Porbandar Lattest News

 • 06por
  પોરબંદરના લોકમેળામાં પાંચ દિવસમાં અધધધ 2200 કિલો અખાદ્ય સામગ્રી જપ્ત

  પોરબંદરના જન્માષ્ટમીના છ દિવસીય લોકમેળાના પાંચ દિવસમાં નગરપાલિકાના ફંડવિભાગે 2200 કિલો અખાÛ સામગ્રી જપ્ત કરી છે તથા ધંધાથ}આે સામે લાલ આંખ કરી હતી.પોરબંદરના ચોપાટી મેળામેદાનમાં યોજાયેલા લોકમેળામાં ફંડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી એસ.પી. સોલંકી, નગરપાલિકાના ફંડ સેãટી અધિકારી વિજયભાઈ ઠકરાર અને જે.કે. ખોરાવા સહિતની ટીમે અલગ-અલગ ખાણીપીણીના સ્ટોલમાં તપાસ હાથ ધરતા બે દિવસ સુધી બફાયેલા &h Read More

 • 04por
  પોરબંદરના બરડાડુંગરમાંથી દેશી દારૂ ભરીને નીકળેલા ત્રણ ઉંટ ઝડપાયા

  પોરબંદરના બરડાડુંગરમાંથી દેશી દારૂનો જથ્થાે લઈને નીકળેલા ત્રણ શખ્સો પૈકી એકને પકડી પાડéાે હતો. જ્યારે દારૂ લેવા આવેલા બે શખ્સો પણ ઝડપાઈ ગયા છે. પોલીસે એક લાખ રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદર જિલ્લામાં દારૂની પ્રવૃતી સદંતર બંધ કરવાની ઝુંબેશ પોલીસ અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલે ઉપાડી છે, જેના ભાગરૂપે બરડાડુંગરમાંથી પોરબંદર શહેરમાં મોટા પ્રમાણમાં દેશી … Read More

 • 03por
  પોરબંદરની એચ.એમ.પી. કોલોનીના મેદાનમાં અજાÎયા યુવાનનો ધોળા દિવસે ગળાફાંસો

  પોરબંદરની એચ.એમ.પી. કોલોનીના મેદાનમાં અજાÎયા યુવાને લીમડાના વૃક્ષની ડાળીમાં ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરની એચ.એમ.પી. કોલોનીમાં અવસર એપાર્ટમેન્ટની સામે લીમડાના વૃક્ષની ડાળી સાથે સાડી બાંધીને અજાÎયા યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. બપોરે ધોળે દિવસે બનેલા આ બનાવથી ભારે ચર્ચાઆે જાગી હતી. નજીકમાં રહેતા રાજાભાઈ વિરમભાઈ આેડેદરાએ આ … Read More

 • default
  પોરબંદરના મેળામાંથી ખીસ્સાકાતરૂ ગેંગ ઝડપાઈ

  પોરબંદરનાં લોકમેળામાંથી પોલીસે બે મહિલા સહિત પાંચ શખ્સોની ખીસ્સાકાતરૂ ગેંગને પકડી લીધી છે જે નાની-મોટી અનેક ચોરીમાં સંડોવાઈ હોવાની શક્યતાના આધારે પૂછપરછ હાથ ધરાઈ છે. પોરબંદરમાં જન્માષ્ટમીનાં છ દિવસીય લોકમેળાનો રંગારંગ પ્રારંભ થયો છે ત્યારે શરૂઆતથી જ મેળામાં નાની-મોટી ચોરીના બનાવો સામે આવ્યા છે જેમાં અનેકના ખીસ્સા કપાઈ જવાથી માંડીને મોબાઈલ ચોરી, રોકડ ચોરી, નાના-મોટા … Read More

 • 02por
  બરડાડુંગરમાં 200 પોલીસજવાનો દારૂની ભઠ્ઠીઆે ઉપર સામુહીક રીતે ત્રાટક્યા

  પોરબંદરના બરડાડુંગરમાં દારૂનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે તેથી પોરબંદરના નવા એસ.પી. ની સુચનાથી 200 જેટલા પોલીસજવાનો સામુહીક રીતે ત્રાટક્યા હતા અને હંારો લીટર આથાે અને દારૂ કબ્જે કર્યો છે. દિવસભર તેઆેની કાર્યવાહી ચાલુ રહી હતી. પોરબંદર જિલ્લામાં દેશી દારૂની બદી નાબૂદ કરવા માટે દેશી દારૂનું મોટાભાગનું ઉત્પાદન બરડાડુંગર વિસ્તારમાં થતું હોવાનું ધ્યાન ઉપર … Read More

