Lifestyle Lifestyle – Page 4 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • 001
  શિયાળામાં કરો આ 4 વસ્તોનું સેવન અને બનાવો મુલાયમ અને શાઈની ત્વચા……

  શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે….જેને કારણે ઠંડીમાં આપણી ત્વચા મુલાયમ રહેતી નથી, ઠંડા પવનને કારણે ડ્રાયનેસ, ખુજલી, રેશિઝ, ડલનેસ જેવી સ્કિન પ્રોબ્લેમ્સ વધવા લાગે છે. જેથી આ મોસમમાં ત્વચાનું ધ્યાન રાખવા માટે કેટલાક ખાસ પ્રકારના ઘરેલૂ નુસખાઓનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી ત્વચાની આવી સમસ્યાઓથી દૂર રહી શકાય તેમજ મોંઘી ક્રીમ્સના પૈસા પણ ખર્ચવા ન … Read More

 • future image
  નેચરલ અને ગ્લોઈંગ સ્કિન બનાવવા ખાઓ આ ચાર ફૂડ

  ખુબસુરત લાગવું કોને ન ગમે?…ચમકતી-દમકતી ત્વચા પ્રાપ્ત કરવાની ઈચ્છા સર્વેને હોય છે……..જો આપ પણ ખુબસુરતી ઈચ્છતા હોય તો સાચી માત્રામાં આહાર લો જેનાથી આપની સ્કિન અંદરથી ગ્લો થાય છે, અને સાથે સાથે સ્કિનમાં રહેલા બૅક્ટેરિયા અને ટોક્સિનને દૂર કરી ત્વચાને સ્વસ્થ અને ખૂબસૂરત બનાવે છે.તો ચાલો વાત કરીએ એવા ફૂડની કે જે કરશે આપની સ્કીન … Read More

 • diya
  ભારતીય સંસ્કૃતિકનું પ્રતીક એટલે ‘કોડિયાનો દિવડો’

  દિપાવલી પર્વ એટલે અંધકારથી અજવાસ તરફ લઇ જતો તહેવાર. ભગવાન શ્રી રામના રાજઅભીષેકનો ઉત્સવ આ પર્વને દીપ પ્રજવલીત સાથે ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવી છે. પરીવર્તન સાથે બધુ બદલાય પણ આ માટીના દિપકનું મહત્વ આજે પણ જળવાયું રહ્યું છે. ટેકનોલોજી સાથે લોકોની માનસીકતા દરેક વસ્તુંમાં પલટાય પણ આજે ગરીબનું ઝુંપડુ હોય કે શ્રીમંતનો ે … Read More

 • 118_Makeup
  મેકઅપથી શોભે છે માનુનીઓનો વાન……

  મેકઅપ તો લગભગ મોટા ભાગની મહિલાઓ કરતી હોય છે. પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ મેકઅપમાં વ્યવસ્થિત અને આકર્ષક લાગતા હોય છે. મેકઅપ કરવાની યોગ્ય કળા સાધી લેવામાં આવે તો સહુના આકર્ષણનું કેન્દ્ર બની શકાય છે. મેકઅપ કરવા માટે જો યોગ્ય ટિપ્સ મુજબ મેકઅપ થાય તો ચહેરાની સુંદરતા વધારી શકાય છે…… સૌથી પહેલા ચહેરાની ત્વચાના પ્રમાણે ક્લિન્જિંગ … Read More

 • WOMEN 2
  પ્રોફેશનલ બની જોબ પર કરો સિધ્ધી હાંસલ

  નવી નવી નોકરીએ લાગ્યા હોય ત્યારે વ્યકિતના મનમાં હજારો સપનાં હોય છે. અપોઇન્ટમેન્ટ લેટર મળે ત્યારથી જ તે કંપનીને પોતાની આવડત અને લગનથી આગળ લઇ જવાના શમણાં જોવા લાગ્યા હોય છે. અને કંપનીમાં જોડાયા પછી તેને સતત કંપનીના વહિવટમાં ચોક્કસ પ્રકારના સુધારાવધારા કરીને તેનો નફો વધારવાના આઇડિયા આવતા રહેતા હોય છે. મોટાભાગની માનુનીઓ નોકરીના સ્થળે … Read More

