Saurashtra Kutch

 • IMG-20170110-WA0107
  બાંદ્રા ટ્રેનનો સ્ટોપ રદ કરાતા જોરાવરનગર-રતનપર બંધ

  સુરન્દ્રનગરના જોરાવરનગરમાં ભાવનગર-બાંદ્રા ટ્રેનનો સ્ટોપ રદ કરાતાં મુસાફરોમાં અને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. દરરોજના હજારો મુસાફરો અપ-ડાઉન કરવા માટે આ ટ્રેનનો ઉપયોગ કરતા હતાં અચાનક સરકાર દ્વારા ટ્રેનનો સ્ટોપ રદ કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. જેના વિરોધમાં આજે હિતરક્ષક સમિતિ દ્વારા જોરાવરનગર અને રતનપર બંધ રાખવામાં આવ્યું છે અને એક દિવસના પ્રતિક ધરણા … Read More

 • default
  સુરેન્દ્રનગરના તાલુકાની બેન્કો બહાર ભીડ યથાવત

  નોટબંધીના બે માસ બાદ પણ ઝાલાવાડમાં નાણાની સમસ્યા ઘટવાને સ્થાને રોજ વધી રહી છે, ત્યારે હવે ગ્રામ્ય ખાતાધારકોને નાણાં મળતા તે ધીરજ ગુમાવી રહ્યા છે. જનતા કાયદો – વ્યવસ્થા હાથમાં લે તેવી સ્થિતિ ઉભી થવા જઇ રહી છે.. સાયલા પંથકના સુદામડા, ડોળીયા, ધાંધલપુર સહિત અનેક બેંકોમાં નોટબંધીના કારણે બે માસ વીતી ગયા પછી પણ પરિસ્થીતી … Read More

 • IMG-20170109-WA0032
  હળવદ પંથકના પશુ નિરીક્ષકે 1 હજારથી પણ વધુ પશુઓને આપ્યું નવજીવન

  હળવદ પંથકના વેગડવાવ ગામે આવેલ એક પશુ નિરીક્ષકે એક હજારથી પણ વધુ અંધ, અપંગ, નિરાધાર, અશકત મુંગા પશુઓનું જતન કરી નિ:શુલ્ક જાતે જ સારવાર આપી સેવા પરમો ધરમના સુત્રને ખરા અર્થમાં સાર્થ કરી એક નવો જ ચીલો હળવદ પંથકમાં ચાતરયો છે અને આ સેવા ભાવી અનેરા પશુ નિરીક્ષકની ઉમદા કાર્યને લોકો ભારે પ્રશંસા કરી રહ્યા … Read More

 • default
  ઉપલેટામાંથી ચોરાઉ ટ્રેકટર સાથે બે નામચીન આહિર બંધુ ઝડપાયા

  રાજકોટ જિલ્લામાં ગુનાખોરી અટકાવવા શ કરેલા અભિયાન દરમ્યાન જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સુચનાથી એલસીબીના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન ઉપલેટામાંથી ચોરાઉ ટ્રેકટર વેચવા નીકળેલા બે નામચીન આહીરબંધુને ઝડપી લઈ આકરી પુછપરછ કરી છે. પોલીસની આકરી પુછપરછમાં બન્ને આહીરબંધુએ મોટી પાનેલીના ભાયાવદરમાંથી ટ્રેકટર ઉઠાવી વેચવા નીકળ્યા હોવાની કબુલાત આપતા પોલીસે વધુ ચોરીનો ભેદ ઉકેલવા બન્નેની Read More

 • atmahatiya
  મંગેતરે ફોન રિસિવ નહીં કરતા જેતપુરના દરજી યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  જેતપુરમાં મોટા ચોક ઉજડપા વિસ્તારમાં રહેતા દરજી યુવાને તેની મંગેતર ફોન નહીં ઉપાડતા માઠું લાગવાથી આજે સવારે ઘેર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જેતપુરમાં મોટા ચોક ઉજડપા વિસ્તારમાં ખોજાખાના પાસે રહેતા દરજી પરમાર પરિવારમાં રજનીશ કૈલાસભાઈ પરમાર ઉ.વ.26 નામના યુવાને આજે વહેલી સવારે ઘેર ગળાફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવતા અરેરાટી વ્યાપી જવા પામી … Read More

 • IMG_20170109_105409
  ટંકારા-લજાઇમાં રસ્તા રોકો આંદોલન: બેન્કની કામગીરી બંધ કરાવતાં લોકો

  ટંકારા તથા લજાઈમાં બેન્કો દ્વારા નવી નોટો નહીં આપવા રસ્તા રોકો આંદોલન શ થયેલ છે. ટંકારામાં આવી કાતિલ ઠંડીમાં રાજકોટની ડી.કો.ઓ. બેન્ક પાસે લોકોએ પાથરણા પાથરી ઠંડીમાં થરથર ધ્રુજતા રાત વિતાવેલ છે. રોજબરોજ ટંકારા બેન્ક પાસે સાતસોથી વધુ ખાતેદારો સ્ત્રી-પુરુષો એકઠા થયેલ છે. રાજકોટ ડી.કો.ઓ. બેન્ક દ્વારા 300 જેટલા ટોકન અપાયેલ અને દરેકને ચાર હજાર … Read More

 • New Doc 42_1
  કુંકાવાવમાં બેન્કમાંથી પુરતા પ્રમાણમાં પૈસા નહીં મળતા લોકો પરેશાન

  કુંકાવાવમાં બે મહિના જેવો સમય છતાં પૈસા ન મળતા લોકો પરેશાન થયા છે. નોટબંધી બાદ બેન્કમાંથી પુરતા પૈસા નહીં મળતા લોકોમાં અસંતોષનો માહોલ ઉભો થવા પામ્યો છે. દવાખાનાના કામો, ખેડૂતોને મજુરીના પૈસા ચુકવવા, જીવન જરી ખર્ચ, વૃધ્ધોને પેન્શન ન મળવો. દિવસે-દિવસે પરિસ્થિતી વણસતી જતી જોવા મળે છે. બેન્ક દ્વારા પુરતા નાણાં ન અપાતા લોકો મુશ્કેલીનો … Read More

 • default
  મોરબી: હાઇ-વે પર ટ્રક હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

  મોરબી માળિયા (મીં) હાઈ-વે પર ગઈકાલે બાઈખને ટ્રેકે હડફેટે લેતાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતાં આશાસ્પદ યુવાનનું કણ મોત નીપજયું હતું.જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે બપોરના સમયરે મોરબી-માળિયા (મીં) હાઈવે પર મોરબી નજીક જ આવેલ સોનારા સિરામીક પાસેથી પોતાના બાઈક નં.જીજે3પીપી 2633 લઈ પસાર થતાં ચંદ્રેશ ભીખાભાઈ લુહાર રહે.ઝવેરી શેરી મોરબી ઉ.વ.27ને પુરડઝપે અને બેફીકરાઈથી આવતા … Read More

 • 20170109_173612_resized_1
  હળવદમાં પતંગ ઉડાવતી વેળાએ પડી જતાં બાળકને ગંભીર ઈજા

  મકર સંક્રાતિની નજીક આવતી હોવાથી બાળકોમાં પણ પતંગ ચગાવવા માટે ભારે શોખ જોવા મળે છે ત્યારે હળવદના વકીલ શેરી પાસે રહેતા કલ્પેશભાઈ મહેતાનો 9 વર્ષનો દીકરો પાર્થ અગાસીમાં પતંગ ઉડાડતી વેળાએ અચાનક નીચે પટકાયો હતો. ત્યારે આજુબાજુના લોકોએ માનવતા દાખવતા તાત્કાલિક હળવદની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જયાં હાજર ડોકટરે માથાના ભાગમાં ગંભીર ઈજા … Read More

 • PhotoGrid_1483904572689
  ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો

  ઉપલેટા તાલુકાના મામલતદાર અને શહેરના ચીફ આફિસરની વહીવટી કારણોસર બદલી તેમજ પોલીસ સ્ટેશનના એએસઆઈ વયમયર્દિાને કારણે નિવૃત્ત થતાં ત્રણેય અધિકારીઓને સન્માન સાથે વિદાય આપવા રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખા ગરિમાપૂર્ણ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આગેવાનો, અધિકારીની હાજરીમાં યોજાયો હતો. ઉપલેટા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષ થયા મામલતદાર તરીકે ફરજ બજાવતા એચ.એસ. ગ Read More

Most Viewed News
VOTING POLL