પાક. અભિનેત્રી માહિરા ખાનની કાન્સમાં એન્ટ્રી, જુઓ pics

May 16, 2018 at 11:47 am


પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી છે. માહિરા પણ લાઈમલાઈટમાં છવાયેલી છે. માહિરા ખાન પહેલી વખતથી જ લોકોના દિલ જીતી લીધા છે.

print

Comments

comments

VOTING POLL