ્યાઓમાંથી નિજાત માંડવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. ટમેટાંમાં લાઇકોપિનની માત્રા વધુ હોય છે. ટમેટાં તથા તેના ઉત્પાદોને પોતાના રોજિંદા ખાનપાનમાં ચોક્કસ શામેલ કરો. આ સ્કિનમાં ઓક્સીજનનું સંચાર કરે છે, જેનાથી રિંકલ્સ નથી આવતા અને ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી થાય છે. ટમેટાંના આવા અનેક ફાયદાથી તમે પણ મેળવી શકો છો … Read More

 • loss
  ગરમીની સીઝનમાં વજન પર રાખી શકશો બ્રેક

  ગરમીની સીઝન વજન ઉતારવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સીઝનમાં આપણે ફેટી અને ઓઇલી વસ્તુઓ ઓછી ખાતા હોઇએ છીએ. પાણી વધુ પીએ છીએ. ફાયબર્સ અને પાણીવાળા ફળ તથા શાકભાજી વધુ ખાય છીએ, જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. કાકડી, ટામેટા, કોબીજ, ડુંગળી વગેરેમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. … Read More

 • pot-1
  માટલાનું પાણી પીવાની પારંપરિક રીતના છે અઢળક ફાયદા

  પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટલાનું જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના … Read More

 • dark
  હાથ-પગની કાળાશ દૂર કરવી છે? તો આ રહ્યા નુસખા

  ઉનાળામાં સ્કિન સંબંધી સમસ્યાઓ વધી જાય છે. એમાંય સખત તાપને કારણે સન ટેનિંગની અસર વધુ જોવા મળે છે. જેના કારણે સ્કિન કાળી પડી જાય છે. આ સમસ્યા સ્ત્રી અને પુરૂષ બંનેને થાય છે. કારણ કે મોટાભાગે આપણાં હાથ અને પગના પંજા ખુલ્લા રહેતાં હોય છે. કેટલાક નેચરલ ઉપાયો અપનાવવાની સલાહ અમે આપણે અહીં આપી રહ્યા … Read More

 • b1
  બિયરના સેવનથી સ્ટોન સહિતની તકલીફોને દૂર રાખી શકાય

  તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ સવેૅમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ બિયર પીવાથી શરીરને ફાયદો થાય છે. ઘણી બિમારીઆે દૂર થાય છે. આ તારણથી મોટી સંખ્યામાં લોકો સહમત નથી તેમ હોઈ શકે છે. પરંતુ તબીબાેએ જ આ પ્રકારનું સૂચન કર્યું છે. તબીબાેએ કહ્યું છે કે આરોગ્ય માટે બિયર ખૂબ જ શ્રેષ્ઠ છે. આના લીધે ડાયાબિટીશ … Read More

 • glass
  એક ગ્લાસ પાણીના અઢળક ફાયદા: ચપટીમાં ઘટશે વજન

  દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો રાતના સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. રાતના ઓછું જમવાથી અને વધુ પાણી પીવાથી વજન ઘટે છે અને બોડી ફેટ બર્ન થાય છે. સુતા પેહલા પાણી પીવાથી બ્રેન … Read More

 • kirti-2
  બેગપાઈપરની તાલે સ્કોટલેન્ડમાં કિર્તીદાનએ બોલાવી રમઝટ

  ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર હાલ લંડનમાં વસતા ગુજરાતીઓને મોજ કરાવવા ગયા છે. 22મી એપ્રિલે રાત્રે વિલ્વરસ્ક્રોફ્ટ રોડ-લિસેસ્ટર ખાતે યોજાયેલા ભવ્ય ડાયરાની સફળતા બાદ હવે 28મી એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે-હેરો ખાતે ડાયરો યોજાવવાનો છે. આ પાંચ દિવસની સફરમાં માયાભાઈ આહિર તથા કીર્તિદાન ગઢવીએ લંડનના સ્કોટલેન્ડ શહેરની મુલાકાત લીધી હતી. અહીંયા તેઓ … Read More

 • diet
  વજન ઘટાડવાની સાથે જ રાખો ભોજનનું ધ્યાન

  શું તમે જાણો છો કે ઈફેક્ટિવલી વેટ લોસ કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે છે. ડાઈટિશિયનનું કહેવું છે કે બ્રેકફાસ્ટ અને લંચની તુલનામાં ડિનરમાં ખાવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ અને ઓછું ખાવું જોઈએ. કારણ કે રાતે બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેના કારણે કેલરી અને ફેટ બર્નિંગ પ્રોસેસ પણ … Read More

 • makeup
  ઉનાળામાં આ રીતે કરો સ્કિન કેર: વાનમાં આવશે નિખાર

  કેટલીક વસ્તુઓમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જેનાથી ચહેરામાં નિખાર આવે છે. આ વસ્તુઓને જો રોજ ચહેરા પર લગાવવામાં આવે તો ફેરનેસ વધે છે. સાથે જ સ્કિન વધુ ગ્લોઇંગ થાય છે. બ્યુટી એક્સપર્ટ જણાવી રહ્યા છે આવા જ 9 ફૂડ વિશે જેનાથી ચહેરો ગોરો થશે. આ ફૂડને એક વખત એપ્લાય કરવાનો ખર્ચ માત્ર 20 રૂપિયા જ … Read More

Most Viewed News
VOTING POLL