Porbandar Lattest News

 • default
  પોરબંદર સ્થિત મહિલાને ભાણવડ રહેતા પતિ પાસે 43 વર્ષ પછી ભરણપોષણ કેસમાં ન્યાય મળ્યો!

  ભારતમાં કાયદા અને કાનુનની લડત એટલી બધી ગુંચવણભરી હોય છે કે લોકો કોર્ટમાં કેસ કરે ત્યારે ન્યાય માટે કોર્ટના પગથીયા ઘસી નાંખે ત્યારબાદ પણ ન્યાય મળે તો મળે તેવી માન્યતા વચ્ચે પોરબંદર રહેતી એક મહિલાએ 43 વર્ષ પહેલા ભાણવડ રહેતા તેના પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. 23 વર્ષે કરેલા આ કેસમાં હવે તે 66 … Read More

 • default
  જે ગોરાઆેને ગાંધીજીએ ભારતમાંથી હાંકી કાઢ્યા…તેમના વંશજો બને છે ગાંધીભૂમિના મહેમાન

  વર્ષોથી અંગ્રેજોની ગુલામીની ચુંગાલમાં રહેલ ભારતવાસીઆેને પોરબંદરના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મુક્ત કરાવ્યા હતા. એ જ અંગ્રેજો અને અન્ય દેશના લોકો ગાંધીભૂમિની મુલાકાત લઈને દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઆે અહીના મહેમાન બને ત્યારે તેમનું અદકેરૂં સ્વાગત પણ કરવામાં આવે છે. પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મનું ગામ હોવાથી અહીયા અવારનવાર વિદેશી ક્રુઝ Read More

 • default
  પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન ખાતે લેસર-શો ફરીથી ચાલુ

  એકબાજુ પોરબંદરનું વહીવટીતંત્ર રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની 1પ0મી જન્મજયંતિની ઉજવણીની રંગેચંગે તૈયારી કરી રહ્યું છે, તો બીજી બાજુ ત્રણ કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિભવનમાં લેસર-શો ચાલતો હતો તેના મશીનના ઇલેકટ્રીક પાર્ટ યુપીએસ પુનઃ બગડી જતાં છેલ્લા એકાદ અઠવાડિયાથી આ લેસર-શો બંધ પડયો હતો, જે સ્પેરપાર્ટ તાત્કાલીક મંગાવીને શો ચાલુ કરી દેવામાં આવ્યો હોવાનું ચીફ આેફિસરે જણાવ્યું છે. પ Read More

 • default
  ગાંધી જન્મસ્થાને ગાઈડની નિમણુંક કરવા પ્રવાસીઆેની માંગ

  પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન કીતિર્મંદિરે હજારો પ્રવાસીઆે ફરવા માટે આવે છે પરંતુ ગાઈડ નહી હોવાને કારણે બાપુના જન્મસ્થળ અંગેની પૂરતી માહિતી તેઆે મેળવી શકતા નથી, તેથી સરકારે વહેલી તકે અહીયા ગાઈડની નિમણુંક કરવી જોઈએ. પોરબંદરમાં કીતિર્મંદિર પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી બારેમાસ પ્રવાસીઆેનો ભારે ધસારો રહે છે. દેશ-વિદેશના પ્રવાસીઆે અહીંયા ઉમટી પડે છે અને બા Read More

 • default
  કુતિયાણા નજીક અમીપુર ડેમનું સમારકામ ક્યારે થશે ?

  કુતિયાણા નજીક અમીપુર ડેમ જર્જરીત થઈ ગયો હોય તેના સમારકામની માંગણી સાથે ધરણાં યોજાશે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમાં અંદરના ગાળામાં આવેલ અમીપુર ગામે ઘેડ વિસ્તારના અમીપુર સહિતના આજુબાજુના ગામડાંઆેની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળશે તે માટે મહિયારી ઘેડના ખેડૂતપુત્ર અને જે-તે વખતે રાજ્યસરકારમાં કેબીનેટમાં કૃષિ પ્રધાન-મંત્રી રહી ચૂકેલા મહંત વિજયદાસ બાપ Read More

 • default
  તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મોઢા સ્કૂલના છાત્રોની શ્રેષ્ઠ કામગીરી

  પોરબંદર તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મોઢા સ્કૂલના છાત્રોની શ્રેષ્ઠ કામગીરી રહેતા તેમને બિરદાવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજીત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2018 માં પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં રિમોટ કન્ટ્રાેલથી ચાલતું ડ્રાેન કેમેરા પ્લેન રજૂ કરી મોઢા સ્કૂલના બે વિદ્યાથ} ખૂંટી આશિષ કાનાભાઈ અને જટાણીયા મિહીર પ્રફºલભાઈએ પ્રથમ Read More

 • default
  દરિયામાં બોટમાં જાળનો વાયર અચાનક તૂટતા ઘવાયેલા ખલાસીનું મોત

  પોરબંદરના દરિયામાં બોટમાં જાળનો વાયર અચાનક તૂટતા ગંભીર રીતે ઘવાયેલા ખલાસીનું મોત નિપજ્યું છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરના જગદીશભાઈની ફિશીગ બોટમાં કામ કરવા આવેલ ઉનાના કેસરીયા ગામનો રવિ બોઘા શીગડ (ઉ. વર્ષ 23) સાથે અકસ્માત થયો છે. જેમાં બોટ દરિયામાં હતી ત્યારે વીંચનો-જાળનો વાયર અચાનક તૂટતા રવિના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. … Read More

 • default
  સુકાળા તળાવ પાસે જુના મનદુઃખને કારણે ધોકા વડે હુમલો

  કોલીખડાના સુકાળા તળાવ પાસે જુના મનદુઃખને કારણે હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. કાજાવદરી ગામે ખોડીયાર મંદિર પાસે રહેતા કરશન દેવા મુસાળ એ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, કાના ગીગાની સુકાળા તળાવ પાસે આવેલી વાડીએ અગાઉ કેશુ મુરૂ કેશવાલા ઝઘડો કરવા ગયો હતો. તેનું મનદુઃખ રાખીને કાના ગીગા, રામા કાના અને કાનાની વાડીએ કામ … Read More

 • default
  અડવાણા ગામે ગોરાણા પંથકના આધેડ ઉપર હુમલો

  પોરબંદરના અડવાણા ગામે ગોરાણા પંથકના આધેડ ઉપર હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. મુળ ગોરાણા વાડી વિસ્તાર હાલ ભાણવડ બસસ્ટેશન સામે રહેતા નાગા જેઠાભાઇ ગોરાણીયા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેની ભાણેજ હીનાએ તેના લંડન રહેતા પતિ કીશન રામભાઇ કારાવદરા સાથે લંડનમાં ફરિયાદ કરી હતી આથી કીશનના પિતા રામભાઇ કાનાભાઇ કારાવદરા બાઇકમાં … Read More

 • default
  દેવડા ગામે અડધા કલાકમાં આધેડના 65 હજારના બાઈકની ચોરી

  પોરબંદર નજીકના દેવડા ગામે આધેડના 65 હજારના બાઈકની ચોરી થયાની ફરિયાદ નાેંધાઈ છે. દેવડા ગામે ખીરસરા રોડ ઉપર કુંભારવાડામાં રહેતા હેમંત વંભભાઈ કણસાગરા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તેણે પોતાના ઘરના આંગણામાં 65 હજાર રૂપીયાની મોટરસાયકલ પાર્ક કરી હતી. જેને તા. 20/9 ના રાત્રે 8 થી 8ઃ30 દરમિયાન કોઈ બાઈકચોર ઉઠાવી ગયો … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL