રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે : video

March 13, 2018 at 7:49 pm


રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ ભભુકી ઊઠી હતી. યાર્ડમાં પડેલા બારદાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ ગણતરીની મિનિટોમાં ભડકી ઊઠતાં યાર્ડમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે મોટું નુકસાન થઈ હોવાની ભીતી છે. આગને કાબુમાં લેવા ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

print

Comments

comments

VOTING POLL