Lifestyle Lifestyle – Page 5 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • make up
  સસ્તા અને નકલી સૌંદર્ય પ્રસાધનો ત્વચા માટે જોખમી

  ઓનલાઈન શોપિંગ કરી તમે પણ સસ્તા સૌદર્ય પ્રસાધનોની ખરીદી કરતાં હોય તો ત્વચાને ગંભીર નુકસાન પહોંચે તે પહેલા ચેતી જાજો. ઓનલાઈન સસ્તામાં મળતાં સૌંદર્ય પ્રસાધનોમાંથી મોટાભાગના નકલી હોવાનું જોખમ હોય છે. સૌંદર્ય પ્રસાધનોની સામગ્રીનું ઉત્પાદન કરતી કંપનીઓએ આ અંગે શંકા વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે આ રીતે મળતાં પ્રોડક્ટ નકલી હોય છે અને તેનું … Continue Read More

 • neha 1
  નેહા ધૂપિયાએ શેર કર્યા ઈન્સ્ટા પર ફોટો

  બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ તેના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોશૂટ તેણે ફિલ્મફેર મેગેઝીન માટે કરાવ્યું છે. Read More

 • green
  આ રીતે કરશો સ્ટોર તો ધાણા રહેશે લાંબો સમય સુધી તાજાં

  કોથમરી ખાવાથી અનેક લાભ થાય છે પરંતુ તેને સાચવવામાં મુશ્કેલી પડતી હોય છે. કારણ કે તે ઝડપથી ખરાબ થઈ જતાં હોય છે. ધાણાની સાચવણમાં જરા પણ ખામી રહી જાય તો તે કાળા પડી જાય છે અને પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ હવે તમારી સાથે આવું નહીં થાય કારણ કે આજે તમે જાણી જશો … Continue reading આ રીત Read More

 • masala
  વરસાદમાં મસાલાને આ રીતે સાચવો

  મસાલાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થતો જ હોય છે. કેટલાક મસાલા એવા હોય છે જે ક્યારેક જ અમુક વાનગીઓમાં જ ઉપયોગમાં લેવાય છે. આવા મસાલાની કાળજી વધારે રાખવી પડે છે. કેવી રીતે સાચવવા આ મસાલા તે ટીપ્સ આજે તમને જાણવા મળશે… વરસાદની ઋતુમાં મસાલાને ખુલ્લા ન રાખવા. આ ઉપરાંત તેને જરૂર પુરતાં નાના ડબ્બામાં કાઢી … Read More

 • bath
  રાત્રે સૂવાની આદત સ્વાસ્થ્ય માટે છે સારી, જાણી લો તેના લાભ

  ઘણા લોકોને રાત્રે સૂવાની તૈયારી કરતાં પહેલા નહાવાની આદત હોય છે. આ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી છે. આજે તમને રાત્રે સૂતાં પહેલા નહાવાના લાભ વિશે જાણવા મળશે. – હાઇ બ્લડ પ્રેશક કે તાવ આવવા પર રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. જેનાથી શરરીમાં પરસેવો નીકળે છે અને … Continue reading રાત્રે સૂવાની આદત સ્વાસ્થ્ય માટે છે સારી, Read More

 • dal-vada
  વરસાદી વાતાવરણમાં ઘરે બનાવો ટેસ્ટી દાળવડા

  1 કપ ચણા દાળ, ઝીણુ વાટેલું આદુ ઝીણું સમારેલું મરચું ઝીણી સમારેલી ડુંગળી રવો 2 ચમચી 3 કળી લસણ મીઠુ સ્વાદમુજબ તેલ તળવા માટે રીત ચણા દાળને સવારથી પાણીમાં પલાળી રાખવા અને સાંજે પલાળેલી દાળમાં આદુ, લસણ, લીલા મરચા થોડું પાણી ઉમેરી કરકરું વાટી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી અને તેમાં ડુંગળી, રવો અને … Read More

 • Peeling-Feet
  વરસાદની ઋતુમાં પગને આ રીતે બચાવો ઈન્ફેકશનથી

  વરસાદની સીઝન શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી રાહત પણ મળી જાય છે પરંતુ આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. ત્વચા સંબંધિત સમસ્યા થવાનું સૌથી મોટું જોખમ આપણા પગ પર હોય છે. કારણ કે વારંવાર પગ પાણીમાં પલળી જતાં હોય છે. જેના કારણે પગમાં ઈન્ફેકશન થવાની … Continue reading વરસાદની ઋતુમાં પગને આ રીતે બચાવો ઈ Read More

 • hh
  આ રીતે વધારો રોગપ્રતિકારક શક્તિ, નહીં પડો બીમાર

  વરસાદની ઋતુ શરૂ થઈ ચુકી છે આવી સીઝનમાં શરદી-ઉધરસ, તાવ જેવા રોગ ફેલાવાની પણ શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે જરૂરી છે કે આ ઋતુ શરૂ થવાની સાથે જ આપણે આપણા સ્વાસ્થ્ય માટે જાગૃત થઈ જઈએ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીએ જેથી નાના-મોટા રોગથી સરળતાથી બચી શકાય. વરસાદની ઋતુમાં સૌથી પહેલા બહાર મળતાં તળેલા … Continue reading આ રીતે વધારો રોગપ્રતિકારક શક્તિ Read More

 • skin
  આ ખાસ વસ્તુથી 10 મિનિટમાં જ ચમકી જશે ચહેરો

  ચોમાસામાં ત્વચાની સંભાળ રાખવામાં ન આવે તો અનેક સમસ્યાઓ થઈ શકે છે. વાતાવરણમાં થતાં ફેરફારના કારણે ત્વચા તૈલીય થઈ જતી હોય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા અને ત્વચાને ચમકતી રાખવા માટે એક સરળ ઉપાય અમલમાં મુકી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહીં. ટામેટાને ક્રશ કરી અને તેના પલ્પને … Continue reading આ ખાસ વસ્તુથી 10 મિનિટ Read More

 • dahi
  રોજ એક વાટકી દહીં ખાવાથી તબીયત રહેશે ટનાટન, સ્કીન રહેશે ચમકતી

  દહીં એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. ત્યારે આજે જાણો તમારા ઘરમાં છાશ બનાવવાના ઉપયોગમાં આવતાં દહીંના લાભ વિશે. આ લાભ વિશે જાણી તમે પણ દહીં ખાવાની શરૂઆત કરી દેશો. -દહીંમાં ઝિંક, વિટામિન A અને ફોસ્ફોરસ હોય છે જેનાંથી સ્કિન હેલ્ધી રહે છે. -દહીંમાં જોવા મળતા લેક્ટિક એસિડથી વાળ સ્મુધ રહે … Read More

Most Viewed News
VOTING POLL