 • default
  રપ લાખ કરતા વધુ રકમના પોરબંદર નગર પાલિકા સામે થયેલા તમામ કેસો રદ

  પોરબંદર નગરપાલીકાના કર્મચારીના વારસદારો દ્વારા પાલિકા સામે વળતર માટેના કેસો કર્યા હતા. કુલ 16 કેસ થયા હતા જેમાંથી 13 કેસને લેબર કોર્ટે કાઢી નાખ્યા છે. પોરબંદર નગરપાલીકા સામે તેના જુદા-જુદા કર્મચારી મારફતે અલગ-અલગ પ્રકારના કુલ 16 જેટલા કેસો કરેલ હતા જેમાં 13 કેસ પગાર તફાવતના એટલે કે, નગરપાલીકા દ્વારા તેને પગાર પંચ તફાવતના લાભની રકમ … Read More

 • default
  પોરબંદર જીલ્લાના ખેડૂતોની દેવામાફી સહિત પ્રશ્નો અંગે રજુઆત

  પોરબંદર જીલ્લાના ખેડૂતોની દેવામાફી સહિત પ્રશ્નો અંગે રજુઆત કરીને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્éું હતું.પોરબંદર શહેર જીલ્લા કાેંગી પ્રમુખો નાથાભાઇ ભુરાભાઇ આેડેદરા અને પરિમલભાઇ ઠકરાર સહિત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્éું હતું કે, પોરબંદર સહિત રાજયમાં ખેડૂતોની િસ્થતિ કથળી રહી છે તેના માટે ખેડૂત વિરોધી ભાજપ સરકાર કારણભૂત છે. તેઆેએ ખેડૂતોના દેવા માફી, ખાતરપરના વ Read More

 • 01por
  ભારત-પાકિસ્તાનના માછીમારોને સંયુક્ત માછીમારીમાં કોઈ વાંધો નથી

  ભારતનો માચ્છીમાર અને પાકિસ્તાનનો માચ્છીમાર સંયુક્ત રીતે કોમન ફિશીગ ઝોન નક્કી કરીને માછીમારી કરે તો તેમાં માચ્છીમારોને વાંધો નથી, બન્ને દેશોની સરકાર અને રાજકારણ તેમાં આડા આવે છે. પાકિસ્તાન ઈન્ડિયા પીપલ, નેશનલ ફીશ ફોરમ-પાકિસ્તાન અને પાક ઈન્ડિયા પોલ્યુશન આેર્ગેનાઈટ દ્વારા દિલ્હીમાં મીટીગ મળી હતી. તેમાં ઉપરોક્ત મુજબની ચર્ચાઆે થઈ હતી. આ બેઠકના અધ્યક્ષસ્થાને ડો. સૈયદ … Read More

 • pomela
  પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદ વિલન બને તેવી શકયતા

  પોરબંદરમાં રવિવારથી જન્માષ્ટમીનો છ દિવસીય લોકમેળો શરૂ થવાનો છે પરંતુ તેમાં વરસાદ વિલન બને તેવી શકયતા વચ્ચે પોણો ઇંચ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે અને તેને કાઢવા માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત થાય નહી તે માટે તંત્ર તપાસ કરે તેવી માંગણી ઉઠવા પામી છે. પોરબંદરમાં છેલ્લા ર4 કલાક … Read More

 • default
  બરડાસાગર ડેમમાંથી પાણીનો વેડફાટ થતા ખેડૂતોમાં રોષ

  બરડાસાગર ડેમમાંથી ઘણાં સમયથી પાણીનો વેડફાટ થઈ રહ્યાે છે છતાં અધિકારીઆે બેદરકાર રહેતા પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ જવાબદાર અધિકારીઆેને સ્થળ ઉપર બોલાવી ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. બરડાસાગર ડેમમાંથી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જેમાં 10 થી 12 ગામના ખેડૂતો આ સિંચાઈનો લાભ લે છે જેમાં રીણાવાડા, કાંટેલા, શ્રીનગર, … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL