પાક અભિનેત્રી સબાની તસવીરો થઈ વાઈરલ

July 27, 2018 at 6:29 pm


પાકિસ્તાન સ્ટાર્સ ફવાદ ખાન, માહિરા ખાન પછી બોલિવૂૂડમાં ચમકી અને ફેમસ થયેલી અભિનેત્રી સબા કમર ચર્ચામાં છે. હિંદી મીડિયમ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સબાના ઈન્ડિયામાં પણ મોટી સંખ્યામાં ફેન્સ છે.

print

Comments

comments

VOTING POLL