Rajkot Latest News

 • દૂધસાગર રોડ પર બાકીદારની મિલકત સીલ: ભાવનગર રોડ અને બ્રાહ્મણીયાપરામાં મિલકત જીની નોટિસ

  રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરીની ટેકસ બ્રાન્ચ દ્રારા આજે દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ મહેબૂબઅલી અબ્દુલભાઈના સંજરી સિલેકશનની મિલકતનો બાકીવેરો રૂા.૧.૩૨ લાખ વસૂલવા માટે તેમની મિલકત સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર રોડ પર ગુલમહોર કોમ્પલેકસમાં ચનાભાઈ ઘનાભાઈની મિલકતનો બાકીવેરો રૂા.૧.૧૮ લાખ વસૂલવા મિલકત જીની નોટિસ અપાઈ હતી. આ ઉપરાંત બ્રાહ્મણી Read More

 • default
  જામનગરના બેંક ઉચાપત પ્રકરણમાં કેશિયરે રાજકોટના ધંધાર્થીને ૧૮ લાખ આપ્યાની કબૂલાત

  જામનગરની દરેડમાં આવેલી નવાનગર બેંકના કેશીયરે રૂા. ૪૩.૫૪ લાખની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાવવામાં આવતા આરોપીને ઝડપી લઇ ત્રણ દિવસના રીમાન્ડ પર લીધો છે આ પ્રકરણમાં પોલીસે વધુ ૧૫ લાખની રકમ કબ્જે કરી છે. દરેડ જીઆઇડીસીમાં આવેલી નવાનગર કો.ઓ.બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતા ચાંદી બજાર પાસે રહેતા તેજસ મહેન્દ્ર સંઘવીએ શેર બજારમાં રકમ હારી જતા બેંકમાંથી … Read More

 • DSC_6305
  રાજકોટ એસ.ટી.બસ સ્ટેશનમાં મહાશિવરાત્રિના મેળાનો ચિક્કાર ટ્રાફિક: ૪૬ એકસ્ટ્રા બસ દોડાવાઈ

  રાજકોટના શાક્રી મેદાન સ્થિત સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનમાં મહાશિવરાત્રિના મેળાનો ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. સમગ્ર રાયમાંથી જૂનાગઢ જવા માટે મુસાફરોનો ભારે ધસારો થતાં હાલ સુધીમાં કુલ ૪૬ એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હોવાનું રાજકોટ એસ.ટી.ડેપો મેનેજર નિશાંત વરમોરાએ જણાવ્યું હતું. વધુમાં રાજકોટ ડેપો મેનેજર વરમોરાએ ઉમેયુ હતું કે, શાક્રી મેદાનની અંદર જૂનાગઢ મહાશિવરાત્રિના મેળ Read More

 • DSC_6317
  ઇન્કમટેકસ યુનિયનને વધુ સુદ્દઢ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાશે

  તમામ કર્મચારીઓ સાથે ખભેખંભા મિલાવીને કામ કરી દરેક પ્રશ્નોનો ઉકેલ અને ઉત્કર્ષ માટે કાર્ય કરવાની અમારી કટિબધ્ધતા છે તેમ આજે ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવેલાં ઈન્કમટેકસ ગેઝેટેડ ઓફીસર્સ એસો. ન્યુદિલ્હીનાં વાઈસ પ્રેસિડન્ટ ખોડુભા જાડેજા અને આઈટીઈએફના ગુજરાત સર્કલના પ્રેસીડેન્ટ દિપક ભટ્ટે વિશ્ર્વાસ વ્યકત કર્યેા હતો. તાજેતરમાં ઈન્કમટેકસ ગેઝેટેડ ઓફીસર્સ એસો. ન્યુદિલ્હીના Read More

 • IMG-20180212-WA0011
  અપહૃત બાળકીની હત્યામાં નરાધમને ઝડપી લેવા પોલીસનું રાતભર કોમ્બિંગ

  રાજકોટમાં બેફામ બનેલી ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાનની ઐસીતૈસી કરી લુખ્ખાઆે બેફામ બન્યા છે. ત્રણ દિવસમાં ત્રણ-ત્રણ હત્યાના બનાવના પગલે ખળભળાટ મચી ગયો છે. ચુનારાવાડમાંથી શુક્રવારે લાપત્તા થયેલી માસુમ બાળકીની રવિવારે પીટીસીના ગ્રાઉન્ડમાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા નશાખોર નરાધમ શખસે અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કર્યાની આશંકાએ તેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાં Read More

 • default
  રાજકોટ માર્કેટ યાર્ડમાં મહાશિવરાત્રી પૂર્વે આજે ૩,૦૦,૦૦૦ કિલો સકરિયાની આવ

  રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આજે તા.૧૨–૨–૨૦૧૮ને સોમવારની સવારે ખૂલતી બજારે ત્રણ લાખ કિલો સકરિયાની આવક થયાનું જાણવા મળે છે. મહાશિવરાત્રીએ રાજકોટના ૧૭ લાખ શહેરીજનોને ફરાળ પું પાડવા માટે સતત છેલ્લા એક સાહથી સકરિયાની આવક ચાલુ હતી. યારે આજે રેકોર્ડબ્રેક ૩ લાખ કિલોની આવક થયાનું … Read More

 • default
  રાજકોટના આંગણે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘની ઝોન કક્ષાની કાર્યકારિણી બેઠક

  રાજકોટના આંગણે આજે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના ઝોનલ જનરલ સેક્રેટરી જે.જી.માહુરકર અને પ્રેસીડેન્ટ શરીફખાન પઠાણની હાજરીમાં સંઘની કાર્યકારીણી બેઠક યોજાઈ છે. જેમાં રેલવે કર્મચારીઓની નવી પેન્શન, જાતીનો વિરોધ, સેફટી કેટેગરીમાં ખાલી જગ્યાઓ ભરવા, યુનિર્ફેામ, એલાઉન્સ તેમજ કિલોમીટર એલાઉન્સ સહિતના પ્રશ્નો હાથ ઉપર લેવામાં આવ્યા હતાં. વેસ્ટર્ન રેલવે મઝદુર સંઘની કાર્યકારીણી બેઠક અન્વય Read More

 • web
  નાનામવાનો ધો.૧૦નો વિધાર્થી સેલ્ફી લેવા જતાં ડેમમાં ગરકાવ

  સેલ્ફી લેવા જતાં મૃત્યુ થવાના બનાવો દેશ-વિદેશમાં અવારનવાર બનતા રહે છે. આવી જ એક ઘટના પડધરીના પાંભર ઈટાળા ગામની સીમમાં બની હતી. રાજકોટના નાનામવામાં રહેતો ધો.10નો વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ડેમ પર ફરવા ગયો હતો ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે તેની સાથે રહેલ મિત્રોની પુછતાછ કરતા એવી ચાેંકાવનારી વિગત મળી હતી કે, મૃતક … Read More

 • IMG_20180210_122619
  રૈયાધારમાં યુવકને મોતને ઘાટ ઉતારનારા બન્ને જેલ હવાલે

  રૈયાધારમાં ગત શુક્રવારે સાંજે સામાન્ય કારણે યુવાનને પથ્થરનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ચકચારી બનાવમાં પોલીસે ઝડપી પાડેલા બન્ને શખસને ગઈકાલે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે હત્યાના બન્ને આરોપીને જેલ હવાલે કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, હનુમાન મઢી ચોક પાસે શિવપરામાં રહેતો અને કલર કામ કરતો રવિ પ્રવિણ પરમાર ઉ.વ.૩૦ ગત શુક્રવારે રૈયાધાર વિસ્તારમાં ગયો … Read More

 • default
  રાજકોટના નિવૃત્ત શિક્ષકને ધમકાવનાર બે વ્યાજખોર મહિલાની બાબરામાંથી ધરપકડ

  રાજકોટના વ્યાજખોરીના કેસમાં સંડોવાયેલ બે મહિલાને પકડવા પોલીસે બાબરામાં તેના બ્યુટીપાર્લરમાં દરોડો પાડી બન્નેની ધરપકડ કરી હતી. આ બન્ને મહિલા સહિત ત્રણ શખસોએ કેનાલ રોડ પાસે મીલપરામાં રહેતા નિવૃત્ત શિક્ષકને વ્યાજની રકમ ઉઘરાવવા ધમકી આપી હતી. ગત તા.૪૨ના રોજ કનકરાય ચુનીલાલ મહેતાએ આ કેસમાં કોઠારીયા રોડ પાસે ગણેશ સોસાયટીમાં રહેતા બકુલ જસાણી તેમજ મુળ અમરેલીના … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL