નાગિન-3ની સફળતામાં સ્ટારકાસ્ટએ માણી પાર્ટી

July 11, 2018 at 7:05 pm


નાગિન-3 સીરિયલ ટીઆરપી ચાર્ટ પર સતત ટોપ પર રહી છે. ટીવીના દર્શકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સીરિયલની 3 અભિનેત્રીઓએ લોકોના દિલ શરૂઆતથી જ જીતી લીધા છે. જો કે આ સફળતાની ઉજવણી સ્ટારકાસ્ટએ ખાસ પાર્ટી રાખીને કરી હતી. સીરિયલના તમામ એકટર્સ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

print

Comments

comments

VOTING POLL