Porbandar Lattest News

 • 4
  પોરબંદરના ટીબીનેશ ગામના સરપંચની ઘાતકી હત્યા

  પોરબંદરના ટીબીનેશ ગામના યુવાન સરપંચની પાંચ શખ્સોએ ઘાતકી હત્યા કરી નાંખતા ભારે ચકચાર જાગી છે. બનાવની વિગત એવી છે કે, કુતિયાણાના ટીબીનેશ ગામના સરપંચ રામાભાઇ ગોગનભાઇ શામળા ઉ.વ. 40 મોટરસાયકલ લઇને ઘેડ પંથકના બળેજ ગામે મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ટીબીનેશ નજીક સારણ ડેમના કાંઠે ધ્રુવાળા પાટીયાથી મેવાસા નેસની વચ્ચે બોલેરો … Read More

 • default
  વર્ગખંડમાં અન્યને ત્રાસ ઉપજે તેવી રીતે હસવું કે મસ્તી કરવી એ પણ રેગીગ!

  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રેગીગ એટલે સિનીયર વિદ્યાથ}આે દ્વારા જુનિયર વિદ્યાથ}આે પાસે ક્ષોભજનક કૃત્ય કરાવવું. પરંતુ ભારતમાં કાયદા હેઠળ રેગીગની વ્યાખ્યા પ્રમાણે વર્ગખંડમાં અન્યને ત્રાસ ઉપજે તેવી રીતે હસવું કે મસ્તી કરવી એ પણ રેગીગનો જ એક પ્રકાર છે. પરંતુ મોટાભાગની કોલેજોમાં સંચાલકો, પ્રિન્સીપાલો, પ્રાેફેસરો, ડાયરેક્ટરો વગેરે આ કાયદાથી અજાણ છે તેથી … Read More

 • default
  દેગામ ગામે ત્રણ જુગારીઆેની ધરપકડ

  પોરબંદરના દેગામ ગામે ત્રણ જુગારીઆેની પોલીસે ધરપકડ કરી છે.દેગામ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણ રામા ખરા, અમીત જીતુ ખરા અને ભુરા જેઠા રાઠોડને પકડીને 3940ની રોકડ અને ગંજીપત્તાના બાવન પત્તા સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રીક્ષાચાલક ઝબ્બે પોરબંદરના ઝુંડાળા જીનપ્રેસમાં રહેતો રમેશ કાનજી વાળા પીધેલી હાલતમાં રીક્ષા લઇ ભદ્રકાલી થી હનુમાનગુફા તરફ જતાં રસ્તે … Read More

 • default
  પોરબંદરમાં રસોઇ કરતા દાઝી ગયેલી પરિણીતાનું મોત

  પાંચ દિવસ પહેલા પોરબંદરમાં રસોઇ કરતા દાઝી ગયેલી પરિણીતાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે.બનાવની વિગત એવી છે કે, પોરબંદરના નરસંગ ટેકરી નજીક કલ}ના પુલ પાસે રહેતી સોનલ જયેશભાઇ પરમાર પાંચ દિવસ પહેલા ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે પ્રાયમસ ચાલુ હતો અને કેરોસીનનું ડબલું ઢોળાઇ જતાં અચાનક આગ લાગતા સોનલ આખા શરીરે સળગી ગઇ … Read More

 • default
  બાલાહનુમાનજીના 151000 લાડવા બનાવવાની તૈયારીનો થનગનાટ

  બુિધ્ધ અને બળના દાતા તેમજ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા હનુમાનજી મહારાજની શનિવાર તા. 31/3ના જન્મજયંતિ હોવાથી છેલ્લા 12 વર્ષથી પોરબંદરના સુદામા રોડ ઉપર આવેલ શ્રી બાલાહનુમાનજી મહારાજ મંદિરે ઉત્સાહ, ઉમંગ અને ભિક્ત – શિક્તના નોખાઅનોખા માહોલ સાથે ધામધુમપૂર્વક ઉજવવાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી 800 સ્વયંસેવકો પહોંચી … Read More

 • default
  સબ રજીસ્ટ્રાર કચેરીમાં માર્ચ એન્ડીગમાં કનેકટીવીટી ખોરવાતા લોકો હેરાન-પરેશાન

  પોરબંદરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં માર્ચ એન્ડીગમાં કનેકટીવીટી ખોરવાતા લોકો હેરાન-પરેશાન બની ગયા હતા તેથી બે દિવસની રજા રદ કરીને દસ્તાવેજની નાેંધણી ચાલુ રાખવાની રજુઆત સફળ રહી છે.31 માર્ચ નજીક આવી રહી છે અને મંદીના સમયમાં પોરબંદરના ઘણા લોકો હીસાબ ચુકતે કરવા અને પોતાની મિલ્કતનોને ઘરના પૈસે અથવા લોનથી પુરી કરવાની કામગીરી કરે છે અને સરકારને … Read More

 • 2
  પોરબંદરમાં રિલાયન્સના 3 મોબાઇલ ટાવર સહિત સાત મિલ્કતો સીલ

  પોરબંદરમાં નગરપાલિકાના તંત્રએ માર્ચ એન્ડીગમાં પોતાનો ટાર્ગેટ વધુ આગળ ધપાવીને ત્રણ મોબાઇલ ટાવર સહિત સાત મિલ્કતો સીલ કરી દીધી છે. પોરબંદર નગરપાલિકાના સેક્રેટરી માવજીભાઇ જુંગીના નેતૃત્વમાં અગાઉ 16 જેટલી મિલ્કતોને સીલ મારી દીધા બાદ બુધવારે પાલિકાનીટીમે શહેરના લીબર્ટી શોપીગ સેન્ટર ઉપર આવેલ રિલાયન્સનો મોબાઇલ ટાવર, qક્રષ્ના પાર્ક જલારામ કોલોનીમાં અવસર એપાર્ટમેન્ટ ઉપર આવેલ રિલા Read More

 • 1
  પોરબદરના વ્હીલચેર ક્રિકેટરનો એશીયાકપની ભારતીય ટીમમાં સમાવેશ

  પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટરની વ્હીલચેર ક્રિકેટમાં એશીયાકપની ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો છે અને તે બાંગ્લાદેશના ઢાંકા ખાતે મેચ રમશે. તાજેતરમાં હરિયાણાના રોહતક ખાતે ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમનો 4 દિવસનો સિલેકશન કેમ્પ હતો જેમાં ભારતમાંથી ર4 ખેલાડીઆેને ટ્રેનિંગ કેમ્પમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં નેટ પ્રેકટીસ અને પ્રેકટીસ મેચનું આયોજન કરેલ અને આગળના નેશનલના પરફોમર્ Read More

 • 5
  પોરબંદર આવેલા વી.વી.આઈ.પી. આેના એરક્રાફ્ટમાં સજાર્ઈ ખામી

  માધવપુરમાં યોજાયેલા મેળામાં હાજરી આપવા આવેલા ગુજરાત અને રાજ્યોના મુખ્યમંત્રીઆે અને રાજ્યપાલોના બે એરક્રાãટ આવ્યા હતા તે પૈકી એક એરક્રાãટમાં ખામી સજાર્તા એક જ એરક્રાãટના બે ફેરા કરીને તમામ વી.વી.આઈ.પી. આેને નિયત સ્થળે પરત પહાેંચાડવામાં આવ્યા હતા.પોરબંદર જિલ્લાના સુપ્રસિદ્ધમાધવપુરના મેળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માÎયા બાદ મોડી રાત્રે વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આે.પી. કોહલી, અરૂ Read More

 • default
  માધવપુરના લોકમેળાનું સમાપનઃ અંતિમ દિવસે હજારોની જનમેદની ઉમટી

  માધવપુરમાં રામનવમીથી શરૂ થયેલા પાંચ દિવસીય લોકમેળાનું સમાપન થયું છે, મેળાના અંતિમ દિવસે હંારોની જનમેદની ઉમટી પડી હતી.માધવપુર એટલે કે સૌરાષ્ટ્રના લીલી નાઘેર વિસ્તાર અને રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી એવા આધ્યાિત્મક સ્થાને વર્ષોથી પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહપ્રસંગની ઉજવણી સંપન્ન થઈ હતી. પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલ હાઈવે ઉપર માધવપુર (ઘેડ) 60 કિ.મી. ના અંતરે આવેલ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL