Samsung એ 6 સ્માર્ટફોન પર ઘટાડી કિમંત

June 13, 2018 at 1:49 pm


જો તમે નવા સ્માર્ટફોન લેવાની તૈયારીમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. સેમસંગના 6 અમુક સ્માર્ટફોનની કિમંતોમાં ઘટાડો થયો છે. આમાં Samsung Galaxy S8, Galaxy J7 Duo, Galaxy J7 Prime 2, Galaxy J7 Nxt (32GB), Galaxy J2 (2018) और Galaxy J2 (2017)નો નામનો સમાવેશ થાય છે.

કિમંતની જાણકારી મુંબઈ બેસ્ટ રિટેલર મહેશ ટેલિકોમથી મળેલ છે. Samsung Galaxy S8ની વાત કરે તો ગયા વર્ષે આ સ્માર્ટફોનમાં 45990 રૂપિયામાં લોન્ચ કર્યો છે. અત્યારે 8000 રૂપિયાની છૂટ સાથે મળેલ છે..અત્યારે આ ફોન 37990 રૂપિયાના સેલમાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની સીધી ટક્કર OnePlus 6 સાથે છે.

સેમસંગએ હાલમાં જ Galaxy J7 Duo સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, કિમંતની વાત કરે તો 14990 રૂપિયા છે. પહેલા 16990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 2000 રૂપિયામાં છૂટ આપેલી છે. આના સિવાય Galaxy J7 Prime 13990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. હવે 12990 રૂપિયામાં સેલ કરવામાં આવશે। આના સિવાય 1000 રૂપિયાની પણ છૂટ પણ છે.

આ સિવાય Samsung Galaxy J7 Nxtમાં 32gb વેરિયન્ટની કિમંતમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સ્માર્ટફોન કંપનીની બજારમાં 12990 રૂપિયામાં બહાર પાડ્યો હતો. હવે આ ફોન 10990 રૂપિયાના સેલમાં મળી રહ્યો છે. આ ફોનમાં 2000 રૂપિયાની છૂટ મળી રહી છે. આ વર્ષે એપ્રિલમાં સેમસંગએ Galaxy J2(2018) સ્માર્ટફોન લોન્ચ ર્ક્યો હતો. આમ ફોનમાં 500 રૂપિયાની છૂટ મળી રહી છે. આ કંપનીએ 8190 રૂપિયામાં લોન્ચ કર્યો હતો, હવે 7690 રૂપિયામાં સેલ કરવામાં આવશે.

આખરી Samsung Galaxy J2 (2017) સ્માર્ટફોનની વાત કરે તો ગયા વર્ષે 7390 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે 1200 રૂપિયા સુધીની છૂટ પછી 6190 રૂપિયામાં સેલમાં મળી રહેલ છે.

print

Comments

comments

VOTING POLL