બિગ બોસ ફેમ લોકેશ ટીવી પર કરશે ફ્લર્ટ, ચર્ચાસ્પદ શોમાં છે સ્પર્ધક

August 7, 2018 at 11:15 am


બિગ બોસ-10ની સ્પર્ધક લોકેશ કુમારીનું મેકઓવર થઈ ચુક્યું છે અને હવે તે નવા રૂપ રંગ સાથે ટીવી પર ફરીથી આવવા તૈયાર થઈ છે. લોકેશ એમટીવીના રીયાલિટી ડેટિંગ શો ડેટિંગ ઈન ધ ડાર્કમાં સ્પર્ધક તરીકે જોવા મળશે. શોના ઈન્સ્ટા પેજ પર નવો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં લોકેશને અન્ય 3 સ્પર્ધકો ઈમ્પ્રેસ કરવા પ્રયત્નો કરી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL