નીરવ મોદીની ધરપકડ માટે સહમત થઈ શકે છે હોંગકોંગ: ચીન

April 9, 2018 at 6:51 pm


ચીન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોંગ કોંગ ભારતની એ અરજીનો સ્વીકાર કરી શકે છે જેમાં ભારત તરફથી ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીની ધરપકડ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ભારતના વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહએ ગત સપ્તાહમાં સંસદમાં જણાવ્યું હતું કે મંત્રાલય હોંગકોંગના વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર, ચીનની સરકાર સાથે નીરવ મોદીની ધરપકડની માંગ કરી છે. વીકે સિંહએ જણાવ્યું હતું કે ભારતે આ અરજી 23 માર્ચના રોજ કરી હતી.

print

Comments

comments

VOTING POLL