Porbandar Lattest News

 • default
  બોખીરામાં મહીલા સંચાલીત જુગારધામમાં 16 મહિલા સહિત અધધધ ર1 પત્તાપ્રેમીઆે ઝડપાયા

  પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક મહીલાએ તેના ઘરમાં જુગારધામ શરૂ કર્યુ હતું અને તેમાં પોરબંદર, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના જુગારીયાઆેને એકત્ર કર્યા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારનો અખાડો ચાલવનાર મહીલા સહિત 16 મહીલાઆે મળી કુલ ર1 પત્તાપ્રેમીઆેને 80 હજારના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જયારે પોરબંદરના નરસંગ ટેકરી, તુંબડા, રાણાવાવ, રાણાકંડોરણા અને કુણવદર … Read More

 • default
  પોરબંદરમાં પીજીવીસીએલ સામે પાંચ લાખના વળતરનો દાવો નામંજુર

  પોરબંદરમાં પીજીવીસીએલ સામે પાંચ લાખના વળતરનો દાવો નામંજુર કરવામાં આવ્યો છે. જેમાં સાત વર્ષ પહેલા મોચા ગામે શોર્ટશક}ેટને કારણે આગ લાગતા દુકાન માલીકે દાવો દાખલ કર્યો હતો પરંતુ આ દુકાનમાં ખેતીલાયક વિજકનેકશન હોવાની એડવોકેટની દલીલ માન્ય રહી હતી. પોરબંદર તાલુકાના મોચા ગામે રહેતા હરદાસભાઇ નગાભાઇ પરમાર દ્વારા પોરબંદરની કોર્ટમાં એવા મતલબનો દાવો કરેલો હતો કે … Read More

 • default
  પોરબંદરના વનાણા જી.આઈ.ડી.સી. માં ઉઘરાવાતા વ્યવસાયવેરા સામે વિરોધ

  પોરબંદર નજીકના વનાણા જી.આઈ.ડી.સી. માં વ્યવસાયવેરો ઉઘરાવવા અંગે વનાણા ગ્રામ પંચાયત દ્વારા વનાણા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સભ્યોને વ્યવસાયવેરો ભરી જવા અંગે નોટીસો પાઠવવામાં આવી છે, જેનો વિરોધ ઉઠéાે છે. આ અંગે વનાણા જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ એસો. ના પ્રમુખ દિલીપભાઈ સુંડાવદરા તથા ઉપપ્રમુખ કરશનભાઈ ચૌહાણે વિરોધ નાેંધાવીને જણાવ્યું છે કે અમારા યુનિટોએ ગુજરાત રાજ્ય આૈદ્યાેગિક વિકાસ ન Read More

 • default
  ધરમપુરના આધેડ ઉપર છરી અને લાકડીવડે ઘાતક હુમલો

  ધરમપુરના આધેડ ઉપર છરી અને લાકડીવડે ઘાતક હુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. જેમાં ક્રાેસ ફરિયાદમાં તલવાર અને સળીયાવડે હુમલો થયો હોવાનો ગુન્હો નાેંધાવાયો છે. ધરમપુરના પાટીયા પાસે રહેતા મોહન ભુરા વાઘેલા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ કરી છે કે, તેને અને તેની સાથે રહેલ વ્éકિતને કીરણ કારૂ સોલંકી અને ચેતન ઉર્ફે ચનો કાળુ સોલંકીએ … Read More

 • default
  ભારતે કરેલી એર સ્ટ્રાઈક સમયે સૌને સમજાઈઃ બોખીરીયા

  ઈ.સ. 2014 થી ભારતના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ વિદેશની સહેલગાહ કરી તે હકીકતમાં તેમની ઉડાઉડ મોજશોખ માટેની કે રૂપીયાનો બિનજરૂરી વેડફાટ ન હતો. પરંતુ વિશ્વના તમામ દેશો ભારતની મહત્વતા સમજે અને સૌ ભારત સાથે હળીમળીને રહે તેવો હેતુ હતો અને તેની મહત્વતા પુલવામા એટેક બાદ ભારતે કરેલ એરસ્ટ્રાઈક સમયે સૌને સમજાઈ ગઈ છે. પોરબંદર ચેમ્બર … Read More

 • default
  રાણાવાવ, ઉંટડા, ભડ, કુછડીમાં જુગાર રમી રહેલા શખ્સો સામે પોલીસની કાર્યવાહી

  જેવી રીતે શ્રાવણ મહીનામાં જુગારીયાઆે જુગાર રમતા પકડાય છે તેવી જ રીતે પોરબંદર પંથકમાં હોળીના તહેવારો બાદ પણ જુગારની મોસમ ખીલી ઉઠે છે ત્યારે જીલ્લામાં ચાર ગામોમાં દરોડો પાડીને પોલીસે 39 પત્તાપ્રેમીઆેની 85,000ની મત્તા સાથે ધરપકડ કરી લીધી છે જયારે ચાર શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. રાણાવાવમાં દરોડો રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં આવેલા મફતીયાપરામાં દેવા … Read More

 • default
  પોરબંદરમાં ધો. 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં અપેક્ષિતના પાના સાથે વિદ્યાથી ઝડપાયો

  પોરબંદરમાં ધો. 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે ત્éારે સંસ્કૃત વિષયમાં ચોરી કરતા એક વિદ્યાથ}ને અપેક્ષિતના પાના સાથે પકડી લેવાયો હતો. પોરબંદરના જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ધો. 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષા બપોરે લેવાઇ રહી હતી ત્éારે સંસ્કૃત વિષયની જુના કોર્ષની પરીક્ષા આપવા મદ્રેસા બોયઝ હાઇસ્કુલમાં આવેલ હરીશ વિરમ આેડેદરા નામના વિદ્યાથ} & Read More

 • default
  કોલીખડા નજીક કારે ઠોકર મારતા બાઇકચાલકનું મોતઃ એક ગંભીર

  પોરબંદર થી કેટલાક મિત્રો બે મોટરસાયકલમાં આદિત્éાણા ગામે રામધુનમાં હાજરી આપવા જતા હતા ત્યારે કોલીખડા નજીક અજાણી કારના ચાલકે એક બાઇકને ઠોકર મારતા બન્ને મિત્રો ફંગોળાઇ ગયા હતા જેમાં એકનું મોત થયું છે જયારે બીજા ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં રાજકોટ લઇ જવાયા છે. બનાવની વિગત એવી છે કે, પોરબંદરના દÒાસાંઇ વિદ્યાલય પાસેના પરેશનગરમાં રહેતા અને જમીન … Read More

 • default
  પોરબંદરનો દેશી-વિદેશી દારૂનો ધંધાર્થી પાસા તળે સુરત જેલમાં

  Read More

 • default
  બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીને લીધે માત્ર વન્યસૃિષ્ટને નહી, જીવ સૃિષ્ટને પણ નુકશાન

  તાજેતરમાં જ વિશ્વ વનદિવસની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ હકીકતે પોરબંદરના બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીને લીધે માત્ર વન્યસૃિષ્ટને જ નહી જીવસૃિષ્ટને પણ ભયંકર નુકશાન પહાેંચાડવામાં આવ્éું છે. આ ડુંગરમાં અગાઉ નજરે ચડતીહતી તેવી અનેક આયુર્વેદિક આૈષધીઆે અને જડીબુટ્ટીઆે હવે નજરે ચડતી નથી ત્યારે એડવોકેટે અનેક સવાલ ઉભા કર્યા છે. પોરબંદરના આરટીઆઇ એકટીવીસ્ટ કમ એડવોકેટ ભનુભાઇ … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL