Porbandar Lattest News

 • 4
  પોરબંદર જીલ્લામાં પીવાના પાણીની સમસ્યા સજાર્ય નહી તે માટે સુચના

  પોરબંદર જીલ્લાના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં પીવાના પાણીની સમસ્યા સજાર્ય નહી તે માટે ઉપરાંત અન્ય સુચનો કર્યા હતા.પોરબંદર જીલ્લાના પ્રભારીમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી કીશોરભાઇ કાનાણીએ પોરબંદર સર્કિટ હાઉસ ખાતે વહીવટીતંત્રની બેઠક યોજી હતી અને જીલ્લાના વિકાસ, આયોજન અને જરૂરીયાતો અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા, મં Read More

 • 2
  લઘુમતી વિસ્તારમાં બોરમાંથી ગંદુ પાણી આવતું હોવાથી લોકોને મુશ્કેલી

  પોરબંદરમાં લઘુમતી વિસ્તારમાં બોરમાંથી ગંદુ પાણી આવતું હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય સામુહીક રીતે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.લઘુમતી વિસ્તારના લોકોએ જીલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું છે કે, મેમણવાડા, વિરડીપ્લોટ, તકીયા વિસ્તાર, ઠક્કરપ્લોટ, જમાદાર ફળીયું વગેરે નીચાણવાળા વિસ્તાર છે અને ત્યાં બોરીગમાં માત્ર 10 થી 1પ ફૂટ મીઠું પાણી વર્ષોથી આવતું હતું પરંતુ … Read More

 • 1
  પોરબંદર જીલ્લાની વિવિધ શાળાઆેમાં ગુણોત્સવનું આજે સમાપન

  શિક્ષણની સાથે સાથે બાળકોએ ઇત્તરપ્રવૃતિમાં પણ ખુબ જ સક્રિય રહેવું જોઇએ કારણ કે તેમાંથી આપણને વધુમાં વધુ જીવન શિક્ષણના પાઠ શીખવા મળે છે તેમ પોરબંદર તાલુકાની નાગકા ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપિસ્થત લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી કુ. જે.એમ. ચૌહાણે જાણવાયું હતું. સમગ્ર રાજયમાં શાળા ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે જે અંતર્ગત પોરબંદર Read More

 • default
  પોરબંદરની આશા હોસ્પિટલમાં રાહતદરે ડીલીવરી અને આેપરેશન

  પોરબંદરની આશા હોસ્પિટલમાં રાહતદરે ડીલીવરી અને આેપરેશનનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદરની શ્રી અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન સંચાલીત આશા ચિલ્ડ્રન હોસ્પિટલ જે છેલ્લા 29 વર્ષથી બાળકોની સેવા કરતી સંસ્થા દ્વારા હાલમાં જ આશા લેપ્રાેસ્કોપીક (એમ.ડી. ગોલ્ડ મેડાલીસ્ટ) તથા ડો. ધરા પિયુષ ચિત્રોડા દ્વારા રાહતદરે ડીલીવરી તથા આેપરેશન કરી આપવામાં આવે છે. જેમાં હવેથી પ્રધાનમંત્રી સુરક Read More

 • default
  પોરબંદરમાં હદપારી શખ્સ દેશીદારૂ સાથે ઝડપાયા

  Read More

 • default
  શ્રીમદ્ વંભાચાર્યજી પ્રાકટé મહોત્સવની ઉજવણીનો આવતીકાલથી પ્રારંભ

  પોરબંદરમાં શ્રીમદ્ વંભાચાર્યજી પ્રાકટé મહોત્સવની ઉજવણીનો આવતીકાલથી પ્રારંભ થશે જેમાં ચારદિવસ સુધી અનેકવિધ ધામિર્ક-સેવાકીય આયોજન હાથ ધરાશે.પોરબંદરમાં છેલ્લા 18 વર્ષથી પરમ પૂજ્ય ગો. 108 શ્રી વસંતકુમારજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ વંભાચાર્યજી પ્રાગટé મહોત્સવ 2018 ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ પોરબંદર વૈષ્ણવ સમાજ અને વ્રજનિધિ પરિવ Read More

 • default
  ‘પીધેલા માણસો દારૂ આપનારા તરીકે ગમે તેના નામ જાહેર કરે!’

