TV પર પરત ફરશે બાલિકા વધૂની આ સ્ટાર

August 7, 2018 at 11:14 am


ટીવી અભિનેત્રી રુપ દુર્ગાપાલ 1 વર્ષ પછી ટીવીના પડદે પરત ફરવા જઈ રહી છે. અગાઉ તે બાલિકા વધુ અને કુછ રંગ પ્યાર કે ઐસે ભીમાં જોવા મળી હતી. રૂપ હવે પ્યાર તુને ક્યા કિયા સીરીયલમાં જોવા મળશે.

રુપએ આ સીરીયલમાં કામ કરવા અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું હતું કે તે તેને ગંભીર ઈજા થઈ હતી જેથી તે શો કરવાનું ટાળતી હતી પરંતુ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તે ટીવી પર પરત ફરી રહી છે.

print

Comments

comments

VOTING POLL