Saurashtra Kutch

 • shivratri
  શિવાલયોમાં ગુંજયો હર..હર..મહાદેવનો નાદ: આજે મહાશિવરાત્રી

  આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે. સૌરાષ્ટ્રભરમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારથી જ શિવાલયોમાં હર..હર..મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારે મહાઆરતી, મહાપૂજા, દ્રઅભિષેક, લધુદ્ર યજ્ઞ, શ્રૃંગારપૂજા, દીપમાળા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ગામે-ગામ શોભાયાત્રા, ધર્મસભા યોજાઈ હતી. ભકતજનોને ભાંગ તેમજ મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. સવ Read More

 • shivrati melo
  જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો જામ્યો: રાત્રે રવાડી

  નવનાથ, ચોસઠ જોગણીઓ, ચોયર્સિી સિધ્ધોના જ્યાં બેસણા છે અને 33 કરોડ દેવતાઓનો જ્યાં વાસ છે તેવા ગરવા ગિરનારની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવમના સાનિધ્યમાં ભરાતો મહાશિવરાત્રીનો મેળો આજે તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આજે રાત્રે નાગા બાવા સાધુના સરઘસ બાદ રાત્રે 12ના ટકોરે મૃગીકૃંડમાં શાહી સ્નાન કયર્િ બાદ ભવનાથના મેળાની પૂણર્હિતી થશે. મહાશિવરાત્રીનો મેળો અને … Read More

 • IMG-20170224-WA0006
  ભવનાથ મહાદેવ મંદિર વેદઋચાઓથી ગુંજી ઉઠયું ઉદ્યોગપતિ મુછાળા પરિવાર દ્વારા શિવમહાપૂજા

  જૂનાગઢમાં મહાશિવરાત્રીની ભવ્‌ય અને દિવ્ય શિવાલય ખાતે દર વર્ષનીજેમ આ વર્ષ પણ શિવરાત્રીની મહાપૂજા અને સાકાત્મક લઘુદ્રનું પૂણ્ય પ્રખર શિવભકત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દાતા અણભાઈ મુછાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ભવનાથ મંદિરનો ર્જીણોધ્ધાર કરનાર શિવભકત અણભાઈ મુછાળાએ ધારીના સરસીયા ગામે વતનમાં ભવ્ય શિવમંદિરનું નિમર્ણિ કરેલ છે. મુંબઈના ઉદ્યોગપતિ, બિલ્ડર, સુરજ ફનવર્લ્ડ અને ધા Read More

 • default
  સાવરકુંડલામાં કાલે કૃષિમેળો: મંત્રી પાલા, માંડવિયા, વઘાસિયા, સાપરિયા હાજરી આપશે

  આત્મા પ્રોજેકટ-ખેડૂત તાલીમ કેન્ અને બાગાયત વિભાગ-અમરેલીના સંયુક્ત ઉપક્રમે તા. રપ ફેબ્રુઆરી-ર017ના રોજ મહુવા રોડ-સાવરકુંડલા ખાતે જિલ્લા કક્ષ્ાાના કૃષ્ાિમેળો અને કૃષ્ાિ પ્રદર્શન યોજાનાર છે. આ કાર્યક્રમના અનુસંધાન તથા તેના આયોજન અર્થે કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષ્ાસ્થાને અમરેલી ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેકટર રાણાએ કાર્યક્રમ સંબંધિત તૈયારી અને તેના સંબંધિત વિગતો મેળવી હતી. આ કાર Read More

 • default
  જૂનાગઢ કોર્પોરેશનના બજેટમાં બિનજરી ખર્ચનો સમાવેશ કરતા વિપક્ષ દ્વારા વિરોધ

  દામોદર કુંડ, કાળવા ચોકના ફરગ્યુશન પુલ માટે બિનજરી ખર્ચ તેમજ બજેટમાં ગાર્બેજ ટેકસના આકરાં વેરા સહિતના પ્રજાના પૈસાનો બિનજરી વેડફાટ કરતાં શાસકો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા શાસકોનો વિપક્ષી નેતા તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા ઉગ્ર વિરોધ કરેલ છે. જૂનાગઢ કોર્પોરેશનમાં તાજેતરમાં જ બજેટમાં પ્રજા ઉપર સફાઈના ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ગાર્બેજ ટેકસના ઘર … Read More

 • default
  વેરાવળ: ગેરકાયદે ખાણની બાતમી આપ્યાની શંકાથી બે યુવાનો ઉપર ઘાતકી હમલો

  વેરાવળ-તાલાલા રોડ પર ગોવિંદપરા ગામ નજીક ઘાંટવડના પાંચ ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગને બાતમી આપ્યાના શંકાને ઘાંટવડના જ બે વ્યક્તિઓ પર હથિયારો વડે ઘાતક હમલો કરેલ જેમાં ગંભીર રીતે ઘવાયેલા બન્નેમાંથી એકને વેરાવળ અને બીજાને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે ઘાંટવડમાં ખાણ ચલાવવા શખસ સહિત પાંચ શખસો સામે રાયોટીંગ સહિતના વિવિધ … Read More

 • default
  અમરેલી: નાગેશ્રી પોલીસ સ્ટેશનના એએસઆઈને માર મારી રોકડ-મોબાઈલની લૂંટ

  Read More

 • default
  સોમનાથ મંદિરે યાત્રિકોની સલામતી અને વ્યવસ્થા માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત

  બાર દિવ્ય જયોતિર્લિંગના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વે મંદિરની સુરક્ષા અને યાત્રિકોની સલામતી-વ્યવસ્થા માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગીર સોમનાથ જિલ્લાના 33 વર્ષિય યુવાન-તરરીયા એવા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે વિગત આપતાં જણાવ્યું કે, સોમનાથ ટ્રસ્ટ-વહીવટી તંત્રના સંકલનથી ટ્રાફિક પાર્કિંગ અને દર્શનાર્થીઓમાટે પ્રવેશ-બહાર નીક Read More

 • mahadev
  ઉપલેટાના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા

  મહાશિવરાત્રી નિમિત્ત ઉપલેટામાં વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતાં. શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવે ત્રિલોકનાથ મહાદેવ મંદિરના શિવજીને ખાસ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે શિવરાત્રી નિમિત્તે ભકતો માટે ખાસ પ્રકારની પુજાદર્શન, આરતી, મંદિરના પુજારી પાર્થ ગોસ્વામી દ્વારા આયોજન કરાયું છે. વિવિક શિવાલયોમાં ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. ઉપલેટા નગરપ્ Read More

 • default
  કાંગારુંઓ સામે ભારત ઘૂંટણીયે: કોહલી, પુજારા, વિજય સસ્તામાં ઉડયા

  પૂનામાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી બેટિંગમાં આવેલી ભારતની ટીમની અત્યંત કંગાળ શઆત થઈ હતી અને 44 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી. મુરલી વિજય 10, વિરાટ કોહલી 0 અને ચેતેશ્ર્વર પુજારા 6 રન બનાવી સસ્તામાં પેવેલિયન ભેગા થઈ જતાં ભારત … Read More

Most Viewed News
VOTING POLL