રાખી સાવંતનો ‘બાથરૂમ’ વિડીયો થયો વાઈરલ, લોકોએ કરી ટ્રોલ

August 16, 2018 at 5:38 pm


રાખી સાવંતને ડ્રામા ક્વીન તરીકે વધારે ઓળખવામાં આવે છે. કારણ કે તે અવારનવાર એવી હરકતો કરતી રહે છે કે જેના કારણે ડ્રામા ક્રિએટ થઈ જાય છે. આવી જ હરકત તેણે તાજેતરમાં ફ્લાઈટમાં કરી હતી. રાખી સાવંત ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન અચાનક તે બાથરુમમાં જઈ અને ત્યાં ડાન્સ કરવા લાગે છે. આ ડાન્સનો વિડીયો તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ પહેલા કીકી ચેલેન્જનો વિડીયો પણ શેર કર્યો હતો.

Muje kisi ne kiki danc nAhi karane deeya 😪🤦‍♀️👩🏿

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

print

Comments

comments

VOTING POLL