Porbandar Lattest News

 • 1
  પોરબંદરના બારમાસી બંદરનો વિકાસ કયારે હાથ ધરાશે

  પોરબંદરના બારમાસી બંદરના વિકાસની વર્ષોથી વાતો થાય છે પરંતુ નકકર કાર્યવાહી થતી નથી તેમ જણાવી નવીબંદર ખારવાજ્ઞાતિના માજીવાણોટે મુખ્યમંત્રી સહિત ફીશરીઝ મંત્રીને છ પાનાનું આવેદન પાઠવી અલગ-અલગ સુચનો રજુ કરી પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે.નવીબંદર ખારવાજ્ઞાતિના માજીવાણોટ પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડીયાએ મુખ્યમંત્રી સહિત ફીશરીઝ મંત્રીને આવેદનપત્ર પાઠવી જણાવ્éું છે કે, માછીમારો Read More

 • default
  ટીબી નેશના સરપંચની હત્યા કરનારા ત્રણ શખ્સો પોલીસ સિકંજામા

  પોરબંદરના ટીબીનેશ ગામના યુવાન સરપંચની પાંચ શખ્સોએ ઘાતકી હત્યા કરી નાંખ્યાના બનાવમાં ત્રણ શખ્સો પોલીસ સિકંજામાં આવી ગયા છે. કુતિયાણાના ટીબીનેશ ગામના સરપંચ રામાભાઇ ગોગનભાઇ શામળા ઉ.વ. 40 મોટરસાયકલ લઇને ઘેડ પંથકના બળેજ ગામે મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ટીબીનેશ નજીક સારણ ડેમના કાંઠે ધ્રુવાળા પાટીયાથી મેવાસા નેસની વચ્ચે બોલેરો લઇને … Read More

 • default
  સુભાષનગરમાં ખારવા સમાજની વાડીમાંથી સીસીટીવી કેમેરાની ચોરી

  પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ખારવાસમાજની વાડીમાં મુખ્ય દરવાજા ઉપર લગાડેલ સીસી ટીવી કેમેરાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.સુભાષનગરમાં રહેતા રમેશભાઇ કરશનભાઇ લોઢારી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, ખારવા સમાજની વાડી (આનંદ હોલ)ના બહારના મુખ્ય દરવાજા ઉપર 3500 રૂપિયાની કીમતનો સીસી ટીવી કેમેરો લગાડવામાં આવ્યો હતો. આ કેમેરો કોઇ ચોરે રાત્રે સવા … Read More

 • default
  પોરબંદરની માણેકચોક પોસ્ટઓફીસ ચાલુ કરવા માંગ

  પોરબંદરની માણેકચોક પોસ્ટ ઓફીસ તાજેતરમાં જ બધં કરી દેવામાં આવી છે તેના કારણે આ વિસ્તારના વેપારીઓ ખુબ જ હેરાન–પરેશાન થઇ ગયા હોવાથી તેને પુન: શરૂ કરવા ચેમ્બર દ્રારા રજુઆત થઇ છે. પોરબંદર ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ કરેલી રજુઆતમાં જણાવ્ું છે ેક, પોરબંદરની વર્ષેા જુની માણેકચોક પોસ્ટ ઓફીસ મધ્યમાં હોવાને કારણે સોની બજાર અને માણેકચોક વિસ્તારના … Read More

 • default
  પાક. મરીન વધુ છ બોટ અને ૩૬ માછીમારોને ઉઠાવી ગયું

  પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સીએ ગઇકાલે સાત બોટ અને ૪ર માછીમારોના અપહરણ કરી લીધા બાદ ગુરૂવારે વધુ છ બોટ અને ૩૬ માછીમારોને મશીનગનના નાળચે ઉઠાવી લીધા છે. માત્ર ૩ દિવસની અંદર જ ૧૩ બોટ અને ૮૦ જેટલા ખલાસીઓને બંદીવાન બનાવાયા હોવાથી જાણે પાકીસ્તાને એક તરફી દરિયાઇ યુધ્ધ છેડી દીધું હોય તેવું જોવા મળ્યું છે. પોરબંદરના માછીમાર … Read More