  પોરબંદરમાં બરફના કારખાનામાં દારૂની મહેફીલમાં પકડેલા શખ્સોએ દારૂ પૂરો પાડનારાનું નામ જાહેર કર્યું હતું. તે શખ્સને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા હાલ પ્રાેહીબીશન એક્ટમાં સુધારો કરેલ છે અને દારૂના કેસોને પણ બિનજામીનપાત્ર બનાવેલ છે, તેના કારણે હાલ દારૂનો કબ્જો હોય તેવા તમામ આરોપીઆેને એક-બે દિવસ જેલમાં જવું પડે છે. ત્યારે આવા જ … Read More

 • 4
  પોરબંદરમાં રસાકસીભરેલી સ્નુકર ચેમ્પીયનશીપનું સમાપન

  પોરબંદરમાં પ્રથમ વખત સ્નુકચર ચેમ્પીયનશીપનું આયોજન થયું હતું જેમાં રસાકસી ભરેલી ફાઇનલ મેચમાં વિજેતા અને ઉપવિજેતાને ચેક અને શિલ્ડ અર્પણ થયા હતા. આ ચેમ્પીયનશીપ લોકોએ રૂબરૂ ઉપરાંત યુ-ટયુબ અને ફેસબુક ઉપર પણ લાઇવ પ્રસારણ જોયુ હતું.પોરબંદરમાં યોજાયેલી સ્નુકરની ટુનાર્મેન્ટના સેમીફાઇનલ અને ફાઇનલ મેચોમાં રસાકસીની ટક્કર બાદ સ્નૂકર ચેમ્પીયનશીપ-2018ની ચકચકતી રનીગ ટ્રાેફી, રૂા. 1ર000/-ના પુ Read More

 • 3
  પોરબંદરની સંસ્થા દ્વારા હરીદ્વાર બ્રહ્મઘાટે સમુહઅિસ્થ વિસર્જન

  પોરબંદરની સંસ્થા દ્વારા હરીદ્વાર બ્રûઘાટે સમુહઅિસ્થ વિસર્જન કરવામાં આવ્યું હતુ જેમાં 70 મૃતકોના અિસ્થઆેનું વિધીવિધાન સાથે પુજન થયું હતું.ગાંધી સુદામાની નગરી પોરબંદરમાં અનેક અવનવી પ્રવૃતિઆે ધમધમી રહી છે ત્યારે અંધશ્રધ્ધા નિવારણ માટે તથા જનજાગૃતિ અંગે કાર્યરત સંસ્થા સોબરગૃપના યુવાનોએ હિન્દુ સ્મશાનભૂમિ ખાતે 70 અિસ્થઆેનું શાંાેકત વિધિવિધાન સાથે પૂજન કરીને તેને હરિદ્વારમાં Read More

 • 2
  પોરબંદરમાં સરકારી માન્યતાવગરના ઈન્સ્ટીટયુટ બંધ કરાવો

  પોરબંદરમાં સરકારી માન્યતાવગરના ઈન્સ્ટીટયુટ બંધ કરાવવાની માંગણી સાથે એનએસયુઆઇ દ્વારા આવેદન પાઠવાયું હતું.પોરબંદર એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ કીશન રાઠોડના નેતૃત્વમાં કલેકટરને આવેદન પાઠવી જણાવાયું હતું કે, હાલ સમગ્ર દેશથી લઇને ગુજરાત સુધી માન્યતા નથી ધરાવતા તેવા ઇન્સ્ટીટયુટો ખોલી પોતાનો ધંધો કરતા હોય છે. છોકરાઆેને ખોટી મોટી મોટી જાહેરાતો, નોકરીઆેની લાલચો આપી પોતાની તરફ આકર્ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL