Porbandar Lattest News

 • default
  સાયપ્રસમાં નોકરીની લાલચ આપીને પોરબંદરના યુવાનો સાથે છેતરપીંડી?

  પોરબંદરના ગ્રામ્ય પંથકના યુવાનોને તેમજ સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરોમાંથી યુવાનોને એજન્ટ દ્રારા તગડી રકમ લઈને વધુ પૈસા સાથેની નોકરી મળશે તેમ જણાવીને મોકલી અપાયા પછી ત્યાં તે મુજબનું કામ અને પૈસા નહીં મળતા હોવાની ગ્રામ્યપંથકની દેશી ભાષામાં ઉચ્ચારો સાથેનો વિડીયો ફરતો હોવાથી તપાસ શરૂ થઈ છે. પોરબંદરમાં સોશ્યલ મીડીયામાં ફરતી થયેલી કલીપમાં યુવાનો એક રૂમમાં બેસીને … Read More

 • default
  કુતિયાણા–દેવડાનો ૧૬ કિલોમીટરનો માર્ગ પહોળો અને મજબુત બનાવાશે

  કુતિયાણા–દેવડાનો ૧૬ કિલોમીટરનો માર્ગ પહોળો અને મજબુત બનાવવાનું કામ ૧૫ કરોડ રૂપીયાના ખર્ચે હાથ ધરાશે.છેલ્લા પાંચ વર્ષથી કુતિયાણા વિસ્તાર વિકાસની પટરીએ ચડો છે ત્યારથી લઈને આજસુધી કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રોડ–રસ્તા અને પાણી જેવા લોકજરૂરીયાતના મુદ્દાઓને અગ્રીમતા અને પ્રાથમિકતા આપી છે. જેને લઈને જિલ્લામાં મોટાભાગના રોડ–રસ્તાની કામગીરી કરવામાં આવી છે ત્યા Read More

 • default
  પોરબંદરમાં મોદી પકોડુ પ૦ રૂપિયાનું… વિજય રૂપાણી સસ્તા માત્ર ૩૦ રૂપિયામાં!

  થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગારી બાબતે પકોડા વહેંચનારાઓને સાંકડીને આપેલા નિવેદનનો પોરબંદરમાં પણ ભારે વિરોધ એનએસયુઆઇએ કર્યેા છે અને યુવાનોએ પકોડા વહેંચીને પોતાનો વિરોધ અને આક્રોશ દર્શાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ રોજગારી બાબતે જે નિવેદન આપ્યું હતું તેનો માત્ર રાજસ્થાન નહીં પરંતુ સમગ્ર દેશના જુદા–જુદા રાજયોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે ત્યારે પોરબંદર એનએસય Read More

 • default
  ભણેલી દીકરી નિર્બળ છે તે માનસિકતા દૂર કરવી જરૂરી

  ભણેલી દીકરી નિર્બળ છે તે માનસિકતા દૂર કરવાની જરૂર છે. દીકરીઓમાં શિક્ષણ હોવા છતાં લઘુતાગ્રંથી અનુભવે છે. ભણેલી દીકરી અબળા નથી તે સબળા છે તેવું વ્યકિતત્વ નિર્માણ કરવું જરૂરી છે. પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના ૩૦ મા વાર્ષિકોત્સવને ખૂલ્લો મૂકતા આ મુજબનો સૂર માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા … Read More

 • por
  હદ થઈ ગઈ…એનેસ્થેટીક ડોકટરના અભાવે વીસ દિવસથી ઓપરેશનની કામગીરી બધં

  પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી ખાડે ગયો છે ત્યારે વધુ એક ગંભીર પ્રકારની બેદરકારી એવી બેદરકારી આવી છે કે હોસ્પિટલમાં ફરજ બજાવતા ત્રણ મહિલા એનેસ્થેટીક ડોકટરો વીસ દિવસથી રજા ઉપર છે તેથી ઓપરેશન કરવા માટે ડોકટરો તૈયાર છે, દર્દી તૈયાર છે પણ શીશી સૂંઘાડવાવાળું કોઈ હાજર નહીં હોવાથી દર્દીઓની પરેશાની યથાવત છે … Read More

