Rajkot Latest News

 • sansex
  શેરબજારમાં લાભપાંચમઃ સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો

  ભારતીય શેરબજારમાં આજે લાભપાંચમની પોઝીટીવ શરૂઆતે સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઉછાળો નાેંધાયો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારીને પગલે સેન્સેક્સે આગેકૂચ કરી છે. જો કે થોડી જ વારમાં સેન્સેક્સ 100 પોઈન્ટ જેવો ઘટી પણ ગયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 53 પોઈન્ટના ઉછાળા સાથે 35215 અને નિફટી 23 પોઈન્ટના ઉછાળા સાથે 10607 ઉપર … Read More

 • DSC_5825
  રાજકોટ માર્કેટ યાર્ડમાં 1 લાખ મણ મગફળી-કપાસની આવક

  રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં હડતાલ તેમજ દિવાળીના તહેવારોની રજાઆે પૂર્ણ થતાંની સાથે જ આજે લાભપાંચમથી ફરી હરાજી સહિતના કામકાજનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે લાભપાંચમે શુભમુહૂર્તમાં વેપારીઆેએ શુકનના સોદા કર્યા હતા. વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડયા હતા. ખાસ કરીને આેઈલ મિલર્સે પણ આજથી મગફળીમાં ખરીદી શરૂ કરી દેતા એકંદરે ભાવ પણ સારા રહ્યા … Read More

 • default
  પટેલ વેપારીની હત્યાના આરોપી પિતા-પુત્રના રિમાન્ડ મગાશે

  Read More

 • PHOTO-2018-11-07-09-31-45_1
  સદર બજારની આગમાં ચાર વાહનો ભસ્મીભૂતઃ આગ લાગી કે લગાડાઈ

  શહેરના સદર બજારમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી આગમાં ચાર વાહનો રિક્ષા, એકટીવા, હોન્ડા અને મોપેડ ભસ્મીભૂત થઇ જતા લાખોનું નુકશન થયાનું બહાર આવ્યું છે.જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારવાસીઆે એકઠા … Read More

 • BUILDING
  રેસકોર્સ રિંગરોડની બાવળિયાપરા ઝુંપડપટ્ટીમાં પીપીપી યોજના જાહેર

  રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2માં રેવન્યુ સર્વે નં.478 પૈકીની જમીનમાં પોશ વિસ્તાર રેસકોર્સ રિ»ગરોડને લાગુ 4143 ચો.મી. જમીન પર ખડકાયેલી વર્ષો જૂની બાવળીયાપરા ઝુપડપટ્ટી દૂર કરીને હવે ત્યાં આગળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પીપીપી ધોરણે આવાસ યોજનાનું નિમાર્ણ કરવામાં આવનાર છે અને આ માટે આજરોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ટેન્ડર પ્રસિÙ કરી … Read More

 • default
  સરકારી કચેરીઆેમાં આજથી રજાનો માહોલઃ ફેસ્ટિવલ ફિવરમાં ઝકડાતું જનજીવન

  આજથી સરકારી કચેરીઆેમાં રજાનો માહોલ છવાઈ ગયો છે. આજે દિવાળી અને કાલે બેસતા વર્ષની રજા છે. આગળ-પાછળ રજાના ‘લટકણિયા’ કરીને મોટાભાગના અધિકારીઆે અને કર્મચારીઆે રજાની મજા માણવામા લાગી ગયા છે. બીજીબાજુ લોકો પણ માેંઘવારી, મંદી સહિતના પ્રશ્નો અને આધિ, વ્યાધિ, ઉપાધિ કોરાણે મુકી તહેવારોની મજા માણવામાં લાગી જતાં સમગ્ર જનજીવન ફેસ્ટિવલ ફિવરમાં ઝકડાઈ ગયું છે. … Read More

 • default
  લોકો પરિવાર સાથે તહેવાર મનાવે છે ત્યારે પોલીસના જવાનો સુરક્ષામાં હોય છે તૈનાત

  જયારે લોકો શહેરમાં દિવાળીનું જશન માનવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ સહિત રાજકોટ પોલીસના જવાનો હંમેશા આપણી સુરક્ષા માટે ખડે પગે રહેતા હોય છે. જેથી કોઇ દુર્ઘટના ન સજાર્ય તેમજ લોકો ખુશી ખુશી દિવાળી મનાવી શકે પરંતુ કર્તવ્ય અને સબંધોની વચ્ચે આ જવાનો કર્તવ્યને પ્રાથમિકતા આપતા હોય છે. રાજકોટમાં પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત … Read More

 • Rmc city engineer bhavesh joshi photo
  મ્યુ.સિટી એન્જિનિયર ભાવેશ જોષીનું રાજીનામું

  રાજકોટ મહાપાલિકાના પશ્ચિમ ઝોનના સિટી એન્જિનિયર ભાવેશ જોષીએ રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાપાલિકામાં રાજીનામાના ચાલતાં દોર વચ્ચે વધુ એક ક્લાસ-1 અધિકારીના રાજીનામાથી સોપો પડી ગયો છે. મ્યુનિ.કમિશનરને રાજીનામું આપીને 15 દિવસની લાંબી રજા પર ઉતરી ગયા હોવાનું કચેરીના વતુર્ળોમાંથી જાણવા મળે છે. દરમિયાન આ મામલે ઈજનેરી વતુર્ળોમાં ભારે ચર્ચા જાગી છે. … Read More

 • IMG-20181107-WA0004
  બે સ્થળેથી 22 હજારના વિદેશી દારૂ સાથે ત્રણ ઝબ્બે

  માલવીયાનગર પોલીસે ગઈકાલે રાત્રીના બે સ્થળેથી ત્રણ શખસોને રૂા.22 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી લઈ દારૂ તથા ચાર બાઈક મળી સવા લાખનો માલ કબજે કર્યો હતો. માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ધામા સહિતના પોલીસ સ્ટાફે ગઈકાલે રાત્રીના પેટ્રાેલીગ દરમિયાન પંચશીલ સોસાયટી મેઈન રોડ પર ચાલી રહેલા દારૂના કટીગને પકડી પાડયું હતું. આ સ્થળેથી … Read More

 • IMG-20181107-WA0008
  શ્રમિક પરિવારના બાળકોને કર્યું કપડાં, મીઠાઈ, ફટાકડાનું વિતરણ

  ‘ઘર ઘર મેં દિવાલી હૈ… મેરે ઘર મેં અંધેરા’ એક જુની હિન્દી ફિલ્મનું ગીત આજે પણ આપણા સમાજમાં એટલું જ પ્રસ્તુત છે. એક તરફ કેટલોક વર્ગ દિવાળીનો તહેવાર કપડા, મીઠાઈની ખરીદી અને ફટાકડા ફોડવાના આનંદ સાથે ઉજવે છે. બીજી તરફ સમાજનો બીજો વર્ગ દિવાળીના પ્રકાશ પર્વમાં જીવનના હતાશાભર્યા અંધકારનો અનુભવ કરે છે પરંતુ આવા લોકો … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL