Porbandar Lattest News

 • default
  માધવપુરમાં સિંહણને પકડવા વનવિભાગના મરણીયા પ્રયાસો

  પોરબંદરથી 60 કી.મી. દુર આવેલા માધવપુરમાં આવી ચડેલી સિંહણને પકડવા માટે વનવિભાગે મરણીયા પ્રયાસો હાથ ધર્યા છે. રાત ઉજાગરા કરીને કર્મચારીઆેએ તેને પકડી પાડવા કાર્યવાહી આગળ વધારી છે. વિફરેલી સિંહણે બે વ્યકિત ઉપર હુમલો કરી ઇજા પહાેંચાડી હતી. બનાવ પગલે વનવિભાગનો કાફલો ધસી ગયો હતો.િંસ્હણનું લોકેશન શોધવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સિંહણ મધુવનના જંગલમાં … Read More

 • default
  પોરબંદર જીલ્લામાં પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાનો પ્રારંભ

  પોરબંદર જીલ્લામાં પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાનો પ્રારંભ થયો છે ત્éારે બે હેકટરથી આેછી જમીન ધરાવતા દોઢ લાખ ખેડૂતોને લાભ મળશે. પોરબંદર જિલ્લામાં બે હેકટરથી આેછી જમીન ધરાવતા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ આપવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રૂા. ર000 નો પ્રથમ હપ્તો મેળવવા અને આેનલાઇન કાર્યવાહી માટે … Read More

 • default
  પોરબંદરમાં દારૂની હેરાફેરીમાં વપરાયેલા વાહનો છોડવા હાઈકોર્ટનો હુકમ

  પોરબંદરમાં દારૂની હેરાફેરીમાં વપરાયેલા વાહનો છોડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની કડક હાથે અમલવારી કરાવવાના હેતુથી પ્રાેહિબીશન એક્ટમાં કડક સુધારા-વધારા કરેલા હોય, અને જે સબંધે હાલમાં દારૂના જથ્થા સાથે પકડાતા ઈસમો તેમજ દારૂના કામે કબ્જે કરેલ મુદ્દામાલ વાહનો નહી છોડવાનું કોર્ટો દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહેલ છે. ત્યારે પોરબંદર જિલ્લામ Read More

 • default
  દેવડા રહેતા પતિએ ભરણપોષણ સમયસર નહી ચુકવતા છાંયાની પરિણીતાએ કર્યો આપઘાત

  છાંયાની પરિણીતાને દેવડા ગામે રહેતા પતિએ ભરણપોષણ સમયસર નહી ચુકવતા ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. બનાવની વિગત એવી છે કે, છાંયા ગામે રહેતા માલદેભાઇ માંડણભાઇ શીગરખીયાની દીકરી બીનાના લગ્ન દેવડા ગામે રહેતા દીપક બાબુભાઇ વાળા સાથે થયા હતા અને ત્યારબાદ પતિ સાથે કોઇ કારણોસર અનબન થતાં તે પીયરીયે આવી ગઇ હતી અને ત્યાંથી તેણે … Read More

 • default
  કુતિયાણામાં યુવાન ઉપર ઘાતક હુમલો કરી ખુનની કોશીષ

  કુતિયાણામાં યુવાન ઉપર ઘાતક હુમલો કરી ખુનની કોશીષનો બનાવ બનતા ત્રણ શખ્સો સામે ગુન્હો નાેંધાયો છે. મુળ રાજકોટ તથા હાલ ભાટવાડીમાં રહેતા ઇકબાલ સલીમ ગામેતી નામના યુવાને એવી ફરિયાદ નાેંધાવી છે કે, તેના મિત્ર અનિશ સતાર મન્સુરીને સરવર ખોખર વગેરે સાથે જુનુ મનદુઃખ હતું આથી અનીશ બાઇક લઇને પંચેશ્વરીચોક પાસેથી નિકળ્યો ત્યારે તેના બાઇકને રોકાવીને … Read More

 • default
  પોરબંદરમાં 30 મા માર્ગ સલામતી સપ્તાહનું સમાપન

  પોરબંદરમાં 30 મા માર્ગ સલામતી સપ્તાહનું સમાપન થયું છે. જે.સી.આઈ. પોરબંદર અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે 30 મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ બાબતે શાળા-કોલેજો અને જાહેર જગ્યાઆેમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો બાદ ચોપાટી ખાતે આ માર્ગ સલામતી સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહ રૂપાળી બાગ … Read More

 • default
  પોરબંદરમાં આરોપીને સિવિલ જેલમાં મોકલવાની અરજી ફગાવાઈ

  પોરબંદરમાં આરોપીને સિવિલ જેલમાં મોકલવાની અરજી ફગાવાઈ છે. પોરબંદરના એચ.ડી.બી. ફાઈનાન્સીયલ સવિર્સ લીમીટેડ વતી તેમના અધિકૃત અધિકારી દિનેશ પરમારે પોરબંદરના મહે. પ્રિન્સીપાલ સિનીયર સિવિલ જજની કોર્ટમાં સ્પે. દરખાસ્ત દાખલ કરેલ હતી અને તેઆેના કહેવા મુજબ આ કામના પ્રતિવાદી રાણા ગીગા આેડેદરા, રહે. કોલીખડાવાળા પાસે આબ્રીટેશન મુકદમાના કામે તા. 12/9/15 થી તેઆેને રૂપીયા 19,79,091 ચૂકવવા અંગેનું … Read More

 • default
  મોકરમાં ધારવાળી ખોડલમાં મંદિરે ઉજવાશે ખોડલ જયંતી

  પોરબંદર નજીકના મોકર ગામે ધારવાળી ખોડલમાં મંદિરે ખોડીયાર માતાજીની જન્મજયંતી ઉજવાશે. આવતીકાલે તા. 13/2 બુધવારે આઈશ્રી ખોડલ જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે રાણાવાવ તાલુકાના મોકર ગામે મેઈન રોડ પર આવેલ ધારવાળી ખોડલ માં આવળ માં મંદિરે વિવિધ ધામિર્ક કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. શ્રી ખોડલ મિત્ર મંડળ દ્વારા સવારે 8 કલાકે રથયાત્રા ત્યારબાદ 11 કલાકે હવન, સાંજે … Read More

 • default
  ભાવસિંહજી હોસ્પિટલમાં લીમડાના વૃક્ષના મુળીયાનું છેદન થતું અટકાવાયું

  પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લીમડાના વૃક્ષના મુળીયાનું છેદન થતું અટકાવાયું હતું. બનાવની વિગત એવી છે કે સરકારી ભાવસિંહજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહેલા વર્ષો જુના લીમડાના વૃક્ષોના મુળીયાનું છેદન કરવામાં આવી રહ્યું હતું. આથી હોસ્પિટલમાં દર્દીઆે માટે સેવા આપતા સામાજીક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ સિવિલ સર્જન મંજરીબેન મંકોડીને રજુઆત કરી હતી અને તેમણે સિમેન્ટના બ્લોક પાથ Read More

 • default
  રાણાબોરડી ગામે બાવળની કાટમાંથી ત્રણ જુગારી ઝડપાયા

  રાણાબોરડી ગામે બાવળની કાટમાંથી ત્રણ જુગારી ઝડપાયા છે જયારે બે શખ્સો નાસી છુટતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાણાબોરડી ગામે પાણીના ટાંકા પાસે બાવળની કાટમાં જુગાર રમી રહેલા એ જ ગામના દેવાયત જગુ કોડીયાતર, કીરીટ શામજી ચારોલા અને ભરત વશરામ પાટડીયાને પોલીસે 37પ0ની રોકડ તથા 8પ00ના છ મોબાઇલ સહિત 1રરપ0ના મુદ્દામાલ સાથે પકડી … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL