Porbandar Lattest News

 • porbandar ma bike chor
  પોરબંદરમાંથી ઉઠાવાયેલ બાઇક સીમરના યુવાને ચોર્યાનું ખુલ્યું

  પોરબંદરના ઉદ્યાેગનગર પોલીસ સ્ટેશનના હદમાંથી ચોરાયેલ બાઇક સીમરના યુવાને ચોર્યાનું ખુલ્તા તેની ધરપકડ કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે, ઉદ્યાેગનગર પોલીસ સ્ટેશનની હદમાંથી જયુબેલી નજીકથી પલ્સર મોટરસાયકલ ચોરાયું હતું. દરમિયાનમાં પોરબંદર એલસીબીના કોન્સ. હોથીભાઇ મોઢવાડીયા અને સમીરભાઇ જુણેજાને એવી ચોકકસ માહિતી મળી હતી કે, જે મોટરસાયકલ ચોરાયું છે તે સીમરના યુવાને ચોર્યુ છે &hellip Read More

 • PORBADNAR MA TALTIO E KARI PATTI
  પોરબંદરના તલાટીઆેએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો

  પોરબંદર સહિત રાજયના તલાટીમંત્રીઆેના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા આવેદન પાઠવી નિરાકરણ અંગે રજુઆત થઇ હતી તેમ છતાં તંત્ર નહી જાગતા અંતે તેઆેએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ વ્યકત કર્યો હતો.ત્રણેય તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન થયા હતા. પોરબંદર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ મનીશ આેડેદરા અને છાંયાના રમેશ તરખાલાના નેતૃત્વમાં જીલ્લા કલેકટર … Read More

 • default
  પોરબંદર જિલ્લાના 40 પોલીસ કર્મચારીઆેની અરસપરસ બદલી

  પોરબંદર જિલ્લાના 40 પોલીસ કર્મચારીઆેની અરસપરસ બદલી કરવામાં આવી છે. પોરબંદરના એસ.પી. ડો. પાથર્રાજસિંહ ગોહિલે જિલ્લાના 40 જેટલા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક વગેરે પોલીસ કર્મચારીઆેની અરસપરસ બદલી કરી છે જેમાં અમુક પોલીસ કર્મચારીઆેની માંગણી મુજબ બદલી થઈ છે જ્યારે અમુકની જાહેરહિતમાં કરવામાં આવી છે. મીયાણી મરીન, હાર્બર મરીન, રાણાવાવ, બગવદર, કુતિયાણા, પોલીસ હેડ ક્વાર્ટર, Read More

 • default
  પોરબંદરમાં મકાન પચાવી પાડવાના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરતી હાઈકોર્ટ

  પોરબંદરમાં મકાન પચાવી પાડવાના કેસમાં આરોપીના આગોતરા જામીન હાઈકોર્ટે મંજુર કર્યા છે.પોરબંદરના જયેન્દ્ર મોરારજી વાયડા દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નાેંધાવેલ હતી કે કેશુભાઈ બોખીરીયા અને નિલેશ પાંજરી દ્વારા દાદાગીરી કરી તેનું મકાન ગેરકાયદેસર રીતે પચાવી પાડેલ છે. અને મકાનમાં રહેલો તેનો સામાન પણ સગેવગે કરી નાંખેલ છે અને તેથી જ તે અન્વયે … Read More

 • default
  પોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં દરોડા સંદર્ભે કાેંગી અગ્રણી રામદેવ મોઢવાડીયાની ધરપકડ

  પોરબંદરમાં એક મહિના અગાઉ ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજુર્નભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં કાેંગ્રેસી કાર્યકરો દ્વારા મગફળીના ગોડાઉનમાં જનતા રેડ કરવામાં આવી હતી, જે બાબતે ગુજરાત કાેંગ્રેસના પૂર્વ મંત્રી રામદેવભાઈ મોઢવાડીયાની પોલીસે ધરપકડ કરી છે જેથી કાેંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત કાેંગ્રેસના પૂર્વ મંત્રી અને પોરબંદરના કાેંગ્રેસી અગ Read More

 • default
  પોરબંદરમાં ગણેશ ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઆે

  પોરબંદર શહેર અને જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણી માટે અલગ-અલગ જગ્યાએ આયોજનો થઈ રહ્યા છે. મોઢા કોલેજ દ્વારા આયોજન પોરબંદરની સંસ્થા વી.જે. મોઢા કોલેજ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. 13/9 થી તા. 17/9 સુધી એન.પી.જી. કોમ્પ્યુટર, ખીજડી પ્લોટ, એમ.જી. રોડ ખાતે આ ઉજવણી થશે. આ … Read More

 • default
  પોરબંદરમાં ભુગર્ભગટરની કામગીરી દરમિયાન બોર સાથે ગટરનું પાણી મીકસ થયું

  પોરબંદરમાં ભુગર્ભગટરની કામગીરી દરમિયાન બોર સાથે ગટરનું પાણી મીકસ થયું હોવાથી કલેકટરને રજુઆત થઇ છે. પોરબંદરના સલીમભાઇ યુસુફભાઇ સુર્યાએ કરેલી રજુઆતમાં જણાવ્éું છે કે, પોરબંદર શહેરમાં ચાલતા ભુગર્ભગટરની કામગીરી દરમ્યાન શહેરના અનેક વિસ્તારોમાં બોરીગના પાણી સાથે ગટરનું પાણી મીકસ થઇ જતાં પાણીજન્ય રોગો ફાટી નિકળ્યા છે અને આવનારા સમયમાં આ પાણીની સમસ્યા માટે સરકાર ગંભીરતાથી … Read More

 • default
  પોરબંદરમાં સુતારવાડા, સોનીબજાર, બંગડીબજાર સુમસામ…

  પેટ્રાેલ-ડીઝલ સહિત માેંઘવારીથી ત્રસ્ત પોરબંદરવાસીઆેએ સ્વયંભુ સંડ રીતે બંધ પાડયો હતો. એટલું જ નહી પરંતુ શાળા-કોલેજો પણ બંધ રહી હતી તેની તસ્વીર. Read More

 • default
  પોરબંદરમાં ત્રણ સગીર દિકરીઆે ઉપર બળાત્કાર ગુજારનાર પિતાની ધરપકડ

  પોરબંદરમાં ત્રણ સગીર દિકરીઆે ઉપર બળાત્કાર ગુજારનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે.પોરબંદરના છાંયા વિસ્તારમાં સાંઢીયાવાડમાં રહેતા શખ્સે પોતાની ત્રણ સગીરવયની દિકરીઆે ઉપર છેલ્લા પાંચ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરીને કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી આપતો હોવાથી અંતે તેનાથી કંટાળીને 1પ વર્ષની સૌથી મોટી દિકરીએ હીમત દાખવીને કમલાબાગ પોલીસ મથકમાં હેવાનઆચરનાર પિતા સામે પોકસો સહિતન Read More

 • default
  પોરબંદરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે ડ્રાઇવ

  પોરબંદરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે ડ્રાઇવ યોજીને પોલીસની અનેકની ધરપકડ કરી છે.વાહનચાલકો સામે પગલાઆંબારામાની પારાવાળી સીમમાં રહેતો સવદાસ ઉર્ફે સવા વજશી મોઢવાડિયા, મીલપરા શેરી નં. 4માં રહેતો ભીમા જીવા આેડેદરા, રાણાકંડોરણાનો મેરખી ભુરા આેડેદરા, કલ્યાણપુરના રાણપરડા ગામનો રાજુ કેશવ અમર, બિરલા કોલોનીનો લખુ ઉર્ફે રાજુ ખીમા પરમાર વગેરે નશાની હાલતમાં બાઇક લઇને અલગ-અ Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL