Rajkot Latest News

 • default
  માત્ર 9 મિનિટમાં જિ.પં.ની સામાન્ય સભા પુરીઃ ચૂંટણીપંચની ટીમ સતત હાજર

  રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે મળી હતી. માત્ર 9 મિનિટમાં સામાન્ય સભાની કાર્યવાહી પુરી થઈ હતી. ચૂંટણીપંચના અધિકારીઆેની ટીમ સામાન્ય સભામાં ઉપસ્થિત રહી હતી અને વીડિયોગ્રાફી પણ કરાવી હતી. શ્રધ્ધાંજલિના ઠરાવો અને ગત સામાન્ય સભામાં થયેલી કાર્યવાહીને બહાલી આપી આજની સામાન્ય સભા પુરી કરવામાં આવી હતી. સામાન્ય સભાનો એજન્ડા નીકળી ગયા બાદ લોકસભાની … Read More

 • chaking
  ચૂંટણી અનુસંધાને પોલીસનું સઘન ચેકિંગઃ પાંચ મહિલા સહિત 24ની ધરપકડ

  લોકસભાની ચૂંટણી પુર્વે રાજકોટ પોલીસે શહેરભરમાં સઘન ચેકીગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રાેલીગ અને ફલેગ માર્ચ શરૂ કરી છે. પોલીસ ચેકીગ દરમ્યાન દેશી દારૂ સાથે પાંચ મહિલા સહિત 14ની ધરપકડ ઉપરાંત હદપાર કરાયેલા પાંચ, છરી સાથે એક અને દારૂ પીધેલા બે પોલીસ ઝપટે ચડી ગયા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રી, … Read More

 • default
  રાજકોટના કાળીપાટ ગામે બંધ મકાનમાં દાગીના-રોકડની ચોરી

  શહેરમાં પોલીસ પેટ્રાેલિંગ વધતા બેફામ બનેલા તસ્કરો સીમમાં સક્રીય થયા હોય તેમ ભાવનગર રોડ પર આવેલ કાળીપાટ ગામે બંધ મકાનના તાડા તોડી સોનાના દાગીના, રોકડ મળી કુલ એકાદ લાખની મતા તસ્કરો ચોરી કરી ગયાની આજીડેમ પોલીસમાં ફરિયાદ નાેંધાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો દલિત પરિવાર ધામિર્ક સ્થળે ફરવા ગયા … Read More

 • default
  ચંદ્રેશનગરમાં મકાનના ભાગ બાબતે રજપૂત યુવાન પર બેન-ભાણેજનો હુમલો

  શહેરના મવડી પ્લોટ નજીક આવેલ ચંદ્રેશનગરમાં રજપૂત યુવાન પર તેની બેન અને ભાણેજે છરી, હોકી, ચેન વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે બપોરે રીક્ષા ચાલક રજપૂત યુવાન તેના ભાઈના ઘેર મકાનની ફાઈલ લેવા ગયો હતો ત્યારે મકાનના ભાગ બાબતે ઝઘડો કરી બેન અને ભાણેજ તૂટી પડયાનું બહાર આવતા માલવીયાનગર પોલીસે ગુનો નાેંધી … Read More

 • default
  શહેરમાં ત્રણ સ્થળોએ જુગારના દરોડાઃ આઠ મહિલા સહિત 18 શખસોની ધરપકડ

  શહેરમાં પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડી જુગાર રમતી આઠ મહિલા સહિત 18ની ધરપકડ કરી રૂા.59 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. યુનિવસિર્ટી પોલીસ, ભિક્તનગર અને ગાંધીગ્રામ પોલીસે ત્રણ દરોડા પાડયા હતા. પ્રથમ દરોડામાં યુનિવસિર્ટી પોલીસે બાતમીના આધારે રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ મોમ્બાસા શેરી નં.2માં રહેતી મધુબાલાબેન ચિમનભાઈ વાળા ઉ.વ.69 નામની વૃધ્ધાએ પોતાના ઘરે … Read More

 • default
  ભાણેજ સાથેની મિત્રતાની જાણ પતિને થાય તે પહેલા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

  રાજકોટની ભાગોળે આવેલા લોઠડા ગામે રહેતી પરિણીતાને ભાણેજ સાથેની ગાઢ મિત્રતાની જાણ પતિને થાય તે પહેલા જ તેણીએ વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવી છે. આ અંગેની વિગત મુજબ લોઠડા ગામે રહેતી કૈલાસબેન પ્રવિણભાઈ મકવાણા ઉ.વ.19 નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ … Read More

 • default
  બસપા ગુજરાતની તમામ બેઠક ઉપર ઝંપલાવશે

  ભલે ગુજરાતમાં ક્યારેય સફળતા ન મળી હોય પરંતુ બહુજન સમાજ પાર્ટીએ આ વખતે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ચૂંટણી લડવાનું આયોજન ધરાવે છે. પક્ષના સુપ્રીમો માયાવતી 17મી એપ્રિલે અમદાવાદમાં જંગી જાહેરસભાને સંબોધન કરીને પ્રચારમાં ગરમાવો લાવશે. બસપા માને છે કે તે આ વખતે ભાજપ અને કાેંગ્રેસને પૂરતી ટક્કર આપશે. 2014માં પણ બસપાએ 26 બેઠકો ઉપર … Read More

 • default
  રાજકોટ જિલ્લા માટે 319 કરોડનો પાક વીમો મંજૂરઃ લોધીકાને માત્ર 5 કરોડ, જસદણને સૌથી વધુ 74 કરોડ

  પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 2018ના ખરીફ પાક વીમા ચૂકવણીની લાંબા સમયથી પડતર માગણીનો આખરે ઉકેલ આવ્યો છે. ટોચના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાનો કુલ 319 કરોડનો પાક વીમો મંજૂર કરવામાં આવેલ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સૌથી વધુ પાક વીમો જસદણ તાલુકાને 74 કરોડ ફાળવવામાં આવ્યો છે. જ્યારે સૌથી આેછો લોધીકા … Read More

 • suresh prabhu and rupala
  કાલે રાજકોટમાં સુરેશ પ્રભુ, રૂપાલા અને ગાંધીનગરમાં યોગી આદિત્યનાથની હાજરીમાં ભાજપના સંમેલન

  લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભાજપ દ્વારા તમામ બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું છે. રાજકોટ ખાતે કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુ, પુરુસોતમ રૂપાલાની હાજરીમાં કાલે 150 ફૂટ રોડ પર આવેલા અમૃત પાર્ટી પ્લોટમાં સાંજે 5-30 વાગ્યે વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શા Read More

 • default
  ચૂંટણીપંચની લીલીઝંડી બાદ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી

  રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે મળી હતી. સામાન્ય સભાનો એજન્ડા નીકળી ગયા બાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી અને તેના કારણે સામાન્ય સભા બોલાવી ન શકાય તેવો આદેશ રાજકોટ જિલ્લા કલેકટર અને હોદ્દાની રુએ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીના આ આદેશ સામે નવેસરથી અરજી કરીને સામાન્ય સભાની મંજૂરી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL