Porbandar Lattest News

 • default
  માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ

  પોરબંદરની માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ થઈ છે, અકસ્માત સજીર્ રીક્ષાચાલક નાસી છૂટતા પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે. પોરબંદરના ઝુરીબાગ શેરી નં. 15 માં રહેતી રોશની રમેશભાઈ કોઠારીયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તે અને રિqÙ માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે અજાÎયા રીક્ષાચાલકે … Read More

 • default
  પોરબંદરમાં રીક્ષામાં લ્યુડોની ગેમનો જુગાર રમતા ચાર ઝડપાયા

  પોરબંદરમાં રીક્ષાની અંદર લ્યુડોની ગેમનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે અડધા લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડéા છે, જ્યારે એક શખ્સ નાસી છૂટéાે હતો. સુદામા ચોક પાસે કેટલાક શખ્સો રીક્ષાની અંદર જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મેમણવાડાના ઈમરાન યુસુફ રાઠોડ, ભારતીય વિદ્યાલય વિસ્તારના ઈમરાન અબુબકર આેડેદરા, નવા … Read More

 • default
  પોરબંદરમાં મારામારીના બે બનાવો

  પોરબંદરમાં મારામારીના બે બનાવો નાેંધાયા છે, નજીવી બાબતોમાં ધોકા અને લોખંડના પાઈપ ઉડéા હતા.પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા અસગર ઉમર સેતાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે હુસેનભાઈ કાબાવલીયાએ અસગર અને તેની પત્નીને ગાળો દઈ, ધોકા વડે અસગરને માર માર્યો હતો. આ બનાવમાં ફૈઝલ, ઈરફાન અને આસીબેન જમાલે પણ મદદગારી કરી હતી. તે ઉપરાંત મારામારીનો અન્ય … Read More

 • default
  પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર

  પોરબંદર તાલુકાના પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.પોરબંદરના પારાવાડા ગામે ગઈકાલે નાથાભાઈ અરસીભાઈ કારાવદરાના દીકરા મયુરના લગ્ન હતા જેમાં બપોરે મહેર સમાજની વાડીમાં લગ્નપ્રસંગનો 900 થી 1100 લોકોનો જમણવાર યોજાયો હતો. જેમાં ભોજન લીધા બાદ 300 જેટલા લોકોને ફંડ પોઈઝનીગના કારણે ઝાડા-ઉલ્ટી થઈ જતા લોકોમાં ગભરાટ ફેલાયો … Read More

 • default
  પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પાણી વિતરણ

  એકબાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર એકબાજુ ત્રણ દિવસે પાણી વિતરણ કરવાનો દાવો કરે છે તો બીજીબાજુ મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પણ પાણી વિતરણ માંડ માંડ થાય છે. તેનું કારણ એ છે કે બન્ને ડેમો તળીયાઝાટક બનતા ડેડ વોટર પમ્પીગથી ખેંચીને પાણી પૂરૂં પાડવાની કામગીરી કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા અને ચીફ આેફિસર રુદ્રેશભાઈ હુદડે … Read More

 • default
  ઘુમલીમાં થયેલી હત્યા સામે પોરબંદર બ્રûસમાજમાં ભારે આક્રાેશ

  મુળ પોરબંદરના તથા છેલ્લા કેટલાક વર્ષોથી ઘુમલી ખાતે આશાપુરા મંદિરે સેવા કરતા પુજારીની ઘાતકી હત્éાના બનાવના પોરબંદર બ્રûસમાજમાં ઉગ્રપ્રત્યાઘાતો પડયા છે અને જીલ્લા કલેકટરને સમસ્ત બ્રûસમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્éું હતું જેમાં તેઆેએ ઉગ્ર રજુઆતો કરીને પોતાની વ્યાજબી માંગણી પૂર્ણ કરવા જણાવ્éું હતું. પોરબંદર સમસ્ત બ્રûસમાજ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવાયેલા આવેદનમાં જણાવાયુ Read More

 • default
  પોરબંદરમાં અનુસુચિત જાતિના આગેવાન જીવલેણ હુમલો થયાના આક્ષેપ સાથે અનશન ઉપર ઉતર્યા

  પોરબંદરમાં અનુસુચિત જાતિના આગેવાન જીવલેણ હુમલો થયાના આક્ષેપ સાથે અનશન ઉપર ઉતર્યા છે.બોખીરા ગામે રહેતા અનુસુચિત જાતિ હાડી સમાજના આગેવાન પરબતભાઈ મકવાણાએ એવો આક્ષેપ કર્યો છે કે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સહિત તેના માણસોએ પોતાના ઉપર જીવલેણ હુમલો કર્યો છે અને તે અંગેની ફરિયાદ નાેંધાવવા ગયા પરંતુ ગુન્હો નાેંધવાની ના પાડી છે. કારણ એવું જણાવાયું … Read More

 • default
  બોખીરામાં એસ્ટ્રાેસીટીનો ગુન્હો નાેંધાતા તટસ્થ તપાસની થઇ માંગણી

  Read More

 • default
  પોરબંદર કર્મયોગી ક્રેડિટ સોસાયટીમાં થાપણદારોના 1.51 કરોડનું ફૂલેકું ફેરવનાર સંચાલકની જામીન અરજી રદ

  પોરબંદર પંથકમાં 2006ની સાલથી ચાલતી કર્મયોગી ક્રેડિટ એન્ડ કન્ઝયુમર્સ કો.આે.સોસાયટી લિમિટેડ દ્વારા સારા વ્યાજની બાહેધરી દ્વારા ગરીબ પરિવારોમાંથી રોજિંદી બચત થાપણ ઉઘરાવવામાં આવતી હતી. દરમિયાન 2018ની સાલમાં રાતોરાત સંસ્થાની આેફિસને તાળાં મારીને સંચાલકો અરવિંદ રામજી મોતીવરસ, દીપ પ્રેમજીભાઈ ગોહેલ અને મીનાબેન સંદીપભાઈ ગોહેલ વગેરે ભાેંભીતર થયા હતા. આ અંગે કો-આેપરેટિવ સોસાયટીના 127 થાપ Read More

 • default
  પોરબંદરમાં મેસ્ટ્રાે સ્કૂટરમાં દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ

  પોરબંદરમાં મેસ્ટ્રાે સ્કૂટરમાં દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ છે, તે ઉપરાંત અન્ય અનેક જગ્યાએ દારૂના ધંધાથ} મહિલાઆે અને યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદરમાં દારૂના ધંધાથ}આે સામે પોલીસે ઝુંબેશને વધુ આગળ ધપાવી છે જેમાં ખાપટ મારૂતિ મીલ સામે રહેતી રાધા રાજુભાઈ તોતીયા નામની પરીણિતા સ્કૂટરમાં દારૂની બે કોથળી લઈ આેરીએન્ટ ફેક્ટરી સામેથી નીકળી ત્યારે … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL