આ ટીવી સ્ટારની પત્નીએ શરમની તમામ હદ કરી પાર…. જાહેરમાં કરી kiss

April 16, 2018 at 1:27 pm


પ્રખ્યાત ટીવી સીરિયલ ઈશ્કબાઝમાં શિવાયના રોલમાં જોવા મળતાં મુખ્ય અભિનેતા નકુલ મહેતા હાલ વેકેશન મોડમાં છે. તે તેની પત્ની સાથે જાપાનમાં રજાની મજા માણી રહ્યો છે. આ વેકેશનની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે નકુલએ ઉત્સાહમાં આવી એવી એક તસવીર શેર કરી દીધી છે જે તેના માટે માથાનો દુખાવો બની ગઈ છે.

નકુલની પત્ની જાપાનમાં જાહેરસ્થળ પર તેને લિપ કીસ કરી રહી છે તે તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ ફોટો શેર કર્યા બાલ નકુલના ફોલોવર્સે તેની ખૂબ ટીકા કરી છે. લોકોએ તેને સંસ્કારહીન પણ કહ્યો છે.

print

Comments

comments

VOTING POLL