Lifestyle Lifestyle – Page 9 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • bus-2
  ન ધુમાડો, ન અવાજ: ઇકો ફ્રેન્ડલી ‘સુપર’ બસ આવી ગઈ

  Read More

 • padama
  6 ગુજરાતી પદ્મશ્રી અને એક ગુજરાતી પદ્મવિભૂષણથી સન્માનિત

  દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ એવોર્ડ 2017ની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે 120 હસ્તીઓને પદ્મ સન્માનથી નવાજવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, એનસીપી ચીફ શરદ પવાર, પૂર્વ લોકસભા સ્પીકર પીએ સંગમા, તમિલનાડુના આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ, ગાયક યશુદાસને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. ભારત રત્ન પછી પદ્મ વિભૂષણ દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક … Read More

 • FOTO-1
  કચ્છની કલા સંસ્કૃતિનો ટેબ્લો જોડાશે

  પ્રજાસત્તાક દિન નિમિત્તે આગામી 26મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે યોજાનાર રા»ટ્રીય પરેડમાં આ વષેૅ ગુજરાત સરકાર દ્વારા કચ્છની કલા, સંસ્કૃતિ અને જીવન શૈલી વિષય ઉપર સુંદર ટેબ્લો રજુ કરવામાં આવશે. દિલ્હીના રાજપથ માગૅ ઉપરથી દબદબાભેર પસાર થનાર આ રા»ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી રજુ થનાર આ ટેબ્લોમાં આગળના ભાગે કચ્છી ભરતકામ કરતી મહિલાને આબેહુબ રીતે પ્રદર્શન … Read More

 • chain
  નશામુક્તિના સમર્થનમાં બિહારમાં બની દુનિયાની સૌથી લાંબી માનવ સાંકળ

  બિહારમાં નશા મુક્તિની ઝુંબેશને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં જનસૈલાબ ઉમટી પડ્યો છે. નશાના વિરોધમાં લાંબી માનવ સાંકળ બનાવી લોકોએ સમર્થન નોંધાવ્યું હતું. આ 11 હજાર 290 કિલોમીટર લાંબી ઐતિહાસિક હ્યુમન ચેનમાં તમામ પાર્ટીઓના નેતાઓની સાથે જ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને લાલુ પણ શામેલ થયા હતા. દુનિયા સૌથી લાંબી માનવ સાંકળ બનાવવામાં આવી, જેમાં ૨ … Read More

 • modi01
  આજે નરેન્દ્ર મોદી વિશ્ર્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા બન્યા

  ભારતીય સમય અનુસાર આજે અંદાજિત 10.30 વાગ્યાના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકાળ પૂરો થઈ જશે અને ડોનાલ્ડ ટ્રમ્પ શક્તિશાળી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થઈ જશે. આ જ ક્ષણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી ઉપલબ્ધિ હાંસલ થનારી છે. તેઓ વિશ્વભરમાં સૌથી વધુ ફોલોઅર ધરાવતા રાજનેતા બની જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ગુગલપ્લસ … Read More

 • ticket
  રેલવેની ટિકિટ હવે સરળતાથી થશે કન્ફર્મ

  રિઝર્વેશન ક્લાસમાં પેસેન્જરોને રાહત આપતા રેલવેએ કોટામાં અંતરની પાબંધીને ઉઠાવી લીધી છે. તેના અમલ પછી પેસેન્જરોને ક્ધફર્મ ટિકિટ આસાનીથી મળી જશે. આ મામલે રેલવે બોર્ડમાં પેસેન્જર માર્કેટિંગના ડાયરેક્ટર વિક્રમસિંહની તરફથી ઝોનલ રેલવેના ચીફ કર્શિયલ મેનેજર્સને આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઝોનલ મેનેજર્સને કહેવામાં આવ્યું છે કે કોઈ નિર્ધિરિત રૂટની જગ્યાએ પૂરા દેશના રેલવે રૂટ Read More

 • sleep-1
  અનિદ્રાની સમસ્યા દૂર કરો, બસ પળ વારમાં

  આજકાલ રાતે ઉંઘ ન આવવાની પ્રોબ્લેમ ખૂબ જ વધી ગઈ છે. બાળકો હોય, યુવાનો કે વૃદ્ધો બધાં જ રાતે અનિદ્રાની પ્રોબ્લેમથી પીડાય છે. ઘણીવાર આખા દિવસની હાડમારી, સ્ટ્રેસ અને કામના પ્રેશરને કારણે ઘણાં લોકોને રાતે બરાબર ઉંઘ આવતી નથી અને પછી બીજા દિવસ ના કામકાજ પર પણ તેની માઠી અસર થાય છે. એક રિસર્ચ મુજબ … Read More

 • Saree-2
  ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે આવી ગુલાબી નોટોવાળી સાડી: તમે જોઈ?

  નોટબંદી બાદ નવી નોટો અંગે જાત-જાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યાંક કોલેજ સ્ટુડન્ટ નોટબંદીના સમર્થનમાં ફેશન શો કર્યાના સમાચાર છે તો ક્યાંક કેશલેસ ગામના સમાચાર ટોક ઑફ ધ ટાઉન બન્યા છે. આ વખતે જે સમાચાર આવી રહ્યા છે તે છે સુરતના. હાલમાં જ બજારમાં આવેલી ગુલાબી-ગુલાબી નોટોની પ્રિન્ટવાળી સાડી બજારમાં આવી છે. સુરતના સાડીના … Read More

 • DSC_0715
  સવાર-સાંજ ફૂલ પવન, બપોરે ઠુમકા મારવા પડશે

  અમદાવાદઃમકરસંક્રાંતિએ પવનની દિશા બદલાય છે અને એ જ દિવસને ગુજરાતમાં ઉત્તરાયણનો બે દિવસનો ઉત્સવ પણ શરુ થાય છે. આ તહેવારની મજા લેવા લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડી જાય છે, પણ પવન સાથે જોડાયેલા આ તહેવારમાં પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના પર પતંગરસિયાઆેનો મૂડ બનતો હોય છે. આ અંગે હવામાન ખાતા અને … Read More

 • Hindi-1
  મોઢું મીઠું કરો: દુનિયામાં હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા સૌથી વધુ

  હિન્દી ભાષાના ભવિષ્યને લઈને ભલે આપણે ચિંતા કરતા હોઈએ પરંતુ વાસ્તવિકતા એ છે કે, દુનિયામાં હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે. દુનિયામાં સૌથી વધુ બોલાનારી ભાષા હિન્દી છે તે મહત્વના સમાચાર છે અને આપણા માટે ગૌરવની વાત છે. 105 દેશોમાં હિન્દી બોલનારાઓની સંખ્યા અત્યારે દુનિયામાં સૌથી વધુ છે. ચીનની મંદારિન ભાષા બોલનારા લોકોની … Read More

Most Viewed News
VOTING POLL