Saurashtra Kutch

 • IMG-20171016-WA0018
  સાવરકુંડલા: કાર સાથે ધડાકાભેર અકસ્માત થતાં મોટરસાઈકલચાલકનું મોત

  સાવરકુંડલા-મહવા માર્ગ ઉપર છાસવારે નાનામોટા અકસ્માત સર્જાય રહ્યા છે જેના પરિણામે અનેક લોકોને નાનીમોટી ઈજા થવાના બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં દિવાળીના દિવસો હોય. વાહનની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક વધી જવાથી વધુ અકસ્માત થયા છે ત્યારે ગઈકાલે સાવરકુંડલા તાલુકાના લુવારા રામગઢ વચ્ચે એક કાર અને મોટર સાઈકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા મોટર સાઈકલ ચાલકને … Read More

 • default
  કેશોદમાં ત્યકતાને પ્રેમનું નાટક કરી મંદિરમાં લગ્ન બાદ પાંચ વર્ષ જાતીય શોષણ બાદ કાઢી મુકી

  કેશોદની ત્યકતાને લગ્નની લાલચ આપી મંદિરમાં લગ્ન કયર્િ બાદ રજીસ્ટ્રેશન ન કરાવી વર્ષો સુધી શારીરીક શોષણ અને સ્ત્રીધન ઓળવી જનાર વિપ્ર શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ પીડીતાએ સોડીયમ સોસાયટીમાં રહેતા મયુર મનસુખભાઈ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત 29/7/12થી લઈ 2017 સુધીમાં પ્રેમનું નાટક કરી મયુરે … Read More

 • water-2-5-17
  જૂનાગઢના જળાશયોમાં ભરપૂર પાણી… તહેવારોમાં તો કાપ હટાવો…

  જૂનાગઢમાં દીવાળીના તહેવારોની રંગત જામી ચુકી છે ત્યારે શહેરને પાણી પુ પાડતા તમામ જળાશયોમાં ચીકકાર પાણી ભર્યું હતોય નગરજનોને ધનતેરસથી લઈ લાભ પાંચમ સુધી પાણી કામ ઉઠાવી તહેવાર દરમ્યાન દરરોજ પાણી આપવું જોઈએ. તોય જૂનાગઢના પુર્વ નગરપતિ નીભાઈ સંઘવીએ લાગણી વ્યકત કરી છે. પુર્વ નગરપતિ નીભાઈ સંઘવીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ … Read More

 • hardik
  લેઉવા-કડવા સમાજને તોડવાનું કામ કરનાર નેતાને જાકારો આપવા હાર્દિક પટેલનું આહ્વાન

  ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે હાર્દિક પટેલનો ભવ્ય રોડ શો અને પટેલનગરમાં દસ હજારની જંગી જાહેર સભા યોજાતા વિશાળ રાજકીય પક્ષોમાં સોંપો પડી ગયો હતો. ભાયાવદરની વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાર્દિ( પટેલનું સન્માન કરી સ્વયંભુ હાર્દિક પટેલની લડતને ટેકો આપેલ હતો. આ સભાને સર્વ પ્રથમ ભાયાવદર સોશ્યલ ગ્રુપ્ના પ્રમુખે વલ્લભભાઈ માકડીયાએ આવેલા તમામ મહેમાનોનું … Read More

 • IMG-20171016-WA0064
  વેરાવળ કોસ્ટગાર્ડનું રેસ્કયુ: ખલાસીનો બચાવ

  વેરાવળ કોષ્ટગાર્ડ રેસ્કયું ઓપરેશન હાથ ધરી મધ દરિયે જીવન-મરણ વચ્ચે અંતિમ શ્ર્વાસ લેનાર ખલાસીઓનો ચમત્કારીક બચાવ કરવામાંઆવેલ વેરાવળની બોટમાં ફીસીંગ કરવા ગયેલા ખલાસીની તબીયત એકાએક ખરાબ થતા કોસ્ટગાર્ડના રીસ્કી સ્પીડ બોડની મદદથી ખલાસીને બોટમાંથી લઈ દરિયા કિનારે લાવવામાં આવેલ અને તાત્કાલિક સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ. જીજે11એમએમ 11817 નંબરની બોટ ફીસીંગ કરવા માટે … Read More

 • gseb
  કાલે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા: સવાલોની સટાસટી

  આવતી કાલે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળશે. સામાન્ય સભાને લઇને બોર્ડના સભ્યોએ બોર્ડ સમક્ષ પ્રશ્ર્નો રજુ કયર્િ છે. જેનો જવાબ બોર્ડ દ્વારા સામાન્ય સભામાં આપવામાં આવશે, નવી સ્કૂલોની મંજુરી સહિતની વિગતો પણ સમાન્ય સભામાં માંગવામાં આવી છે. બાર્ડની સામાન્ય સભામાં બોર્ડના તમામ સભ્યોને બોલાવવામાં આવતા હોય છે. જેમાં બોર્ડના પાંચ … Read More

 • dhanteras
  મા લક્ષ્મી અને ધન્વતરી દેવતાના પૂજન સાથે ધનતેરસની ઉજવણી

  સોને કા રથ, ચાંદીકી પાલખી, બેઠકર જિસમે મા લક્ષ્મી આઈ સબકો દેને ધનતેરસ કી બધાઈ… આજે દિપોત્સવ પર્વ શ્રૃંખલાનો પ્રથમ દિવસ એટલે ધનતેરસ ઘરે ઘરે દિપ પ્રાગટય, આંગણમાં રંગોળી આસોપાલવનાં તોરણો સાથે સૌરાષ્ટ્રવાસીઓએ હૃદયનાં ઓવારણા સાથે લક્ષ્મીદેવી અને ધન્વંતરી દેવતાનું પૂજન કર્યું હતું. દિપાવલી પર્વનાં આગમન સાથે ઉત્સવપ્રેમીઓનાં દિલ ખુશીથી ગદગદ થઈ ગયા છે. નાના … Read More

 • default
  જામકંડોરણાના વિમલનગર ગામે બંધ દુકાનના તાળાં તોડી 9 લાખની ચોરી

  રાજકોટ જિલ્લામાં પોલીસની પકકડ ઢીલી પડી જતાં તસ્કરો સક્રિય થયા હોય તેમ જામકંડોરણાના વિમલનગર ગામે તસ્કરોએ ખાતરની દુકાનના તાળા તોડી ા.9 લાખની રોકડની ચોરી કરી જતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે જામકંડોરણા પોલીસ, ડોગ સ્કવોડ, ફીંગરપ્રિન્ટ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શ કર્યો હતો. વેપારીએ 6 લાખ મોટાભાઈને સુરત મોકલવાના હોય … Read More

 • default
  ગોંડલમાં જીએસટીનાં વિરોધમાં કાલે રેલી-આવેદન

  જીએસટીનાં અમલીકરણનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગોંડલ ચેમ્બર્સ કોમર્સ દ્વારા કાલે રેલીનું આયોજન કરી આવેદનપત્ર આપી વિરોધ દશર્વિાશે. સરકાર દ્વારા જીએસટીનાં અમલીકરણથી ભયંકર મંદીના માહોલ સાથે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હોય તિવ્ર વિરોધ થઈ રહ્યો છે. ગોંડલમાં ચેમ્બર્સ દ્વારા સવારે અગિયાર કલાકે કોલેજ ચોક મહાત્મા ગાંધી સ્મારકથી વેપારીઓની વિશાળ રેલી નીકળી ગુડસ સર્વિસીસ &helli Read More

 • default
  લાઠીના ચાવંડ ગામે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત

  લાઠીના ચાવંડ ગામે બે બાળકોના તળાવમાં ડુબી જવાથી મોત થયા છે. જયારે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. લાઠી પાસે આવેલ કરકલીયા ગામના ભરવાડ સમાજના તણ બાળકો ચાવંડની દેના બેંકમાં શિષ્યવૃતિના પૈસા લેવા માટે કરકોલીયા ગામેથી આવતા હતા. રીટર્નમાં કરકોલીયા જવા માટે શોર્ટ રસ્તો હોય આ રસ્તામાં તળાવમાં આ ત્રણેય બાળકો ડુબી જતા બે બાળકોના … Read More

Most Viewed News
VOTING POLL