#Me Too ઃ જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુવ્ર્યવહારનો આરોપ લગાવ્યો

October 11, 2018 at 10:58 am


અદિતી મિત્તલ #Me Too અભિયાનની સક્રિય તરફદાર છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્ચાચારીઆેની ઝાટકણી કાઢતી આવી છે

એક અત્યંત આઘાતજનક ઘટનામાં જે કોમેડિયન #Me Too અભિયાનની તરફેણ કરતી આવી છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્યાચારીઆેની ઝાટકણી કાઢતી આવી છે તેવી અદિતી મિત્તલ પર જ તેની સાથી કોમેડિયન કનિઝ સુરકાએ જાતીય દુવ્ર્યવહારનો આરોપ લગાવ્યો છે.

ટંીટર પર એક લાંબી પોસ્ટમાં કનિઝે આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પહેલાં એક કોમેડી શો દરમિયાન દર્શકોની સામે તેણે મને બળજબરીપૂર્વક ચુંબન કર્યું હતું.

કનિઝે ટંીટર પર લખ્યું છે કે, 100 જેટલા દર્શકો અને અન્ય કોમેડિયનની હાજરીમાં અદિતી ચાલીને સ્ટેજ પર આવી હતી અને બળજબરીપૂર્વક તેણે મારા મોઢા પર ચુંબન કર્યું હતું અને તેની જીભને મારા મોઢાની અંદર નાખી દીધી હતી. હું સ્ટેજ પર ઊભી હતી અને તેણે મારી મંજુરી વગર આ qક્રયા કરી હતી.

કનિઝે વધુમાં લખ્યું છે કે, આ ઘટના બાદ અદિતીએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં તેણે આ અંગે માફી માગી હતી અને પછી પાછળથી તે ફરી ગઈ હતી.

તેણે લખ્યું કે, દરેક વ્યિક્તને પોતાની પસંદગી અને મર્યાદાઆે હોય છે અને તેણે મારા આત્મસન્માનને ઠેસ પહાેંચાડી છે.

કનિઝે વધુમાં લખ્યું છે કે, તેણે જોયું કે જ્યારે મિત્તલને ટંીટર પર જાતીય અત્યાચારીઆે અને સતામણી કરનારાઆે સામે સqક્રય રીતે ભાગ લેતાં જોઈ ત્યારે એક મિત્ર દ્વારા મેં મારી સાથે કરેલા કૃત્ય અંગે જાહેરમાં માફી માગવા માટે કહેવડાવ્યું હતું, પરંતુ તેણે મારા મોઢા પર ચુંબન કર્યું હોવાની વાતનો જ ઇનકાર કરી દીધો હતો.

કનિઝે પોસ્ટમાં લખ્યું છે કે, ટંીટર પર મી ટૂ અભિયાનની ચેિમ્પયન તરીકે તેનું નામ દરેક જગ્યાએ વાંચ્યાં બાદ મને ઘણું જ દુઃખ થયું હતું. ગઈકાલે અમારા કોમન મિત્ર દ્વારા મેં તેની સાથે ફરીથી વાત કરી હતી અને જાહેરમાં માફી માગીને મને આઘાતમાંથી બહાર આવવા મદદ કરવા જણાવ્યું હતું. તેણે આ બાબતે પહેલાં પણ િસ્વકાર્યું હોવા છતાં હવે એ બાબતથી ફરી ગઈને કહ્યું કે, તેણે મારા મોઢા પર કોઈ કિસ કરી જ નથી. મારા પર ગુસ્સે થઈને આ અંગે ક્રાેસ ચેક કરવા જણાવ્યું હતું.

સુરકાએ સાથે જ એક નાેંધ પણ લખી છે કે, તેની આ પોસ્ટ પુરુષોને તેમનાં એજન્ડા પુરા કરવા માટેની કોઈ તક નથી. આ વળતર માટે પોસ્ટ કરી નથી, પરંતુ સ્વમાનની લાગણી દુભાવા અંગે પોસ્ટ કરી છે.

print

Comments

comments

VOTING POLL