Porbandar Lattest News

 • default
  પોરબંદરમાં કસ્તુરબાની જન્મજયંતિ ઉજવાશે

  પોરબંદરમાં કસ્તુરબાની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ‘ખાદી ફેશન શો’ સહિત બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રસંગે ગાંધીજીના પ્રપૌત્રી ખાસ ઉપિસ્થત રહેશે.પોરબંદરના કસ્તુરબા મહિલા મંડળ દ્વારા તા. 7/4 ને શનિવારના રોજ પૂ. કસ્તુરબાની જન્મજયંતી ઉજવણી પ્રસંગે બહેનો માટે ‘ખાદી ફેશન શો’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રેસ અથવા સાડી ચુની અથવા રેશમી ખાદી … Read More

 • default
  પારાવાડા ગામે વૃધ્ધાએ ઝેરી ટીકડા ખાઇ જીવ દીધો

  પોરબંદર નજીકના પારાવાડા ગામે વૃધ્ધાએ ઝેરી ટીકડા ખાઇ જીવ દીધો છે.બનાવની વિગત એવી છે કે, પારાવાડાના જાયણીબેન અરજનભાઇ ઉ.વ. 60એ ધઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં એવું પોલીસને જણાવાયું છે કે, મરણજનાર જાયણીબેનનો મગજન તામસી હતો તેથી તેમણે આ પગલું ભર્યુ છે. Read More

 • default
  માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા રાજય સરકાર તૈયાર

  પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની રાજયના મુખ્યમંત્રીએ તૈયારી બતાવી છે.ગુજરાત રાજયના માછીમારોને ડીઝલ, કેરોસીન વિતરણ વ્યવસ્થા નિતિમાં ફેરબદલ કરી નવી યોજના અમલમાં મુકતા તેનો વિરોધ દશાર્વી જુની યોજના પ્રમાણે લાભ આપવા મત્સ્યોદ્યાેગમંત્રી આર.સી. ફળદુને ગુજરાત ખારવા સમાજ તેમજ અખીલ ગુજરાત માછીમાર મહામંડળના નેજા નીચે યોજાયેલી બેઠકમાં રજુઆત થઇ હતી. જેમા Read More

 • default
  પોરબંદરમાં અનેક જગ્યાએ સ્લેબ વગરની ખુલ્લી ગટર

  પોરબંદરમાં અનેક જગ્યાએ સ્લેબ વગરની ખુલ્લી ગટરને લીધે અકસ્માત થાય તેવું જણાતું હોવાથી તંત્રને યોગ્ય કરવા માંગ થઇ છે.પોરબંદરના રસીક પઢીયારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, પોરબંદર શહેરના તમામ મેઇનરોડ તથા ફંટપાથ પર આવેલી ગટરોના જયાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં ગટરો સ્લેબ વગર ખુલ્લી છે તથા જયાં ગટરોની નાની ટાંકી બનાવેલ … Read More

 • default
  દિવાસા ગામે ભાગવત સપ્તાહમાં ભાવિકો ઉમટયા

  દિવાસા ગામે ભાગવત સપ્તાહમાં ભાવિકો ઉમટયા છે. માધવપુર (ઘેડ) નજીકના માંગરોળ તાલુકાના દિવાસા ગામે અખીલ ભારતીય સમસ્ત ડાકી પરિવારના ઉપક્રમે તા. 8/4/18 દરમિયાન દિવાસા ગામના ચામુંડા મંદિરના પરિસર ખાતે તૃતિય શ્રીમદ્ ભાગવત્ સપ્તાહજ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.મુંબઇવાળા જાણીતા ભાગવતાચાર્ય પ.પૂ.શ્રી મહંત શ્રી જયાનંદ સરસ્વતીના વ્યાસાસને સંગીતમયી કથામૃતનું રસપાન કરાવશે. કથાની Read More

