Saurashtra Kutch

 • IMG-20180328-WA0004
  જેતપુરમાં ફૂલેકું ફેરવનાર ફાઇનાન્સ પેઢીના હવાલા પ્રકરણ ઉપર પોલીસની ચાંપતી નજરઃ સામસામી ફરિયાદો

  જેતપુર શહેરમાં કારખાનેદાર યુવાન ઉપર ફુલેકુ ફેરવનાર ફાયનાન્સ પેટીના સંચાલક અને પોરબંદરની ગેંગના શખ્સોએ હુમલો કરી ભયનું વાતાવરણ ફેલાવી, જેના પ્રત્યાઘાતમાં કારખાનેદારના સબંધીઆેએ પણ ગેંગની બેઠક જે દુકાને છે તે વીર ચાંપરાજવાળા ચોક ખાતેની ચાની હોટલના સંચાલક ઉપર હુમલો કર્યામાં સામ સામે ફરીયાદ નાેંધાવી છે. જો કે બંન્ને પક્ષોની ફરીયાદ બાદ સીટી પોલીસ એકશનમાં આવી … Read More

 • default
  પ્રેમી સાથે લગ્ન કરવાની પરિવારે ના પાડતા યુવતીનો ઝેર પી આપઘાત

  મૂળ ગાેંડલના અને છેલ્લા 20 વર્ષથી સુરત સ્થાયી થયેલ લુહાર પરિવારની પુત્રીએ માતા-પિતાએ પ્રેમલગ્નની ના પાડતા ઝેરી દવા પી લેતાં મોત નિપજયુ હતું ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ સુરતના વરાછા રોડ ઉપર આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતા લુહાર જગદીશભાઈ પરમાર ની પુત્રી રાધિકાએ સુરત થી ગાેંડલ આવતી વેળાએ ઝેરી દવા પી લીધી … Read More

 • default
  ઉપલેટામાં ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખસો ઝડપાયા

  રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક અંતરિપ સુદ તથા નાયબ પોલીસ અધિક્ષક ઝેડે.આર.દેસાઇ, જિલ્લા પ્રાેહી જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સૂચના આપેલ હોય જે સૂચન આધારે એ.બી.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર ઉપલેટા પોલીસ સ્ટેશન તથા પો.સ્ટે.ના પો. હેડ કોન્સ રમેશભાઇ બોદર તથા મનેશભાઇ પરમાર તથા પો. કોન્સ. જયેશભાઇ દફડા, મનોજભાઇ બાયલ તથા કૌકિભાઇ જોશી તથા યુવરાજસિંહ જાડેજા એમ બધા … Read More

 • default
  એકના એક પુત્રે દારૂ ન છોડતા જનેતાએ દુનિયા છોડી દીધી

  દારૂના દૂષણને લીધે રોજેરોજ અનેક પરિવારો ઉજ્જડ બનતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. બાબરીયા તાલુકાના ચમારડી ગામે પણ આવી એક ઘટના સામે આવી છે. દારૂ પીવાની ટેવ ધરાવતા એકના એક પુત્રને આ કૂટેવ છોડી દેવા માતા સતત સમજાવતી રહી પરંતુ છેવટે દીકરાએ દારૂની આદત ન છોડી એટલે જનેતાએ આ દુનિયા છોડી દીધી હતી. પોલીસ … Read More

 • default
  ખાંભાના મોટા બારમણની આગમાં ભૂંજાયું જંગલી ભૂંડ

  ખાંભા ના મોટા બારમાણ ખાતે ગઈકાલે રેવન્યુ વિસ્તાર માં આગ પ્રસરી ગઈ હતી ત્યારે આ આગ જોતજોતા માં વિકરાળ સ્વરુપ ધારણ કરતાં આ રેવન્યુ વિસ્તાર માં રેહતા વન્ય પ્રાણીઆે પોતાની જાન બચાવવા અહી થઈ ભાગ્યા હતાજ્યારે એક વન્યપ્રાણી આ આગ ની લપેટ માં આવી ગયું હતું અને જીવતું સળગી ગયું હતું જ્યારે ગઈકાલે આ વન્યપ્રાણી … Read More

 • default
  વાંકાનેરમાં બિમારીથી કંટાળીને અિગ્નસ્નાન કરી વૃધ્ધાનો આપઘાત

  વાંકાનેરમાં ભારત મીલ પાછળ આવેલ દિવાનપરા સોસાયટીમાં રહેતી વૃધ્ધા ઘરીની સીડી ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી જેને પગલે માનસિક અસ્વસ્થ થઇ જતા તેમણે અગન પછેડી આેઢી લીધી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેમણે છેલ્લાે શ્વાસ લીધો હતો.વાંકાનેરમાં ભારત મીલ પાછળ આવેલ દિવાનપરા સોસાયટી શેરી નં.રમાં રહેતી કેશરબેન શામજીભાઇ અઘેલા કોળી (ઉ.વ.70) બે મહિના … Read More

 • default
  ગાેંડલના પાંચિયાવદર પાસે બ્રûસમાજના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત

  ગાેંડલ શહેરના ભવનાથ વિસ્તારમાં રહેતા અને બ્રûસમાજના સqક્રય કાર્યકર આશાસ્પદ યુવાનનું પાંચિયાવદર પાસે અજાÎયા વાહને અડફેટે લેતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભવનાથ નગર -2 શેરી નંબર ત્રણમાં રહેતાં જીતેન મહેશભાઈ વ્યાસ ઉ.વ.27 સાંજના સુમારે કોટડાસાંગાણી પાસે ગાયના તબેલે થી દૂધ લઇ પોતાના હીરોહોન્ડા મોટરસાઈકલ 3 1627 પરત ફરી રહ્યા હતા ત્યારે અજાÎયા … Read More

 • IMG-20180327-WA0057
  ભાગવત સપ્તાહમાં આજે 1111 બાળ કૃષ્ણ રાસલીલા રમશેઃ વિશ્વ વિક્રમ સ્થપાશે

  ગાેંડલના દેરડી કુંભાજીમાં સમસ્ત રૈયાણી પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં આજે 1111 બાળ કૃષ્ણ રાસલીલા રમી વિશ્વ વિક્રમ બનાવશે.ગાેંડલના દેરડી (કુંભાજી) ગામે બિરાજતા રાજબાઇ માતાજીના મંદિરે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા આજથી સાત દિવસના શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો છે. રૈયાણી પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠ પર ભાગવતાચાર્ય પૂજય જીજ્ઞેશદાદા (રાધે રાધે) કેરીય Read More

 • default
  સુરેન્દ્રનગરના નર્સિંંગ હોમનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું

  સુરેન્દ્રનગરની શ્રી હરી મેટરનીટી સજીર્કલ નસંગ હોમમાં આરોગ્ય વિભાગને ટીમે સઘન ચેકીગ હાથ ધર્યુ હતુ. જેમાં ગર્ભ પરિક્ષણ સમયે દદ} મહિલાઆેના ભરવામાં આવતા ફોર્મની તપાસ કરાઇ હતી. આ તપાસ દરમીયાન અનેક ફોર્મમાં ખામીઆે ધ્યાને આવી હતી. આથી નસંગ હોમના ડોકટર પ્રવિણ પટેલને નોટીસ પાઠવી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગના અચાનક … Read More

 • default
  ગાેંડલના કહેવાતા પત્રકારે વિના કારણે યુવાનને લમધારી નાખતા પોલીસમાં ફરિયાદ

  ગાેંડલ શહેર તાલુકામાં પત્રકાર ગણાવતા યુવકે વોરાકોટડા રોડ ઉપર સામાન્ય બાબતમાં પટેલ યુવાને લમધારી નાખતા સિટી પોલીસમાં ફરિયાદ નાેંધાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાેંડલ સીટિ પોલીસ મથક અને તાલુકા પોલીસ મથકમાં પડયા પાથર્યા રહેતા અને કહેવાતા પત્રકારે ગત સાંજના સુમારે વોરાકોટડા રોડ ઉપર પાર્કિંગમાં રાખેલ મોટરસાયકલ ઘસવા બાબતે કૈલાશ બાગમાં રહેતાં મમત્વ સંજય ભાઈ … Read More

Most Viewed News
VOTING POLL