સલમાનની રેસ-3નું ટ્રેલર લોન્ચ, જુઓ તમે પણ video

May 16, 2018 at 10:52 am


સલમાન ખાનની ફિલ્મ રેસ-3નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં સલમાન ખાન ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર એટલું જોરદાર છે કે યુટ્યૂબ પર આ ટ્રેલરને થોડી જ કલાકોમાં 4 લાખથી વધુ લોકોએ જોયું છે. સલમાન ખાનની આ ફિલ્મમાં જૈકલીન ફર્નાડીસ, બોબી દેઓલ, અનિલ કપૂર જોવા મળશે. ફિલ્મના સંવાદ પણ દમદાર છે. રેસ-3 15 જૂનના રોજ રિલીઝ થશે.


print

Comments

comments

VOTING POLL