Rajkot Latest News

 • Plnpurnew
  પાલનપુર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત: ૬નાં મોત, ૧૦ ઘાયલ

  પાલનપુર હાઈવે પર આબુ રોડ બાજુથી આવી રહેલ ટેન્કર ચાલકે માતેલા સાંઢની જેમ ટેન્કર હંકારીને સર્કલ પર આવેલ એક હોટલ પર ઉભેલા ત્રણ વાહનોને ટક્કર મારી ખુડદો બોલાવી દીધો હતો અને કુલ ૧૦ લોકોને અડફેટમાં લેતા છ વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નીપયાં છે. યારે ચારને ઈજા થતાં બે વ્યકિત ખાનગી હોસ્પિટલમાં યારે બે વ્યકિતને પાલનપુર … Read More

 • DSC_6349
  રાજકોટમાં તા.૧૧થી૧૫ એપ્રિલ યોજાશે આંતરરાષ્ટ્ર્રીય વેપાર મેળો

  સૌરાષ્ટ્ર કચ્છના હજારો એવા લઘુ ઉદ્યાેગો છે જે નિકાસ થઈ શકે તેવી અનેક પ્રાેડકટ બનાવે છે પરંતુ વિદેશમાં અનેક દેશોમાં માકેટીગ માટે ફરવું ગ્રાહકો શોધવા તેમના માટે કઠીન હોય છે. ખર્ચની દ્રિષ્ટએ પણ ના પોસાય અને સમય પણ ખુબ જોઈએ. આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૂપે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યાેગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર વેળાનું આયોજન 2015થી રાજકોટ … Read More

 • default
  ગુનાહિત તત્વો માટે સ્વર્ગ સમાન અવાવરૂ ઇમારતો તોડી પાડવા કેન્દ્ર સરકારને રિપોર્ટ કરતા સી.પી.

  ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી એ ઘટના સ્થળ પીટીસી ગ્રાઉન્ડના ખંડીયર સહિતની અવાવરૂ ઇમારતોને તોડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કેન્દ્ર સરકારને રિપોર્ટ કર્યેા છે. પીટીસી ગ્રાઉન્ડની જર્જરીત ઇમારત ઉપરાંત જંકશન પ્લોટના રેલવે કવાર્ટર, રૂખડીયા કોલોની કવાર્ટર, જુની કલેકટર કચેરી, ભકિતનગર શાળા નં.ર૦ વગેરે સરકારી ઇમારતો લાંબા સમયથી ડેમેજ હોય … Read More

 • default
  ૫૦થી વધુ શકમંદોને જોયા પણ રિક્ષાચાલકે કહ્યું, ‘એ નરાધમનો ચહેરો યાદ નથી !

  ભાવનગર રોડ ઉપર આવેલા ચુનારાવાડ ચોક પાસે શુક્રવારે લાપતા થયેલી ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ થયા બાદ પીટીસી ગ્રાઉન્ડમાંથી માથામાં પથ્થરના ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાનું બહાર આવતા વિકૃત શખસને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા હતાં. દરમિયાન માસુમ બાળકીના … Read More

 • default
  દીપક સોસાયટીમાં ફૂલના ધંધાર્થીના ઘરમાંથી રૂા.૬૭ હજારની તસ્કરી

  રૈયા રોડ પાસે કનૈયા ચોક નજીક દીપક સોસાયટી શેરી નં.૩માં રહેતા અને કિશાનપરા ચોકમાં ફલનો ધંધો કરતાં યુવાનના બધં ઘરમાંથી રૂા.૬૭,૦૦૦ની ચોરી થઇ હતી. આ બનાવ વિશે મનિષ છગનભાઇ ભીણોજા (ઉ.વ.૩૩)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગત શનિવારે સાંજે પત્ની અને સંતાન સાથે પિતાના ઘરે ગયા હતાં ત્યારે બધં રહેલા ઘરમાંથી કોઇ શખસો તાળાં તોડીને રૂપિયા … Read More

 • default
  પાટીદાર ચોક પાસે બ્રેઇન ટયુમરથી કંટાળીને પટેલ પ્રૌઢનો આપઘાત

  રાજકોટ: સાધુ વાસવાણી રોડ પાસે પાટીદાર ચોકની બાજુમાં આવેલ નંદવીલા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા પટેલ પ્રૌઢે બ્રેઇન ટયુમરથી કંટાળીને જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે જણાવ્યું કે, ગઇકાલે સાંજે નિકુંજભાઇ જમનાદાસ અંકોલા (ઉ.વ.૪૮)એ તેમના બ્લોક નં.૧૦૪માં અભેરાઇના હુક સાથે સ્કાર્ફ વડે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. તેમને લટકતાં જોઇ પરિવારે ૧૦૮ બોલાવી … Read More

 • default
  વિદેશી કંપનીને રૂા.૧.૧૦ કરોડનો ચૂનો ચોપડનાર ધ્રોલના કુખ્યાત ચીટર દંપતી સામે ઇડી દ્રારા કાર્યવાહી

  રાજકોટમાં રહેતા અને મુળ જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામના વતની ખોડા નાગજી રામાણી, તેની પત્ની નીતા સહિતના શખસો વિરૂધ્ધ હવે ઇડી દ્રારા ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ અને પ્રીવેન્શન ઓફ મની લેન્ડરીંગ એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓલો કંપનીના માલીકો ખોડા રામાણી, નીતા ઉપરાંત ભાગીદાર મીલન બોરસાણીયા વિરૂધ્ધ યુક્રેનના નાગરીક … Read More

 • default
  પોલીસને જોઈ એકિટવામાં વિદેશી દારૂ સાથે ભાગવા જતાં બુટલેગરને ઈજા

  ભાવનગર રોડ પર પીટીસીના અવાવરૂ કવાર્ટરમાં માસુમ બાળકીની બળાત્કાર કરી હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે થોરાળા સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરતા ગઈકાલે ભાવનગર રોડ વિજયનગર પાસે એકિટવામાં વિદેશી દારૂની પેટી લ, નિકળેલો બુટલેગર પોલીસને જોઈ ભાગવા જતાં એકિટવા સ્લીપ થતાં ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ … Read More

 • default
  મોરબી પાલિકાના કામનો વર્ક ઓર્ડર આપવા દોઢ લાખની લાંચના કેસમાં સુપરવાઈઝરનો છૂટકારો

  14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. પ્રેમનાં સ્વીકારનો પવિત્ર દિવસ. પરંતુ આ શુભ દિવસ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યો માટે એક આગવું સ્થાન ધરાવે છે. કારણકે એ દિવસ એમના એક સક્રિય સભ્ય શ્રીમતી ભાવનાબેન મંડલીની લાડકી દીકરી રાધિકાનો (જેના અંગદાન 24 એપ્રિલ 2016 પછી સૌરાષ્ટ્રમાં અંગદાનની ઘણી જાગૃતિ આવી) જન્મદિવસ છે. આ દિવસને એક આગવી રીતે ઉજવવાનું … Read More

 • default
  ઢેબર રોડ પર વણિક પિતા–પુત્ર દ્રારા વેપારી સાથે છેતરપિંડી

  ઢેબર રોડ વન–વે પર સદગુરુ આર્કેડમાં વણિક પિતા–પુત્રએ રૂા.૨.૨૩ લાખની કિંમતે આઠ વર્ષ પહેલા વેચેલી દુકાનનાં દસ્તાવેજ અન્યના નામે કરીને વેપારી સાથે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. આ પ્રકરણ અંગે યુનિવર્સિટી રોડ પાસે નટરાજનગર–૨માં રહેતા રાજેશ શાંતિલાલ વોરા ઉ.વ.૪૨એ મૃતક કુમારપાળ દલીચદં શાહ અને તેના પુત્ર શ્રેયાંસ શાહ રહે. હાલ બી.૧૦૦૧, શાંતિનિકેતન ઓરમ ફલેટ … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL