rashidaily rashidaily – Aajkaal Daily
  • 01_mash
    મેષ: (અ.લ.ઇ)

    સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. વિદેશ વસતા સગા-સ્નેહી તરફથી સહકાર મળે. ધાર્મિક કાર્યમાં સફળતા રહે.

  • 02_vrushabh
    વૃષભ: (બ.વ.ઉ)

    આર્થિક પ્રશ્ર્નો હલ થાય. માનસિક ટેન્સન રહે. સગાઈના કાર્યમાં ઉતાવળ ન કરવી. મિલકતના પ્રશ્ર્નોમાં સફળતા.

  • 03_mithun
    મિથુન: (ક.છ.ઘ)

    નોકરીમાં પ્રગતિ રહે. આવકનું પ્રમાણ વધે. સ્તળાંતરની ઈચ્છા ફળે. સરકારી કાર્યોમાં ઉતાવળ ન કરવી. કર્જ ન કરવું.

  • 04_kark
    કર્ક: (ડ.હ)

    કુટુંબીજનો સાથે મતભેદો રહે. ગુસ્સાને કાબૂમાં રાખવો. ભાગીદારોને સાથ સહકાર દેવો. ધાર્મિક કાર્યથી લાભ. કર્જ ન કરવું.

  • 05_sinh
    સિંહ: (મ.ટ)

    બીજાના કાર્યોમાં દખલગીરી કરવાથી જાળવવું. રાજકીય લાભ. વિચારોમાં એકાગ્રતા કેળવવી લાભદાયક રહે. લગ્નજીવનમાં જાળવવું.

  • 06_kanya
    કન્યા: (પ.ઠ.ણ)

    નોકરીમાં કોઈ પરિવર્તન ન કરવું. યાત્રા પ્રવાસમાં અનુકુળતા. સંતાનોની સગાઈના કાર્યમાં સફળતા. પ્રવાસ થાય.

  • 07_tulla
    તુલા: (ર.ત)

    સામાજિક પ્રતિષ્ઠા જળવાઈ રહે. સંતાનોની સગાઈ-લગ્ના કાર્યોમાં સફળતા. પ્રવાસ થાય.

  • 08_vrushik
    વૃશ્વિક: (ન.ય)

    લખાણ કે દસ્તાવેજોના કાર્યેમાં સફળતા રહે. જીવનસાથીનો સાથ સહકાર મળે. કર્જમાં રાહત થાય.

  • 09_dhan
    ધન: (ભ.ધ.ઢ.ફ)

    ભાગીદારો સાથે મતભેદો ટાળવા. નોકરીમાં સ્થીરતા રાખવી. રોમાન્સમાં સફળતા રહે.

  • 10_makar
    મકર: (ખ.જ)

    શેર સટ્ટામાં જાળવવું. નોકરીમાં લાભ રહેવાનો. વાણી ઉપર કાબૂ રાખવો. વિદેશથી લાભ રહે.

  • 11_kumbh
    કુંભ: (ગ.સ.શ)

    નોકરીમાં ઉપરી વર્ગ સાથે મતભેદો ટાળવા. નવી યોજનામાં સફળતા. કાર્યક્ષેત્રનો વિકાસ થવાનો.

  • 12_meen
    મીન: (દ.ચ.ઝ.થ)

    કિંમતી ચીજવસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. અટકતા કાર્યોને વેગ મળે. વીલ વારસાથી લાભ રહે.

Most Viewed News
VOTING POLL