 • 2
  ટ્રેડિશનલ લૂક : આજની નારીની પહેલી પસંદ

  આજની માનુનીની વિચારસરણી પ્રમાણે તેની પસંદ પણ અલગ હોય છે અને તે આધુનિકતા તરફ પ્રયાણ કરી ચૂકી છે. શિક્ષિત માનુની સ્ત્રી સ્વતંત્રતા તથા સમાન હકની હિમાયતી છે. પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષ સાથે ખભેખભા મિલાવીને આગળ વધતી આ માનુની દેખાવની બાબતે હજી પણ પરંપરાગત લૂકની અપેક્ષા રાખે છે.ભારતીય નારીનો ચહેરો અને તેનો દેખાવ ચોક્કસ પ્રકારનો છે એટલે … Read More

 • ice cream
  નાસ્તામાં આઈસક્રીમ ખાઈ બનો સ્માર્ટ

  એક અભ્યાસ અનુસાર, નાસ્તામાં આઈસ્ક્રીમ ખાવું મગજ માટે ખૂબ જ સારૂં માનવામાં આવે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી મગજ પર સારો પ્રભાવ છે. આ અભ્યાસ ક્યોરિન યુનિવર્સિટીના પ્રોફેસર કોગાની મદદથી કરવામાં આવ્યું છે. આ મુજબ, આઈસ્ક્રીમ સવારે ખાવાથી તણાવ ઓછો થાય છે. એક અભ્યાસમાં, એક વ્યક્તિની મગજની પ્રવૃત્તિ સાથે સરખામણી કરવામાં આવી … Read More

 • hair
  વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા અજમાવો આમળાનું તેલ

  આમળાને આયુર્વેદ ઔષધિ તરીકે ગણવામાં આવે છે. આમળા શરીરને મજબૂત બનાવવામાં તેમજ રોગપ્રતિરક્ષામાં વધારો કરવામાં મદદ કરે છે. વધુમાં તે આપણા માટે લાભદાયી છે અને આમળાનું તેલ પણ તમને લાભ કરે છે. આમ તો લોકો બજારમાંથી આમળાનું તેલ ખરીદતા હોય છે પરંતુ તેનાથી ખૂબ ફાયદો થતો નથી. તેના લાભો અને ઘરે તેલ બનાવવા માટેની પદ્ધતિ … Read More

 • food
  ઓછો આહાર સ્વસ્થ જીવનની છે ચાવી

  આંતરડાં આપણા પાચનતંત્રનાં મહત્ત્વનાં અંગ છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે નાનું આંતરડા અને મોટું આંતરડા બંનેની જાળવણી બાબતે સાવધ રહેવું જોઇએ. ખોરાકમાંથી પોષક તત્ત્વોને શોષીને નકામાં કે હાનિકારક તત્ત્વો શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા વ્યક્તિના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. અયોગ્ય, અરુચિકર કે હાનિકારક ખોરાકથી પેટના રોગો થાય છે. પેટના રોગો અન્ય અનેક બીમારીઓનું કારણ બને છે. &helli Read More

 • medicine
  નાનાં બાળકોને શરદીની દવા આપવી હાનિકારક…

  12 વર્ષની ઓછી વયના બાળકોને શરદીની દવા ન આપવી જોઈએ કારણ કે શરદીની દવાથી શરદી મટી જવાની કોઈ સાબિતી નથી. શરદીની દવાઓ અસલામત છે. 4૦૦ બાળકો પર થયેલા અધ્યયનમાં સંશોધકોને એવું માલૂમ પડયું કે બાળકો માટે શરદીની દવા કારગર નીવડતી નથી. તેને બદલે બાળકોની શરદી માટે પરંપરાગત રીતે ઇલાજ કરવો જોઈએ. સંશોધકોએ કહ્યું કે પરંપરાગત … Read More

Most Viewed News
VOTING POLL