 • default
  પોરબંદરના જીલ્લા કલેકટર, ડી.ડી.આે, આર.ટી.આે. ઇન્સ્પેકટરની બદલી

  પોરબંદરના જીલ્લા કલેકટર કાલરીયાની ગાંધીનગર ખાતે બદલી કરી નાંખવામાં આવી છે અને તેમના સ્થાને નવા કલેકટર તરીકે જામનગરના ડી.ડી.આે. એમ.એ. પંડયાની નિમણુંક કરવામાં આવતા હવે તેઆે પોરબંદરના જીલ્લા કલેકટર તરીકે સેવા આપવા આવશે. તેવી જ રીતે પોરબંદરમાં ડી.ડી.આે. તરીકે ફરજ બજાવતા સી.પી. નેમાની અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીગ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે બદલી કરી નાંખવામાં આવી … Read More

 • default
  પોરબંદર અને છાંયામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણીની તૈયારી

  પોરબંદર અને છાંયામાં 6 ઠ્ઠી એપ્રિલે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરાશે આ પ્રસંગે બુથયાત્રા સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે, તે અંગેની બન્ને મંડલની બેઠકો યોજાઈ હતી. આગામી તા. 6 એપ્રિલને ગુરૂવારના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસ વિચાર, કાર્યકતાર્ અને ભાજપની વિકાસયાત્રા માટેનો ઐતિહાસિક દિવસ છે. ભાજપના ઈતિહાસ, સંસ્મરણોને યાદ કરવાનો દિવસ … Read More

 • default
  અડવાણા-સોઢાણા વચ્ચે માળીયા સીમ વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ પાઈપ કેનાલનું ખાતમુહંત

  પોરબંદરના બરડા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે અતિઉપયોગી બને તેવી વતુર્-2 ની કેનાલમાં અન્ડર ગ્રાઉન્ડ પાઈપ કેનાલ યોજનાનું 6 લાખના ખર્ચે ખાતમુહંર્ત કરવામાં આવ્યું હતું.પોરબંદર જિલ્લાના અડવાણા-સોઢાણા વચ્ચેના માળીયા સીમ વિસ્તારમાં વર્તુ-2 ડેમની જમણાકાંઠાની કેનાલ આવેલી છે. આ કેનાલમાં ચોમાસા દરમિયાન પાણી આેવરફ્લાે થતું હોવાથી ખેડૂતોના ખેતરમાં ફરી વળતું અને ઘણાં ખેડૂતોને પાકમાં ભાર Read More

 • default
  સનદી અધિકારીઆે બાદ ગમે તે ઘડીએ પોલીસ બેડામાં મોટી બદલી નિશ્ચિત

  ગુજરાત સરકારે ગઈકાલે સાંજે 67 જેટલા સનદી અધિકારીઆેની બદલીના આેર્ડર કરી દીધા છે. તો તેના પગલે ગમે તે ઘડીએ આઈપીએસની બદલી થશે તે વાત નિશ્ચિત છે. આ માટેની ગૃહ વિભાગ દ્વારા સ્ક્રુટીની કરીને મુખ્યમંત્રી કાર્યાલયને લિસ્ટ મોકલી દેવાયું છે. આ લિસ્ટને મંજૂરીની મહોર લાગતાની સાથે જ રાજ્યભરના મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ આઈજીની બદલીઆે કરાશે.રાજ્યના વહીવટી … Read More

 • 3
  પોરબંદરમાં લાયન્સ કલબની ચાર્ટર નાઇટ ઉજવાઇ

  પોરબંદરમાં લાયન્સ કલબની ચાર્ટર નાઇટ ઉજવાઇ હતી.પોરબંદર શહેરમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રેષ્ઠ સંસ્થા લાયન્સ કલબ 56 વર્ષ પૂર્ણ કરી પ7માં વર્ષમાં પ્રવેશ કરી રહી છૈ ત્યારે પોરબંદર લોહાણા મહાજની નવનિમિર્ત મોહનભાઇ કોટેચા-તાજાવાલા વાડીમાં જાજરમાન રીતે પ7મી ચાર્ટર નાઇટની ઉજવણી કરવામાં આવી હતી. આ દીવસને યાદગાર બનાવવા સવારના સેશનમાં જુદી-જુદી સ્કુલના બાળકો માટે ડ્રાેઇંગ કોમ્પીટીશ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL