મોહિત મલિક શૂટિંગ સમયે થયો ઘાયલ…

August 1, 2018 at 12:37 pm


ટીવીના જાણીતા અભિનેતા મોહિત મલિકના ફેન્સ માટે દુખના સમાચાર છે. શૂટિંગ સમયે તે ઘાયલ થઈ ગયો છે. જો કે તેને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાથી તેની સ્થિતીમાં સુધાર છે. મોહિત હાલ સ્ટાર પ્લસના શો કુલ્ફી કુમાર બાજેવાલામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. શોમાં એક એપિસોડ દરમિયાન તેને ફાઈટ સીન શૂટ કરવાનો હતો. આ શૂટિંગ સમયે તેને હાથમાં વાગ્યું હતું.

print

Comments

comments

VOTING POLL