 • default
  પોરબંદરમાં એસ્ટ્રોસીટીની બે મહીના પછી પોલીસ ફરિયાદ દાખલ

  પોરબંદરમાં દલિત મહીલાને જમીન પ્રશ્ને ન્યાય મળતો નહીં હોવાથી તે અન્ય સભ્યો સાથે જીલ્લા કલેકટરની કચેરી સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી છે ત્યારે તેની માંગણી મુજબની એક પોલીસ ફરિયાદ એસ્ટ્રોસીટી એકટ હેઠળ એક મહીના પછી હવે નોંધાઇ છે. બનાવની વિગત એવી છે કે, આંબેડકરનગરમાં રહેતા કારીબેન નાગાભાઇ વેગડાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના … Read More

 • default
  રાણાકંડોરણામાં પાણીના ટાંકા પાસેથી પાંચ જુગારીઓની ધરપકડ

  રાણાકંડોરણામાં પાણીના ટાંકા પાસેથી પાંચ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાણાકંડોરણાના પુંજાપરા ધારમાં પાણીના ટાંકા પાસે જુગાર રમી રહેલા પ્રવિણ હીરા ચુડાસમા, જીતેશ બાબુ મકવાણા, અજય દિપક મકવાણા, દિલીપ પરસોતમ મકવાણા, જીતેશ પરસોતમ મકવાણાને ૪૯૦૦નીરોકડ સાથે પોલીસે પકડી પાડયા હતા. દારૂના ધંધાર્થી સામે પગલા વિરડીપ્લોટમાં રહેતી બુટલેગર વાલીબેન માલદે શામળાના ઘરમાંથી દારૂ મળી આવતા Read More

 • default
  માધવપુરમાં ઉધાર મોબાઇલ ખરીદવા આવેલ શખ્સે વેપારીને ધમકી આપી

  પોરબંદરના માધવપુરમાં ઉધાર મોબાઇલ ખરીદવા આવેલ શખ્સે વેપારીને ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માધવપુરના માધવરાય મંદિર પાસે રહેતા કીરીટભાઇ ભગવાનજીભાઇ ઠકરારે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની માધવ નોવેલ્ટી નામની દુકાને રાહત્પલ મુળુભાઇ રાઠોડ નામનો શખ્સ આવ્ો હતો અને ઉધારમાં મોબાઇલ માંગતા વેપારીએ ઉધાર આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા રાહત્પલે ગાળો દઇ, જાનથી … Read More

 • default
  પોરબંદરના ઇ–ધરા કેન્દ્ર ખાતે સમયસર કામ થતું હોવાનો દાવો

  પોરબંદરના ઇ–ધરા કેન્દ્ર ખાતે સમયસર કામ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.મામલતદાર પોરબંદરની યાદી જણાવે છે કે, ઇ–ધરા કેન્દ્ર પોરબંદર ખાતે રોજબરોજના કામનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે. પેન્ડીંગ કાળ રાખવામાં આવતા નથી. ઇ–ધરા કેન્દ્ર પોરબંદર હેઠળ પોરબંદર તાલુકાના ૭૭ ગામોનો સમાવેશ થાય છે. ઇ–ધરા કેન્દ્ર ખાતે દરરોજ પ૦ થી ૬૦ ફેરફાર અરજી દાખલ થાય … Read More

 • default
  પોરબંદરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટના ધાંધીયા

  પોરબંદરની સબરજીસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટના ધાંધીયા વધી ગયા હોવાથી મિલ્કત દસ્તાવેજમાં આર્થિક વ્વહાર ઠપ્પ થઇ જાય છે અને તે અંગેની વારંવારની રજુઆત છતાં તત્રં જાગ્યું નહીં હોવાથી વધુ એક વખત રજુઆત થઇ છે. પોરબંદરના બોન્ડરાઇટર મુકેશભાઇ દત્તાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર સબરજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના ૪૦–પ૦ દસ્તાવેજો થાય છે અમુક પાર્ટીઓએ પુરૂ પેમેન્ટ આપી અને … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL