Rajkot Latest News

 • default
  રાજકોટમાં ટાઢાબોળ પવન સાથે ઠંડીનું જોર યથાવત

  કાશ્મીરમાં થયેલી હિમવર્ષા અને ઉત્તરના રાયમાં વરસાદ પડતાં વાતાવરણમાં તેની અસર જોવા મળી છે અને સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ટાઢાબોળ પવન સાથે ઠંડીનું જોર યથાવત રહ્યં છે. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૪.૭, ભુજમાં ૧૪.૨, નલિયામાં ૧૧.૨, સુરેન્દ્રનગરમાં ૧૫.૩, કંડલામાં ૧૫.૫, અમરેલીમાં ૧૫.૪, મહુવામાં ૧૪.૩, ભાવનગરમાં ૧૬.૬, પોરબંદરમાં ૧૭.૨, વેરાવળમાં ૧૮.૪, ઓખામાં ૨૧.૨ ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાનન Read More

 • મહાપાલિકાના રાજનગર સર્કલમાં ન પુરુષોની પ્રતિમાથી હોબાળો

  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના વિવિધ ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક આઈલેન્ડનું પીપીપી ધોરણે મતલબ કે જનભાગીદારીથી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અલબત્ત, જે તે ડેવલપર દ્રારા તેની ડિઝાઈન મહાપાલિકામાં મંજૂર કરાવવાની રહે છે ત્યારબાદ જ મંજૂર થયેલી ડિઝાઈન અનુસાર ડેવલપમેન્ટ કરવાનું રહે છે. દરમિયાન તાજેતરમાં શહેરના નાનામવા મેઈન રોડ પર રાજનગર ચોકના ટ્રાફિક સર્કલમાં ૬ ન … Read More

 • default
  વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અસામાજિક તત્વો દ્રારા દબાણ

  વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, વાવડીથી ગોંડલ રોડ પર જતાં મેઇન રોડ ઉપર ફાલ્કન પમ્પસ પ્રા.લી. પાછળ અસામાજીક–માથાભારે તત્વો દ્રારા રાજકોટ મહાનગરપાલીકાની જગ્યા પર અનઅધિકૃત રીતે દબાણ કરી જગ્યા વાળી લીધી છે તે જગ્યામાં માથાભારે લોકો દ્રારા લાકડાનો તથા પ્લાસ્ટીકનાં ભંગારનો હજારો ટનનો ધંધો કરે છે. વાવડી ગામ તથા આજુ બાજુની નાની મોટી ફેકટરીઓને અડીને હજારો મણ … Read More

 • default
  ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને રાધિકાનાં અંગદાન પર બનાવી શોર્ટ ફિલ્મ

  ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. પ્રેમનાં સ્વીકારનો પવિત્ર દિવસ. પરંતુ આ દિવસ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યો માટે એક આગવું સ્થાન ધરાવે છે. કારણકે એ દિવસ એમના એક સક્રિય સભ્ય ભાવનાબેન મંડલીની લાડકી દીકરી રાધિકાનો (જેના અંગદાન ૨૪ એપ્રિલ ૨૦૧૬ પછી સૌરાષ્ટ્ર્રમાં અંગદાનની ઘણી જાગૃતિ આવી) જન્મદિવસ છે. આ દિવસને એક આગવી રીતે ઉજવવાનું ઓર્ગન ડોનેશન … Read More

 • default
  સોમનાથ–અમદાવાદ એકસપ્રેસમાં એસી ચેર કોચ કાયમીના બદલે માત્ર એક માસ વધારાયાની ઘોષણા

  રાજકોટ : પિમ રેલવે તત્રં દ્રારા અગાઉ સોમનાથ–અમદાવાદ–સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાં (નં.૧૯૧૨૦–૧૯૧૧૯) હંગામી ધોરણે એક એસી કાર કોચ જોડવામાં આવ્યો હતો, જેને ભારે આવકાર સાંપડતા ઉતારૂઓની માગણી અને રજૂઆતોને ધ્યાને લઈને વધુ માત્ર એક માસ એટલે ફરી હંગામી ધોરણે ૩૧ માર્ચ સુધી એસી ચેર કાર કોચ લગાવવાની ઘોષણા કરી છે. જો કે, ખૂબજ લોકપ્રિયતા ધરાવતી આ … Read More

 • default
  જનાના હોસ્પિટલ પાસેથી પરિણીતા એકાએક ગુમ થતાં ફરિયાદ

  મોરબી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીની પરિણીતા ડ્રેસ સિવડાવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા અને જનાના હોસ્પિટલ પાસેથી ગુમ થતાં એ ડિવિઝન પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ જગદીશભાઈ ઝીંઝુવાડિયા ઉ.વ.૩૦ નામના કોળી યુવાને … Read More

 • default
  મહાપાલિકાની આવાસ યોજનાઓમાં આરસીસીના ટાંકા બનાવવાનું શરૂ

  રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.3ના રેલનગરમાં નિમિર્ત મુખ્યમંત્રી ગૃહ યોજનામાં આવાસ યોજનાની અગાસી ઉપર મુકેલા સિન્ટેક્સના ટાંકા બબ્બે વખત ધડાકાભેર તૂટી પડતાં એક વખત સિન્ટેક્સ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી વખત પણ તે જ આવાસ યોજનામાં ટાંકો તૂટી જતાં હવે મેયરે કરેલા સુચનના પગલે તમામ આવાસ યોજનાઆેમાં આરસીસીના ટાંકા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું … Read More

 • default
  વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા કિશોર જાદવ

  વોર્ડ નં.૪ની પેટાચૂંટણીમાં સમાજિક કાર્યકર કિશોરભાઇ જાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ‘ટ્રેકટર ચલાવતા ખેડૂત’નું નિશાન રાખ્યું છે. કિશોરભાઇ જાદવ સાથે કાર્યકર્તાઓએ ‘આજકાલ’ની મુલાકાત લીધી હતી. વોર્ડ નં.૪ની પ્રજા પરિવર્તન ઇચ્છે છે જેથી આપણી મતની કિંમત થાય અને દલિત, પિડિત, શોષિત ગરીબ પ્રજાનો ઉધ્ધાર થાય તેવા હેતુથી આપણે જ પરિવર્તન લાવવું પડશે તેથી વોર્ડ નં.૪ના … Read More

 • default
  વડાપ્રધાન મોદીની મુલાકાત લેતાં મુખ્યમંત્રી રૂપાણી

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દિવસથી દિલ્હીમાં છે. રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ વિજયભાઈ રૂપાણીએ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતની સ્થિતિ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આગામી તા.૧૯થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નર્મદાના પાણીનો મુદ્દો પણ આગામી દિવસોમાં વિકારળ સ્વરૂપ ધારણ કરે અને પાણીની તંગી સર્જાય … Read More

 • electricity-640x356
  ગુજરાતની માઠી: પાણી પછી હવે વીજળીની પણ અછત

  આ વખતે ઉનાળો ગુજરાતીઓ માટે આકરો સાબિત થશે. એકબાજુ પાછલા દરેક ઉનાળાથી ગરમી વધી રહી છે તો બીજી બાજુ આ વખતે સરકારે ઉનાળાની શઆત પહેલા જ રાયમાં પાણીની અછત રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. હવે તેટલું પૂરતુ ન હોય તેમ રાયમાં વિજળીની પણ તંગી પડવાના એંધાણ છે. સમગ્ર મામલાની જાણકારી રાખનારા એક ઉચ્ચ સરકારી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL