આજે વડાપ્રધાનના ત્રણ પુસ્તકોનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

March 12, 2018 at 12:09 pm


આજે રાજભવનમાં રાજ્યપાલ ઓપી કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરશે. પરીક્ષા અંગેના પચ્ચીસ મંત્રો દર્શાવતું પુસ્તક : એક્ઝામ વોરિયર્સ, ખુબ જ યોગ્ય સમયે ગુજરાતીમાં પ્રગટ થઈ રહ્યું છે. ખુબ જ લોકપ્રિય રેડિયો કાર્યક્રમ, મનકી બાત, પુસ્તક સ્વરૂપે ગુજરાતીમાં પ્રગટ થશે. આ પ્રસંગે સ્વામી પરમાત્માનંદજી ખાસ ઉપસ્થિત રહેશે. વિશેષમાં, વરૂણ માત્રા સંપાદિત, ચિંતન શિબિર, પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તક એ નરેન્દ્ર મોદીના પ્રવચનોનું સંપાદન છે. પરીક્ષાના મંત્રો અંગે શિક્ષણ જગતમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL