સાપ્તાહિક રાશિભવિષ્ય : જાણો કેવુ રહેશે તમારુ સપ્તાહ

  • March 03, 2024 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેષ
વ્યવસાયમાં સમસ્યાઓ દૂર થાય. નોકરીમાં મનગમતી જગ્યા મળે. બદલીના ચાન્સ ઉભા થાય. શેર સટ્ટામાં લાભ. મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવે. સગાઇના કાર્યમાં અનુકુળતા. ધાર્મિક યાત્રા પ્રવાસમાં સફળતા.
લજીવનમાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. મનગમતી વ્યકિતની મુલાકાત પણ થાય. ભાગીદારો સાથે મહત્વની ચર્ચા વિચારણા થાય. આવકનું પ્રમાણ જળવાઇ રહે. સ્વાસ્થ્ય બાબત એલર્જીક બીમારીથી જાળવવું. નિકટના સગા–સ્નેહીજનોનો સહકાર રહે. પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય. નવી ઓળખાણ લાભદાયક રહે. વિદેશથી નાણાકીય લાભ મેળવશો.
વૃષભ
નોકરીમાં વર્ચસ્વ વધે. વ્યવસાયમાં અનુકુળતા રહે. શેર સટ્ટામાં સફળતા. મિલકતના પ્રશ્નોમાં વ્યવહારુ નિર્ણયો લેવા. સગાઇ–લના કાર્યેામાં સફળતા. વિદેશ જવાની તક મળે.
અટકતા કાર્યેાને વેગ મળે. ગૃહજીવનમાં ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. વિજાતીય મિત્રતા બાબત કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. સંતાનોની સગાઇ–લના કાર્યમાં આવતા અવરોધો દૂર થાય. સ્વતત્રં ધંધાની ઇચ્છા ફળવાની. કીંમતી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે.
મિથુન
વ્યવસાય ક્ષેત્રે આર્થિક લાભ મળવાનો. નોકરીમાં બદલીના ચાન્સ. ભાગ્યોદયની તક માટે ઉત્તમ સમય રહે. આત્મવિશ્ર્વાસ કેળવવો. ઉધારી ધંધાથી દૂર રહેજો. તમારા નિર્ણયોને વળગી રહેજો. પરિવારના સભ્યો સાથે ગેરસમજો ટાળવી. પ્રવાસ થાય.
પરિવારના વ્યવસાયમાં જોડાવાથી પણ લાભ મેળવશો. સીઝનલ ધંધાની ઇચ્છા ફળવાની. ભાઇ–બહેનોથી સહકાર રહેવાનો. મિલકતના પ્રશ્નોમાં લાભ રહે. કર્જ ન કરવું. સગા સ્નેહીજનો સાથે દલીલબાજી ટાળવી. તમારા ધ્યેયને વળગી રહેવાથી સફળતા મળવાની. તમારી ટેલેન્ટનો લાભ તમોને નથી મળતો જેને લઇને તમો વિચારોમાં ખોવાયેલા રહેશો. અહીં નકારાત્મક વિચારો ટાળજો. વિદેશથી નાણાકીય લાભ મળે. મિત્રોનો સહકાર મળવાનો.
કર્ક
અનુકુળતાવાળો સમય રહે. નોકરીમાં સફળતા. ઉપરી વર્ગનો સહકાર રહે. વ્યવસાયમાં નવું આયોજન સફળ થાય. આત્મવિશ્ર્વાસ કેળવવો. મિલકતના પ્રશ્નો પ્રત્ય ધ્યાન દેવાથી લાભ. યાત્રા પ્રવાસનું આયોજન થાય. ભાઇ–બહેનોના પ્રશ્નોથી ટેન્શન રહે.
રાજકીય સંસ્થામાં સારો હોદ્દો મેળવશો. નવા સંપર્કેા લાભદાયક રહેશે. લખાણ કે દસ્તાવેજોના કાર્યેામાં અનુકુળતા રહે. શેર સટ્ટામાં જાળવવું. સ્વાસ્થ્યમાં સુધારો રહેવાનો. અહીં તમારે યોગ્ય જગ્યાએ મહેનત કરવાની અને લાગણીઓ રાખવાની જરૂર છે. શંકા–કુશંકાથી દૂર રહેવાથી તમો પ્રગતિ કરી શકશો. પ્રોત્સાહિત કરે તેવા મિત્રો બનાવજો. અગાઉ કરેલી બચતનું યોગ્ય રોકાણ કરવાથી લાભ રહેશે. વધુ પડતા ખર્ચથી દૂર રહેજો.
સિંહ
થોડી ધીરજ કેળવવાથી લાભ રહેશે. નોકરીમાં નવી ઓફર આવે. બીઝનેશમાં આર્થિક લાભ રહે. ઉધારીથી દૂર રહેજો. ખર્ચ ઉપર કાબૂ રાખવો. પ્રતિા વધે. ગુસ્સાને કાબૂમાં રાખજો. પ્રિયપાત્રની મુલાકાત થાય. વિદેશથી લાભ.
ધાર્મિક કાર્યનું આયોજન થાય. નવી ઓળખાણ લાભદાયક રહે. પરિવારના સભ્યોની જરૂરીયાતોમાં વધારો થવાનો. જીવનસાથીને સાથ સહકાર દેવો. કર્જ ન કરવું. મિલકતની ખરીદી તરફ ધ્યાન દેવાથી સફળતા મળે. આ બાબતને તમારે પ્રાધાન્ય આપવાની જરૂર રહે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. વિશ્ર્વાસુ મિત્રનું માર્ગદર્શન લાભદાયક રહેશે. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ રહે. સ્વાસ્થ્ય બાબત સુધારો રહેવાનો.
કન્યા
નોકરીમાં બદલીના ચાન્સ રહે. નવી ઓફરથી દૂર રહેજો. વિદેશ સાથેના વ્યવસાયમાં અનુકુળતા રહે. સ્વાસ્થ્ય બાબત જાળવવું. લ ઇચ્છુકોને અનુકુળતા રહે. પ્રવાસનું આયાજન થાય. ભાઇ–બહેનો સાથે ગેરસમજો ટાળવી. મિલકતથી લાભ.
વીલ વારસાના પ્રશ્નોમાં અનુકુળતા રહે. મહત્વના કાર્યમાં સફળતા મળતા હળવાશનો અહેસાસ કરશો. કર્મચારી વર્ગનો સહકાર મળવાનો. વિદેશ જવાની તક મળવાની. નવા મુડી રોકાણ બાબત સમજદારી કેળવવી. સરકારી કાર્યેામાં તમારે સાવધાની રાખવી. ધાર્મિક કાર્ય પાછળ નાણાકીય ખર્ચ રહેવાનો. કાર્યક્ષેત્ર વધારવા વધુ પ્રમાણમાં મહેનત કરવી પડશે. મહેનતનું ફળ મળવાનું. વિજાતીય મિત્રતા બાબત કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું.
તુલા
નોકરીમાં જવાબદારીઓ વધે. વ્યવસાયમાં નવા સંકલ્પો પરિવર્તન સફળતા અપાવે. પસંદગીના લ યોગ ઉભા થાય. શેર સટ્ટામાં અનુકુળતા. સ્થાનફેર સ્થળાંતરની ઇચ્છા ફળે.
નવા મિત્રો બનાવવામાં સાવધાની રાખવી. ફિલ્મ, આર્ટ, લેખન પ્રવૃત્તિઓમાં કારકિર્દી બને. પ્રેકિટકલ બનવાથી સફળતા મેળવશો. મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખીને આગળ વધવું. વાણીના પ્રભાવનો લાભ રહેવાનો. સ્વાસ્થ્ય બાબત એલર્જીક બીમારીથી જાળવવું. રોમાન્સમાં સફળતા.
વૃિક
વ્યવસાયમાં અનુકુળતા વધે. નોકરીમાં પરિવર્તન ન કરવું. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા. શેર સટ્ટામાં લાભ રહે. માનસિક તનાવ રહે. સ્થળાંતરની ઇચ્છા ફળે. પ્રવાસ થાય.
મનગમતી વ્યકિતઓની મુલાકાતથી લાભ. આત્મવિશ્ર્વાસ વધે. લાલચથી દૂર રહેવાની સલાહ છે. બ્લડ પ્રેશર જેવી કોઇ તકલીફો ન થાય તેનું ધ્યાન રાખવું. મહત્વના નિર્ણયો બાબત અવઢવમાં રહેશો. જેથી કોઇ હિતેચ્છુ વ્યકિતનું માર્ગદર્શન લેજો. વડીલોની સેવાથી લાભ રહે. કર્જ કરીને કોઇ સાહસ ન કરવું.
ધન
વ્યવસાયમાં લાભ. નોકરીમાં પરિવર્તન ન કરવું. અધિકારી વર્ગને સહકાર દેવો. શેર સટ્ટામાં ન ધારેલો લાભ. મિલકતના પ્રશ્નો ટાળજો. કાનૂની પ્રશ્નોમાં અનુકુળતા. ધાર્મિક કાર્ય થાય. માતાથી લાભ. આત્મવિશ્ર્વાસ વધવાનો છે. કોઇ નવું કાર્ય હાથ ઉપર આવે.
નવા રોકાણમાં અનુકુળતા રહે. લ ઇચ્છુકોને સફળતા રહે. પસંદગીના પાત્રની સાથે સગાઇ–લના યોગ ઉભા થાય. મિલકત ઉપર કર્જ ન કરવું. ભાગીદારોનો સહકાર રહે. ઇન્કમટેકસને લગતા કાર્યેામાં ચીવટ રાખવી. લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહેવાનો. સંતાનોની સગાઇ લ બાબતમાં આવતા અવરોધો દૂર થવાના.
મકર
નોકરીમાં અનુકુળતા રહે. વ્યવસાયમાં નવી તક મળે. મિલકતના પ્રશ્નોમાં લાભ. શેર સટ્ટાથી દૂર રહેજો. કર્જ ન લેવું. પરિવારના સભ્યોને સહકાર દેવો. લ ઇચ્છુકોને સફળતા. પ્રવાસથી લાભ. પરિવારના સભ્યો સાથે કોઇ દલીલબાજી ન થાય તેનું ધ્યાન રાખજો.
સંયુકત પરિવારના વ્યવસાયમાં પરિવારના સભ્યોને સમજવાની કોશીષ કરવી. યુવા વર્ગને વિજાતીય મિત્રતા ગાઢ બને. બુધ્ધિ પ્રતિભા સતેજ થાય. હરીફો ઉપર વર્ચસ્વ વધે. લેખન કાર્યમાં અનુકુળતા રહે. જીવનમાં ઘણી વખતથી કોઇ મહત્વકાંક્ષા હોય તો તે બાબત સફળતા મળવાના સંકેતો મળે. બીજાનું ભલું ઇચ્છવાથી લાભ રહે. તમારા ચાર્મનો લાભ સંસ્થાને મળે.
કુંભ
નોકરીમાં સફળતા રહે. વ્યવસાયમાં પ્રતિા વધે. સરકારી કાર્યેાથી દૂર રહેવું. મિલકતના પ્રશ્નોથી દૂર રહેજો. શેર સટ્ટામાં લાભ. સગાઇ–લમાં અનુકુળતા. લખાણના કાર્યેામાં જાળવવું.
મહત્વના કાર્યેામાં અંગત ધ્યાન દેવું. ભાઇ–બહેનો સાથે ગેરસમજોથી દૂર રહેવું. ભાગીદારોને સહકાર દેવો. મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખવી. સ્વાસ્થ્ય બાબત આંખને લગતી તકલીફોથી જાળવવું. સંતાનોની સગાઇ–લના કાર્યેામાં અનુકુળતા રહે. પ્રવાસ પર્યટનની ઇચ્છા ફળે. મોસાળથી લાભ રહે.
મીન
વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં પરિવર્તન થાય. શેર સટ્ટામાં સફળતા રહે. મિલકતના પ્રશ્નો ટાળવા. સામાજિક પ્રતિા વધવાની. માનસિક તનાવ પણ રહે. વિદેશ જવાની તક મળે.
સાઇડ બિઝનેસથી લાભ. આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળવાના. વિજાતીય મિત્રતા ગાઢ બને. અપરણીતોને સગાઇ લના કાર્યમાં અનુકુળતા રહે. ભાગીદારોની સાથે મતભેદો ન થાય તે બાબત તકેદારી રાખવી. નવું રોકાણ કરવામાં સાવધાની જરૂરી. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application