 • 4
  પોરબંદરના ટીબીનેશ ગામના સરપંચની ઘાતકી હત્યા

  પોરબંદરના ટીબીનેશ ગામના યુવાન સરપંચની પાંચ શખ્સોએ ઘાતકી હત્યા કરી નાંખતા ભારે ચકચાર જાગી છે. બનાવની વિગત એવી છે કે, કુતિયાણાના ટીબીનેશ ગામના સરપંચ રામાભાઇ ગોગનભાઇ શામળા ઉ.વ. 40 મોટરસાયકલ લઇને ઘેડ પંથકના બળેજ ગામે મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ટીબીનેશ નજીક સારણ ડેમના કાંઠે ધ્રુવાળા પાટીયાથી મેવાસા નેસની વચ્ચે બોલેરો … Read More

 • default
  વર્ગખંડમાં અન્યને ત્રાસ ઉપજે તેવી રીતે હસવું કે મસ્તી કરવી એ પણ રેગીગ!

  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રેગીગ એટલે સિનીયર વિદ્યાથ}આે દ્વારા જુનિયર વિદ્યાથ}આે પાસે ક્ષોભજનક કૃત્ય કરાવવું. પરંતુ ભારતમાં કાયદા હેઠળ રેગીગની વ્યાખ્યા પ્રમાણે વર્ગખંડમાં અન્યને ત્રાસ ઉપજે તેવી રીતે હસવું કે મસ્તી કરવી એ પણ રેગીગનો જ એક પ્રકાર છે. પરંતુ મોટાભાગની કોલેજોમાં સંચાલકો, પ્રિન્સીપાલો, પ્રાેફેસરો, ડાયરેક્ટરો વગેરે આ કાયદાથી અજાણ છે તેથી … Read More

 • default
  દેગામ ગામે ત્રણ જુગારીઆેની ધરપકડ

  પોરબંદરના દેગામ ગામે ત્રણ જુગારીઆેની પોલીસે ધરપકડ કરી છે.દેગામ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણ રામા ખરા, અમીત જીતુ ખરા અને ભુરા જેઠા રાઠોડને પકડીને 3940ની રોકડ અને ગંજીપત્તાના બાવન પત્તા સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રીક્ષાચાલક ઝબ્બે પોરબંદરના ઝુંડાળા જીનપ્રેસમાં રહેતો રમેશ કાનજી વાળા પીધેલી હાલતમાં રીક્ષા લઇ ભદ્રકાલી થી હનુમાનગુફા તરફ જતાં રસ્તે … Read More

 • default
  પોરબંદરમાં રસોઇ કરતા દાઝી ગયેલી પરિણીતાનું મોત

  પાંચ દિવસ પહેલા પોરબંદરમાં રસોઇ કરતા દાઝી ગયેલી પરિણીતાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે.બનાવની વિગત એવી છે કે, પોરબંદરના નરસંગ ટેકરી નજીક કલ}ના પુલ પાસે રહેતી સોનલ જયેશભાઇ પરમાર પાંચ દિવસ પહેલા ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે પ્રાયમસ ચાલુ હતો અને કેરોસીનનું ડબલું ઢોળાઇ જતાં અચાનક આગ લાગતા સોનલ આખા શરીરે સળગી ગઇ … Read More

 • default
  બાલાહનુમાનજીના 151000 લાડવા બનાવવાની તૈયારીનો થનગનાટ

  બુિધ્ધ અને બળના દાતા તેમજ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા હનુમાનજી મહારાજની શનિવાર તા. 31/3ના જન્મજયંતિ હોવાથી છેલ્લા 12 વર્ષથી પોરબંદરના સુદામા રોડ ઉપર આવેલ શ્રી બાલાહનુમાનજી મહારાજ મંદિરે ઉત્સાહ, ઉમંગ અને ભિક્ત – શિક્તના નોખાઅનોખા માહોલ સાથે ધામધુમપૂર્વક ઉજવવાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી 800 સ્વયંસેવકો પહોંચી … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL