Rajkot Latest News

 • રેસકોર્સ રિંગરોડ પર પખવાડિયા સુધી ફ્રી વાઈફાઈ બધં કરતી મહાપાલિકા

  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રેસકોર્સ રિંગરોડ પર આગામી પખવાડિયા સુધી ફ્રી વાઈફાઈની સેવા બધં રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રેસકોર્સની પાળીઓના રિનોવેશનની કામગીરી ચાલી રહી હોય તે અંતર્ગત કરાયેલા ખોદકામમાં કેબલિંગ દૂર કરવામાં આવતાં આ સુવિધા ખોરવાઈ ગયાનું આજે અધિકારી વર્તુળોએ જાહેર કયુ હતું. વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા એક સાહથી રેસક Read More

 • મહાપાલિકામાં આજે ‘રજાથોન’: મોટાભાગનો સ્ટાફ રજા ઉપર..

  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રાજકોટ મેરેથોન–૨૦૧૮નું સુપરડુપર હિટ આયોજન કરવામાં આવ્યા બાદ છેલ્લા ૩૫ દિવસથી આ આયોજનમાં જોતરાયેલો સ્ટાફ થાક ઉતારવા માટે સામૂહિક રીતે પર રજા પર ઉતરી જતાં આજે જાણે ‘રજાથોન’ હોય તેવા દ્રશ્યો મહાપાલિકા કચેરીમાં નજરે પડયા હતા. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર પણ આજે નવી દિલ્હી જવા રવાના થતાં સ્ટાફ માટે ‘ગુરુ ગયા ગોકળ … Read More

 • default
  એરપોર્ટ રોડ પરથી ગેરકાયદે ચબુતરો દૂર કરાવતી મહાપાલિકા

  રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર રેલવે ફાટકથી આગળની ગોળાઈમાં હાઈરાઈઝડ બિલ્ડિંગની સાઈટની બાજુમાં રસ્તાની વચ્ચોવચ્ચ ગેરકાયદેસર રીતે નિર્માણ કરાયેલો ચબૂતરો સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા દૂર કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર રેલવે ફાટકની આજુબાજુમાં રેંકડીઓ ઉભી રા Read More

 • default
  આજે રાતની ઓખા–જયપુર ટ્રેન દોઢ કલાક મોડી

  સાહમાં દર સોમવારે રાત્રે ઉપડતી ઓખા–જયપુર ટ્રેન આજે રાજકોટથી દોઢ કલાક મોડી ઉપડશે. વારાણસી–ઓખા એકસપ્રેસ ટ્રેનની રેક ઓખા–જયપુર એકસપ્રેસમાં લાગતી હોય છે, પરંતુ વારાણસી–ઓખા ટ્રેન આજે પાંચ કલાક મોડી આવતા તેની અસરથી ઓખાથી સોમવારે સાંજે ૭ વાગ્યે ઉપડતી ઓખા–જયપુર એકસપ્રેસ આજે રાત્રે ૯–૩૦ વાગે રવાના થનાર છે. જે રાજકોટ ખાતે રાત્રે ૧૧.૫૦ને બદલે મોડી રાત્રે … Read More

 • default
  વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનનાર લોકો માટે આવતીકાલે વધુ બે લોક દરબાર

  રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારોએ તેના સ્વજનો ગુમાવ્યાનું ભુતકાળ પોલીસ ચોપડે ચીતરાયેલો છે ત્યારે ગઈ તા.૩–૨ના પોલીસ દ્રારા વ્યાજખોરોના ત્રાસ સામે લોકોને આગળ આવવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઝુંબેશને શહેર પોલીસ દ્રારા ચાલુ રાખવામાં આવ્યું છે અને વર્તમાન સમયમાં રાજકોટ શહેરમાં વ્યાજખોરીની દુષણ મોટાપાયે વકરી રહ્યું હોય આવા સમયે વ્યાજખોરોન Read More

 • default
  જિંદગીથી કંટાળી એસિડ પી લેનાર યુવાનનું મોત

  લાખાજીરાજ રોડ પર ઓમ સિલેકશન નામની દુકાન પાછળ વિશ્ર્વકર્મા મંદિર પાસે એસીડ પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. બનાવ અંગેની વિગત મુજબ જંકશન રોડ પર જુલેલાલ મંદિર પાસે રહેતો અને લાખાજીરાજ રોડ પર ઓમ સિલેકશન નામની દુકાનમાં કામ કરતો રાકેશ વાસુદેવ જેશાણી ઉ.વ.૩૪ નામના સિંધી યુવાને ગત તા૧૩ના રોજ દુકાન પાસે આવેલ વિશ્ર્વકર્મા … Read More

 • default
  યાજ્ઞિક રોડ પર દુકાન પ્રકરણમાં ફરિયાદ રદ કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટ

  શહેરના યાજ્ઞીક રોડ પર આવેલ કુબેર કલાસીકમાં આવેલી ત્રણ દુકાનના તાળા તોડી કબજો જમાવવાના પ્રકરણમાં આરોપી આગોતરા સાથે ફરિયાદ રદ કરવાની હાઈકોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. દુકાનના ભાડુઆતને માથાભારે શખસો અવારનવાર ધમકી આપતા હોય પોલીસ માથાભારે શખસો સામે ન્યાય અપાવશે કે કેમ ? તેમજ હજુ સુધી પોલીસ આરોપીઓ સામે તપાસમાં નિષ્ક્રીયતા દાખવતી હોય … Read More

 • default
  નાનામવા પાસે દરજી પરિવારના બધં મકાનમાંથી રૂા.૧.૯૧ લાખની ચોરી

  રાજકોટમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાનની ઐસીતૈસી કરી તસ્કરો બેફામ બન્યા છે. નાનામવા મેઈન રોડ પર આવેલ દીપવન પાર્કમાં તસ્કરોએ બધં મકાનના તાળા તોડી રોકડ, દાગીના મળી કુલ ૧.૯૧ લાખની ચોરી કરી જતાં સનસનાટી મચી જવા પામી છે. દરજી પરિવાર લપ્રસંગમાં ભાવનગર ગયો હતો અને રેઢા મકાનના તાળા તોડી તસ્કરો રોકડ, દાગીના ઉઠાવી ગયાનું બહાર … Read More

 • default
  વેલનાથપરામાં દેવીપૂજક યુવાનનો ઝાડમાં ગળાફાંસો ખાઈ આપઘાત

  શહેરની ખોખડદળ નદીના પુલ પાસે આવેલ વેલનાથ સોસાયટીમાં રહેતા દેવીપૂજક યુવાને ઘર પાસે આવેલા બાવળના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક વર્ષ પહેલા વિજશોક લાગતા એક હાથ કપાઈ ગયો હોય જીંદગીથી કંટાળી ગયો હોવાની શકયતાથી પગલું ભર્યાનું બહાર આવ્યું છે. માતા બહારગામ ગયા હોય નાની બેન સાથે … Read More

 • default
  હીરામનનગરમાં બેભાન થઈ જતાં મહિલાનું મોત

  રૈયારોડ પર આવેલ હનુમાનમઢી પાસે હિરામનનગરમાં રહેતી પુષ્પાબેન દુર્ગેશભાઈ રાણા ઉ.વ.૫૦ નામના મહિલા આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL