રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પરીણામ જાહેર,
August 29, 2018 at 7:28 pm
રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પરીણામ જાહેર, 50,000 ઉમેદવારોમાંથી 55ની પસંદગી. કાલે કોને મળશે એપોન્ટમેન્ટ લેટર તેની યાદી માટે જુઓ આજકાલનું ફેસબુક પેજ.