Rajkot Latest News

 • default
  ગુજરાતમાં ગુરૂવારે એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના 93 કેસઃ પ્રજામાં ફફડાટ

  ગુરુવારે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂના 43 કેસો નાેંધાતા પ્રજામાં ફરી એકવાર ભયનો માહોલ છવાયો છે.એક તરફ આ બિમારીના લીધે અનેક લોકો મૃત્યુના મુખમાં ધકેલાયા છે અને આ ગંભીર રોગ ના કેસો દિન-પ્રતિદિન વધતા જાય છે ત્યારે રાજ્યનું આરોગ્ય ખાતુ સ્વાઈન ફ્લુના કહેરને ડામવા સરેઆમ નિષ્ફળ નિવડયું હોય તેવી સ્થિતિ સજાર્ઈ છે. રાજ્યના … Read More

 • default
  રાજકોટમાં 4500 સફાઇ કામદારોની હડતાલ-મહારેલીઃ ટીપરવાનની ચાવી કાઢી લઇ રોકવા પ્રયાસ

  રાજકોટ શહેરમાં આજે મહાપાલિકાના કાયમી અને કોન્ટ્રાકટ બેઈઝ સહિતના કુલ 4500 સફાઈ કામદારોએ હડતાલ પાડી મહારેલી યોજી મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ શોષણ બંધ કરીને ભરતી શરૂ કરવા માગણી કરી હતી. સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પવંદના અને કાશ્મીરના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને મૌન રેલી યોજવામાં આવી હતી. દરમિયાન … Read More

 • VOLVO
  રાજકોટ-અમદાવાદ એસ.ટી. વોલ્વોમાં મુસાફરોને પાંચથી 10 ટકા ડિસ્કાઉન્ટ

  ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી ટ્રાવેલ્સ કંપનીઆેની બસમાં મુસાફરી કરતાં મુસાફરોને પિબ્લક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરફ લાવવા માટે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ-અમદાવાદ એસ.ટી. વોલ્વોના મુસાફરોને પાંચથી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વધુમાં આ અંગે રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, આેનલાઈન … Read More

 • default
  ટ્રેઝરી કચેરીના સૌરાષ્ટ્ર-કચ્છના 28 સહિત 113 અધિકારીઆેની બદલી

  હિસાબ અને તિજોરી નિયામકની કચેરી (ટ્રેઝરી કચેરી)ના સૌરાષ્ટ્ર-કચ્છના 28 સહિત 113 અધિકારીઆેની બદલીના હુકમો કરવામાં આવે છે. રાજકોટ ખાતે ફરજ બજાવતા નાયબ હિસાબનીસ ગીતાબેન હિતેષકુમાર તેરૈયા, વાંકાનેરના ભૂપેન્દ્ર બાવડા, જૂનાગઢના ગોગનભાઈ આેડેદરા, કુતિયાણાના જેઠાભાઈ કાઠી, સુરેન્દ્રનગરના હષાર્બેન ત્રિવેદી, રાજકોટના માલતીબેન જોશી, સુરેન્દ્રનગરના ઘનશ્યામભાઈ પરમાર, ભુજના દિવ્યા ઠકકરનો બ Read More

 • default
  1466 સ્ટાફ નર્સોને નિમણૂંકપત્રો એનાયત કરતા નાયબ મુખ્યમંત્રી

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, છેવાડાના નાગરિકોને તાત્કાલિક તથા ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે રાજય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધયા¯ છે ત્યારે નવનિયુક્ત સ્ટાફ નર્સો દદ}આેને સારી સારવાર થકી રાજય સરકારની પ્રતિષ્ઠાના એમ્બેસેડર બની આગવી ભૂમિકા અદા કરે તે જરુરી છે. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ હેલ્થમાં નવા જોડાઈ … Read More

 • default
  જવાનોની શહીદીના શોકમાં ભાજપના તમામ કાર્યક્રમો રદ

  કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અને જવાનોની શહીદીના શોકમાં ભાજપે તેમના આજના તમામ કાર્યક્રમો રદ જાહેર કર્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે સુજલામ્ સુફલામ્ યોજનાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર હતો તે રદ થયો હોવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર અને જામનગર સંસદીય બેઠકની સ Read More

 • default
  રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારોઃ જંગી સભાને સંબોધન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. હવે આજે બપોરે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી વલસાડના ધરમપુર નજીકના લાલ ડુંગળી ખાતે એક જંગી જાહેર સભાને સંબોધન કરતા મોદી સરકારની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે એનડીએ સરકારની એક્સપાયરી ડેઈટ નક્કી થઈ ગઈ છે તેમાં રાફેલનો મુદ્દાે … Read More

 • default
  ‘રૂડા’ દ્વારા આવાસ યોજનાના લાભાર્થી માટે રવિવારે લોનમેળો

  રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) કચેરી દ્વારા આગામી તા.17ને રવિવારે કચેરીના સંકુલમાં સવારે 10થી સાંજે 4 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઆે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બેન્કોમાંથી લોન કઈ રીતે મેળવવાની રહે, કોને મળી શકે, કેટલી વ્યાજસહાય મળે તે સહિતની બાબતોનું માર્ગદર્શન લોનમેળા અંતર્ગત આપવામાં આવશે. વધુમાં ‘રૂડા’ના વહીવટી અધિકારી અજુર્ન ચાવડાએ જણ Read More

 • default
  આજી-1ની સપાટી 24.70 ફૂટે પહાેંચીઃ નર્મદાનીર ઠાલવવાનું બંધ

  રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં આજી-1 ડેમ અંતર્ગત સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યું હતું. દરમિયાન હવે ડેમની સપાટી 24.70 ફૂટે પહાેંચી જતાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું મહાપાલિકાના ઈજનેરી વતુર્ળોએ જણાવ્યું હતું. વધુમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ 29 ફૂટની ઉંડાઈના આજી-1ની સપાટી નર્મદા નીરથી હાલ 24.70 ફૂટે … Read More

 • default
  સદર જુમ્મા મિસ્જદમાં કિછૌછા શરીફના મોટા પીરેતરીકત

  કિછૌછા શરીફના મોટા પીરેતરીકત સૈયદ હઝરત અબુબકર શિબલી મીયાં બાપુ અશરફીયુલ જીલાની આવતીકાલ તા.15ને શુક્રવારના રોજ રાજકોટ પધારી રહ્યા છે અને ખુશીની સાથ જણાવવાનું કે આવતીકાલે જુમ્માના રોજ સદર જુમ્મા મિસ્જદમાં કિછૌછા શરીફના મોટા પીરેતરીકત નવાસાએ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ હઝરત અબુબકર શિબલી મીયાં બાપુ અશરફીયુલ જીલાની ખાસ જુમ્માની નમાઝ અદા કરાવશે અને પોતાની આગવી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL