Rajkot Latest News

 • default
  ભાજપ ઈલેકશન મોડમાં: મે માસના અતં સુધીના સંખ્યાબધં કાર્યક્રમો જાહેર કરાયા

  ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્ર્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ સહિતનાઓની ખાસ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભાજપની ટોચના આગેવાનોની બેઠક મળી હતી અને ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે અત્યારથી જ જાણે ભાજપ ઈલેકશન મોડમાં આવી ગયું હોય તેમ સંખ્યાબધં કાર્યક્રમો ફાઈનલ કરાયા છે. ભાજપના સત્તાવાર સાધનોન Read More

 • _MG_3796
  રાજકોટમાં ૮૦ ફુટ રોડ પર બ્લેડના ઘા ઝીંકી આધેડની હત્યા

  રાજકોટના ૮૦ ફુટ રોડ પર આવેલા આજીનદીના પટ્ટમાંથી બ્લેડના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં આધેડની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના મામલે થોરાળા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં થોરાળા નજીક તપાસ કરતા નામચીન શખસના પુત્રની અજાણ્યા શખસોએ હત્યા કર્યાનું ખુલ્તા પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમાટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ … Read More

 • default
  સત્તાધાર ક્રિકેટ કેમ્પ દ્રારા રાત્રી પ્રકાશ ટૂર્નામેન્ટનો ૧૯મીથી પ્રારંભ

  સત્તાધાર ક્રિકેટ કેમ્પ દ્રારા તા.૧૯થી રાત્રિ પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા ક્રિકેટ રસીક ટીમો વહેલસાર ફોર્મ ભરીલે તેવી આયોજકોએ અપીલ કરી છે. ર્ફેા તા.૧૪–૪ શનિવાર સુધી સ્વીકારવામાં આવશે. ફોર્મ મેળવવા સંદિપભાઇ મો.૯૪૨૬૯ ૩૬૩૬૬ ‘હાઉઝેટ સ્પોર્ટસ’ રજપૂત પરા, કોર્પેારેશન ચોક, જીણુભ ૯૮૨૪૮ ૭૩૮૮૯, શકિત ઓટો, ઓમેટા કોમ્પ્લેકસ, ઓફિસ નં.૧૪, ધરતી હોન્ડ Read More

 • default
  ભાજપ ઈલેકશન મોડમાં: મે માસના અતં સુધીના સંખ્યાબધં કાર્યક્રમો જાહેર કરાયા

  ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્ર્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ સહિતનાઓની ખાસ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભાજપની ટોચના આગેવાનોની બેઠક મળી હતી અને ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે અત્યારથી જ જાણે ભાજપ ઈલેકશન મોડમાં આવી ગયું હોય તેમ સંખ્યાબધં કાર્યક્રમો ફાઈનલ કરાયા છે. ભાજપના સત્તાવાર સાધનોન Read More

 • IMG-20180412-WA0195
  શાપર–વેરાવળની ગોલ્ડકોઈન ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ: અંદાજે ૧૫ કરોડનું નુકસાન

  ગોંડલ રોડ પર આવેલ શાપર–વેરાવળ ગામના ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ મસ્તક પોલીમર્સની બાજુમાં આવેલી ગોલ્ડકોઈન ઈન્ડસ્ટ્રીઝ પા.લી.નામની ફેકટરીમાં ગત મોડી રાત્રીના ભીષણ આગ લાગતાં અંદાજે રૂા.૧૨થી ૧૫ કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની ફાયર બ્રિગેડમાંથી મળતી વિગત મુજબ ગઈકાલે બુધવારના દિવસે શાપર–વેરાવળના ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રજા હોય તે દરમ્યાન ગઈકાલે મોડી રાત્રીન Read More

 • default
  રાજ્યમાં ૭૪ સિવિલ જજ દ્રારા એડહોક સમયગાળો ગાળો સિનિયોરિટીમાં ગણવા હાઇકોર્ટમાં પિટિશન કરી

  રાજ્યની જુદી જુદી અદાલતોના 74 જેટલા સિવિલ જજોએ તેમના એડહોક તરીકેના સમયગાળાને સિનિયોરિટી લિસ્ટ, પગાર ધોરણ સહિતની બાબતોમાં સામેલ કરવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા સરકાર અને હાઇકોર્ટ રેજિસ્ટ્રારને નોટિસો આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ 2011-12ની બેંચના 74 જેટલા સિવિલ જજોએ સરકાર તેમજ હાઇકોર્ટ દ્વારા તેમની એડહોક સવિર્સ માન્ય નહી રાખવા બાબતે તેમને અન્યાય થયો … Read More

 • DSC_1921
  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ભાજપના ધરણાં: સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને આગેવાનો જોડાયા

  સંસદ ન ચાલવા દેવાની કોંગ્રેસની વૃતિના વિરોધમાં અને લોકશાહી બચાવો અભિયાન સાથે આજે ભાજપ દ્રારા સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં સંસદસભ્યો, મંત્રીઓ, ધારાસભ્યો, બોર્ડ–નિગમના હોદ્દેદારો, આગેવાનો સહિતનાઓએ ધરણા કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાલક્ષી સરકારી કામકાજ ચાલુ રાખી પોતાની ઓફિસમાં ઉપવાસ કર્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વડોદરામાં, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ Read More

 • PANI
  મહાપાલિકાની પે એન્ડ પાર્કની સાઈટ પર વાહન લે–વેચનું કૌભાંડ

  રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરની પાકિગ સમસ્યા ઉકેલવા માટે પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે પરંતુ આ કોન્ટ્રાકટ હવે મહાપાલિકા માટે જ માથાના દુ:ખાવા સમાન બની ગયા છે. દરમિયાન તાજેતરમાં પે એન્ડ પાર્કની સાઈટ પર ટેન્ડરની શરતો અનુસાર નક્કી કરાયેલા ચાર્જ કરતાં વધુ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી તેમજ પે એન્ડ … Continue reading Read More

 • DSC_2564
  ટાગોર રોડ પર ડિમોલિશન: છાપરા–ઓટલા–હોડિગ્સના ભુક્કા

  રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દર બુધવારે ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ અંતર્ગત શહેરના કોઈ પણ એક રાજમાર્ગ પરથી દુકાનોના માર્જિન પાર્કિંગ દબાણમુક્ત કરાવવા માટે છાપરા-આેટલા-હોર્ડિંગ્સ, રેલીગ્સ વગેરે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ટાગોર રોડ પર કિસાનપરા ચોકથી ભિક્તનગર સ્ટેશન પ્લોટ ચોક સુધીના વિસ્તારમાં બન્ને બાજુએ … Read More

 • default
  મહાપાલિકામાં ૧૯મીએ જનરલ બોર્ડ: જમીન વેચાણ, ભરતી સહિતની દરખાસ્ત

  રાજકોટ મહાપાલિકામાં આગામી તા.19 એપ્રિલના રોજ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. મેયર ડો.જૈમન ઉપાધ્યાયના આદેશથી મ્યુનિસિપલ સચિવ એચ.પી.રૂપારેલીયા દ્વારા આજરોજ આ અંગેનો એજન્ડા પ્રસિÙ કરી દેવાયો છે જેમાં જમીન વેચાણ, સિટી ઈજનેર તેમજ ચિફ એકાઉન્ટન્ટ ભરતી સહિતની આઠ દરખાસ્તો સમાવિષ્ટ છે. જો કે દરખાસ્તો કરતાં ભાજપ અને કાેંગ્રેસના નગરસેવકોએ મુકેલા સવાલોની સંખ્યા વધી ગઈ … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL