બાળકના જન્મ પછી પહેલીવાર હોટ અંદાજમાં જોવા મળી લીઝા હેડન

March 13, 2018 at 2:41 pm


બોલીવુડ એક્ટ્રેસ લીઝા હેડનએ બિકની પહેરી સોશિયલ મીડિયા પર ફોટોસ શેર કર્યા છે. સમુદ્ર કિનારે રજાના દિવસોમાં મસ્તી કરતી લિઝાની આ તસવીરો ગણતરીની જ કલાકોમાં વાઇરલ થઈ છે. લીઝાના ચાહકોએ તેના ફોટોસને ખૂબ પસંદ કર્યા છે. લીઝાના instragram એકાઉન્ટ પર ૧૦ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. મહત્વપૂર્ણ છે કે લીઝાએ ૨૦૧૬માં લંડનના બીઝનેસમેન ડીની લાલવાની સાથે લગ્ન કર્યા હતા. લીઝા હેડન ‘આયશા’, ‘કિવન’ ‘રાસ્કલસ’, ‘હાઉસફૂલ ૩’ જેવી ફિલ્મો જોવા મળી છે . લીઝાએ થોડા માસ પહેલા જ પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં તેણે પોતાની બોડીને સ્લીમ બનાવી લીધી છે.

print

Comments

comments

VOTING POLL