સનાયા બની રો એજન્ટ, શેર કર્યું પોસ્ટર

August 17, 2018 at 5:18 pm


ટીવી સ્ટાર સનાયા ઈરાની ફરી એકવાર અભિનય કરતી જોવા મળશે. સનાયા એક વેબ સીરીઝ સાથે ટીવી પર પરત ફરવાની છે. સનાયાએ તેની આ વેબ સીરીઝનું પોસ્ટર તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. આ સીરીઝનું નામ ઝિંદાબાદ છે અને તેમાં સનાયા રો એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. વેબ સીરીઝ વિક્રમ ભટ્ટ બનાવી રહ્યા છે..

print

Comments

comments

VOTING POLL