Rajkot Latest News

 • bhadar01
  રાજકોટનો જથ્થો અનામત રાખી ભાદરમાંથી સિંચાઇ માટે છોડાશે પાણી

  રાજકોટ શહેરથી 60 કિલોમીટર દૂર ગાેંડલ તાલુકાના ગોમટા અને દેવળાની વચ્ચે આવેલા સૌરાષ્ટ્રના શેત્રંુજી બાદ બીજા ક્રમે આવતાં સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે અંતે નિર્ણય લેવાઈ ગયો છે. ચોમાસુ નબળું જતાં તેમજ પાછોતરો વરસાદ નહીવત્ થતાં મૂરઝાતી મોલાતને જીવતદાન આપવા માટે ભાદર-1 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા નિર્ણય લેવામાં આવ્યો … Read More

 • Vijay-Rupani
  આજે મુખ્યમંત્રી રૂપાણી કચ્છ-પોરબંદરની મુલાકાતે

  પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ તથા પંચ-પટેલ, ટ્રસ્ટીઆે ના માર્ગદર્શન નીચે ખારવા સમાજના ઇષ્ટદેવ શ્રીરામદેવજી મહાપ્રભુના પ્રાગટય મહોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે ત્યારે તેમાં ખાસ હાજરી આપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપિસ્થત રહેશે. બપોરે 4ઃ30 કલાકે ચોપાટી મેદાનમાં આવેલા રામદેવજી મહાપ્રભુ મંદિરે થયેલા આ આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસગર Read More

 • default
  વેણુ-2, મોજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની સરકારની મંજૂરી

  મોડું ચોમાસુ સક્રિય થયા બાદ પણ વરસાદ ખેંચાતા ખેતીવાડીમાં કપાસ, મગફળી સહિતના ચોમાસું પાકોને જીવનદાન આપવાની જરૂર ઉભી થઈ છે ત્યારે મંત્રી જયેશ રાદડિયાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ભાદર-1, વેણુ-2 અને મોજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની મંજૂરી આપવામાં આવતા આ ડેમોની કેનાલો હેઠળના જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે. જેતપુર, ધોરાજી, … Read More

 • default
  શાપર-વેરાવળ પાસે કતલખાને ધકેલાતા ત્રણ જીવ બચાવાયા

  શાપર-વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસેથી પોલીસે એક છોટાહાથી વાહનમાંથી કતલખાને ધકેલાતા ત્રણ અબોલ જીવને છોડાવ્યા હતા. પોલીસે આ બારામાં વાહન ચાલક સહિત ત્રણ શખસોની ધરપકડ કરી હતી. લોધીકાના કાંગશીયાળી ગામે રહેતા મુકેશ રાણાભાઈ પટેલ નામના યુવાને આપેલી બાતમીને આધારે શાપર-વેરાવળ પોલીસે ગઈકાલે રાત્રીના શિતળા માતાજીના મંદિર પાસેથી પસાર થયેલા છોટાહાથી વાહન નં.જીજે01સીએકસ 9241માંથી બે Read More

 • default
  મંજૂરી વગર શાળા શરૂ કરનારને બે લાખ સુધીનો દંડઃ બોર્ડના નિયમોમાં સુધારો

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરી અને માન્યતા વગર જો કોઈ વ્યિક્ત કે સંસ્થા શાળા શરૂ કરશે તો તેવા કિસ્સામાં દોષિત ઠર્યે રૂા.1 લાખથી રૂા.2 લાખ સુધીનો દંડ કરવામાં આવશે તેવો સુધારો બોર્ડના અધિનિયમમાં કરવામાં આવેલ છે. પરીક્ષામાં ગેરરીતિના કિસ્સામાં દોષિત ઠર્યે આેછામાં આેછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા તથા … Read More

 • saurashtra-university
  સોમનાથ સંસ્કૃત યુનિવસિર્ટીના કુલપતિ તરીકે વારાણસીના મિશ્રાની નિમણૂક

  સોમનાથ સંસ્કૃતિ યુનિવસિર્ટીના કુલપતિ તરીકે ગુજરાત સરકારે બનારસ હિન્દુ યુનિવસિર્ટી (વારાણસી)ના સંસ્કૃત વિભાગના પ્રાેફેસર ડો.ગોપબંધુ મિશ્રાની નિમણૂક કરી છે. ઉત્તરપ્રદેશને ગોપબંધુ સોમનાથ સંસ્કૃતિ યુનિવસિર્ટીના વાઈસ ચાન્સેલર તરીકે ત્રણ વર્ષ તરીકે રહેશે તેવો આદેશ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અશોકસિંહ પરમારે કર્યો છે. Read More

 • default
  મહેસુલી તલાટીઆેની કામગીરી નકારાત્મક રીતે બતાવવાના થતાં પ્રયાસોનો વિરોધ

  મહેસુલી તલાટીઆેની કામગીરી નકારાત્મક રીતે બતાવવાના પંચાયત તાલાટીઆે દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા પ્રયાસોનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે રાજકોટ જિલ્લા અધિક કલેકટર પરિમલ પંડયાને રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ (વર્ગ-3) દ્વારા આવેદનપત્ર આપી આ પ્રñના નિવેડા માટે માગણી કરી હતી. મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલા, મહામંત્રી એચ.ડી. રૈયાણી સહિતનાઆેની આગેવાનીમાં અધિક કલે Read More

 • default
  રાજકોટનો જથ્થો અનામત રાખી ભાદરમાંથી સિંચાઇ માટે છોડાશે પાણી

  રાજકોટ શહેરથી 60 કિલોમીટર દૂર ગાેંડલ તાલુકાના ગોમટા અને દેવળાની વચ્ચે આવેલા સૌરાષ્ટ્રના શેત્રંુજી બાદ બીજા ક્રમે આવતાં સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે અંતે નિર્ણય લેવાઈ ગયો છે. ચોમાસુ નબળું જતાં તેમજ પાછોતરો વરસાદ નહીવત્ થતાં મૂરઝાતી મોલાતને જીવતદાન આપવા માટે ભાદર-1 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા નિર્ણય લેવામાં આવ્યો … Read More

 • BULLIAN
  પ્રારંભે ઉછળ્યા બાદ સેન્સેક્સ 227 પોઈન્ટ તૂટયો

  શેરબજારમાં આજે ઉથલ-પાથલ જોવા મળી હતી. પ્રારંભે 84 પોઈન્ટ ઉછળ્યા બાદ સેન્સેક્સમાં 227 પોઈન્ટનું ગાબડું પડયું હતું. આવી જ રીતે નિફટીએ પણ પોઝીટીવ શરૂઆત કર્યા બાદ તેમાં પણ 52 પોઈન્ટનો ઘટાડો નાેંધાયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 174 પોઈન્ટના કડાકા સાથે 37116 અને નિફટી 52 પોઈન્ટના ઘટાડા સાથે 11226 પોઈન્ટ તૂટયો હતો. … Read More

 • default
  મેટોડા ખાતે રેલવે ભરતી પરીક્ષા કેન્દ્ર વહેલું બંધ કરી દેવાતા અનેક બેકાર ઉમેદવારો નિરાશ

  રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી કર્મચારીઆેની ભરતી માટે ચાલી રહેલી પરીક્ષામાં આજે આઇઆેએન ડીઝીટલ ઝોન પરીક્ષા કેન્દ્ર વહેલું બંધ કરી દેવાતાં અનેક બેકાર ઉમેદવારોએ નિરાશ વદને પાછું જવું પડયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રેલવેમાં ગ્રુપ-ડી કર્મચારીઆેની ભરતી માટે રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી પરીક્ષા માટે રાજકોટમાં મેટોડા ખાતે ત્રણ કેન્દ્રાે નકકી થયા છે. જે Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL