Porbandar Lattest News

 • default
  એલાવ… ખરાબ રસ્તા કેમ રીપેર કરાવી શકતા નથી?: નિરીક્ષકોનો અણીયારો સવાલ!

  Read More

 • default
  પોરબંદરની બે વિધાનસભા સીટ માટે ભાજપમાં નવ મુરતીયાઓ મેદાને

  પોરબંદર અને રાણાવાવ–કુતિયાણાની વિધાનસભાની બેઠક માટે ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા માટે આવી પહોંચ્યા ત્યારે મંત્રી બાબુભાઇ બોખીરીયાને જ ટીકીટ આપવા અંગે ટીમ ભાજપ દ્રારા જોરદાર રજુઆત થઇ હતી તો બીજીબાજુ રાણાવાવ–કુતિયાણા મતવિસ્તારમાં પાંચ–પાંચ મુરતિયાઓ મેદાને હતા. પોરબંદરના બિરલા હોલ ખાતે ત્રણે તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિત કાર્યકરોને મળીને સેન Read More

 • default
  ખારવાવાડના ગરબીચોક પાસે મહીલા બુટલેગરના ઘરમાંથી દારૂ મળ્યો

  પોરબંદરના ખારવાવાડના ગરબીચોક પાસે મહીલા બુટલેગરના ઘરમાંથી દારૂ મળ્યો હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે. ખારવાવાડના ગરબીચોક પાસે રહેતી બુટલેગર નીતા ઉર્ફે જલેબી મનોજ ટોડરમલના ઘરમાં દારૂ છુપાવાયો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા ૧૩૦૦ રૂપિયાનો ૬પ લીટર દારૂ મળી આવ્ો હતો અને આ દારૂ ગરબીચોકના નયન જયંતિ મચ્છે લઇને પુરો પાડયો હતો આથી પોલીસે તેની … Read More

 • default
  રાણાવાવમાં માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત

  પોરબંદર નજીકના રાણાવાવ ગામે પાનના ધંધાર્થીએ માનસિક બિમારીથી કંટાળી તેની દુકાનમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની વિગત એવી છે કે, રાણાવાવ રહેતા ગોગનભાઇ સાજણભાઇ ઓડેદરા ઉ.વ. પપ નામના પાનના ધંધાર્થી કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા તેથી માનસિક બિમારીથી કંટાળી પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઇ લેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લવાયો … Read More

 • default
  અડવાણાથી ભેટકડી સુધીના રસ્તાને પાંચ મીટર પહોળો બનાવાશે

  Read More

 • por-machimar
  પોરબંદરમાં માચ્છીમારોને લાખો રૂપીયાની સાધન સહાય

  પોરબંદરમાં માચ્છીમારોને લાખો રૂપીયાની સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો ત્યારે કેબીનેટમંત્રીએ એવું જણાવ્યું હતું કે, રાયસરકાર માચ્છીમારોની સમસ્યાના નિરાકરણ માટે હરહંમેશ કટીબદ્ધ છે. પોરબંદર ખાતે મંત્રી બાબુભાઈ બોખીરીયાના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લાના માચ્છીમારોને સાધન સહાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, રાયના સવાગી વિકાસ માટ Read More

 • default
  મધ્યાહન ભોજનના સંચાલક, હેલ્પરનું પગાર ધોરણ વધારવા માંગ

  પોરબંદરના મધ્યાહન ભોજનના સંચાલકો અને કુક સહિત કર્મચારીઓનું પગાર ધોરણ વધારવાની માંગણી સાથે નાયબ કલેકટરને આવેદન પાઠવાયું હતું. પોરબંદર જીલ્લા મધ્યાહન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ જગદીશભાઇ વિંછીના નેતૃત્વમાં નાયબ કલેકટર પટેલને પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે, પોરબંદર જીલ્લામાં મધ્યાહન ભોજનમાં કામ કરતા સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર તથા હેલ્પરના પગાર ધોરણ વધારવા અને લઘુમત &he Read More

 • default
  વર્તુ–ર ડેમની પાઇપલાઇન તુટતા પાણીઢોળ

  પોરબંદરના બરડા પંથકના ગામડામાં સિંચાઇનું પાણી પુરૂ પાડતી વર્તુ–ર ડેમની પાણીની પાઇપલાઇન તુટતા પાણીઢોળ થઇ રહ્યો છે અને ખેતરમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ જાય તેવી ઉલ્ટી પરિસ્થિતિ જણાઇ રહી છે. વર્તુ–ર ડેમમાંથી ફટાણા જતી પાઇપલાઇન અવાર–નવાર લીકેજ થાય છે, આ લાઇન કુણવદર ગામની સીમશાળાથી દક્ષિણ દિશા તરફથી નિકળતી હોય અને તે પાઇપ … Read More

 • default
  વિસાવાડામાં પોલીસ કર્મચારીની હત્યાની કોશીષ કરનાર ઝડપાયો

  પોરબંદર નજીકના વિસાવાડા ગામે પોલીસ કર્મચારીની હત્યાની કોશીષ કરવા ઉપરાંત અન્ય વેપારી પાસે પણ પૈસા પડાવવાના ઇરાદે તેને સળગાવી નાખવાની ધમકી આપતા તેની સામે બે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેને પકડી લેવાયો હતો. મીંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસી. સબ ઇન્સ. કારા પીઠા કોઠીયાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, તે અને તેની સાથેના અન્ય … Read More

 • default
  પોરબંદરનો મચ્છીમાર્કેટ તરફ જતો રસ્તો અત્યતં બિસ્માર

  પોરબંદરનો મચ્છીમાર્કેટ તરફ જતો રસ્તો અત્યતં બિસ્માર હોવાથી તેના સમારકામ માટે માચ્છીમાર બોટ એસો. દ્રારા રજુઆત કરવામાં આવી છે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ નગર પાલિકાના ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર મત્સ્યોધોગ ધમધમતું બંદર છે. આ ધંધાથી હારો લોકોને રોજગારી મળી રહી છે. માચ્છીમારી બોટોમાં આવતી ફ્રેશ મચ્છીનું વેચાણ મચ્છી … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL